Reliance Jio: રિલાયન્સ જિયો તેની સસ્તી કિંમત અને તેના પર મળવા વાળા બેનિફિટ્સ માટે જાણીએ છે. આજે તમને Jio ના સૌથી સસ્તા પ્લાન વિશે જણાવી રહ્યા છીએ. જિયોનું સૌથી સસ્તું રિચાર્જ 149 રૂપિયાનું છે. આ રિચાર્જમાં ગ્રાહકોને અનલિમિટેડ કૉલિંગ, ડેટા અને ફ્રી SMS જેવી તમામ સેવાઓ મળે છે. આવો જાણીએ કે આ પ્લાનની ડિટેલ અન ફાયદાઓના વિશેમાં......
રિલાયન્સ જિયોનો 149 રુપિયાનો પ્લાન
ક્યાથી લઈ શકે છે તે પ્લાન
આ પ્લાન તમે ઑનલાઈ પેટીએમ અથવા જિયો એપથી ખરીદી શકે છે.
રિલાયન્સ જિયોના 179 રૂપિયાનો પ્લાન
રિલાયન્સ જિયોના સસ્તા પ્લાનની ગણતરીમાં 179 રૂપિયાનો પ્લાન પણ આવે છે. 179 રૂપિયાનો પ્લાનનો ફાયદાની વાત કરે તો ગ્રાહકોને અનલિમિટેડ કૉલિંગનો ફાયદો મળે છે. તમને 1 જીબી ડેટા દરરોજ મળે છે. 100 SMSની સર્વિસેજ ફ્રી મળે છે. આ પ્લાનની વેલિડિટી 149 રૂપિયા વાળા પ્લાનની સરખામણીમાં વધારે છે. તેમાં ગ્રાહકોને 24 દિવસની વેલિડિટી મળે છે. આ પ્લાન તેના બેસ્ટ છે જેમની વાત વધું કરવાની હોય છે અને ડેટાની જરૂરત વધું નથી હોતી.