પ્રાઈવેટ સેક્ટરની યસ બેન્કે ONDC નેટવર્ક ગિફ્ટ કાર્ડ રજૂ કર્યા છે. આવું કરવા વાળી તે દેશની પહેલી બેન્ક છે. તેના ઓપન નેટવર્ક ફૉર ડિજિટિલ કૉમર્સ (ONDC)ની સાથે કરારમાં લૉન્ચ કર્યો છે. યસ બેન્કની તરફથી રજૂ થયા નિવંદનમાં કહ્યું છે કે તે ટ્રેડિશનલ ગિફ્ટ કાર્ડસથી અલગ છે. ગ્રાકર ફૂડ, ફેશન, હેન્ડીક્રાફ્ટ, ઇલેક્ટ્રોનિક્સ, ઘરની જરૂરી વસ્તુ, હેલ્થ અને વેલબીઈન્ગ સમેત અલગ-અલગ સેગમેન્ટમાં કોઈ પણ બ્રાન્ડ અને કોઈ પણ સેલરથી પ્રોક્ટ ખરીદી માટે ONDC નેટવર્ક ગિફ્ટ કાર્ડનું ઉપયોગ કરી શકે છે.
તે કાર્ડ કૉર્પોરેટ અને વ્યક્તિગત ગ્રાહકો દ્વારા સ્પૉન્સરશિપ અને ઉપયોગ માટે ખુલ્યો છે. તેનો અર્થ છે કે લોકોને તેના ગ્રાહકો, કર્મચારીયો, દોસ્તો, પ્રિયજનો વગેરે માટે લઈ શકશે અથવા ગિફ્ટ કરી શકે છે.
ONDC નેટવર્ક ગિફ્ટ કાર્ડ, Rupay નેટવર્ક પર કામ કરે છે તેમાં 10,000 રૂપિયા સુધી લોડ કરી શકે છે. યસ બેન્કમાં ડિજિટલ અને ટ્રાજેક્શન બેન્કિંગના કંટ્રી હેડ અજય રાજનનું કહેવું છે કે યસ બેન્કનો સતત પ્રયાસ છે કે ટેક્નોલૉજીનો ફાયદો ઉઠાવી આવા સૉલ્યુશંસ લાવામાં આવશે, જે કસ્ટમર્સ અને કસ્ટમર્સ અને ક્લાઈન્ટએ એક રિવૉર્ડિંગ બેન્કિંગ એક્સપીરિયંસ આપે છે. ડિજીટલ એક્સીલરેશનમાં અગ્રણી થયા યસ બેન્કનું ધ્યાન બિઝનેસ અને કૉમર્સ માટે એક મજબૂત ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવા પર છે.
ONDC એક સરકારી ઈ-કૉમર્સ પ્લેટફૉર્મ છે. સરકારનું મકસદ તેની મદદથી નાની રિટેલરોની મદદ કરવા અને અડધાથી વધું ઈ કૉમર્સ માર્કેટ પર કબ્જો કર્યો Amazon વ Walmartનો વિકલ્પ ક્રિએટ કરે છે. ONDC કોઈ એક ઈ-કૉમર્સ પ્લેટફૉર્મ પર નિર્ભરતાને સમાપ્ત કરે છે. ONDC ની શરૂઆત સૌથી પહેલા સપ્ટેમ્બર 2022 માં બેન્ગલુરમાં થઈ હતી, પરંતુ અત્યાર સુધી શેરોમાં પેલાય ગયું છે. ONDC ના વ્યક્તી છે કે આ ખરીદારી અને સેલરની વચ્ચેમાં સીધા સંપર્ક સ્થાપિત કરે છે. કઈ થર્ડ પાર્ટીની જરૂરત નથી. ઉપભોક્તા, ONDC નેટવર્ક ફર ભાગ લેવા વાળી કરીદારી એપ્સના માધ્યમથી તેના ઑર્ડર પ્લેસ કરી શકે છે.