6 કારણોથી ખરાબ થાય છે ક્રેડિટ સ્કોર, નથી મળતુ ઉધાર
લોન લેવા માટે ક્રેડિટ સ્કોર ખૂબ મહત્વ ધરાવે છે.
તે ખરાબ થવા પર લોન મળવી મુશ્કિલ અને મોંઘી થઈ જાય છે.
6 કારણ જાણી લેશો તો તમારો ક્રેડિટ સ્કોર સારો રાખી શકશ
ો.
જુની લોનની ચુકવણીમાં મોડુ થવુ કે પછી ડિફૉલ્ટ કરવુ.
ક્યારેક ક્રેડિટ કાર્ડ પર વધુ પડતા પૈસા ખર્ચવા પડે છે.
ક્રેડિટ હિસ્ટ્રી નાની છે, તો પણ પ્રતિકૂળ અસર થાય છે.
જલ્દી-જલ્દી ઘણા નવા ક્રેડિટ અકાઉંટ શરૂ કરી દેવ
ુ.
ક્રેડિટ કાર્ડને લઈને વાંરવાર તમારી પાસેથી ઈન્ક્વાયર
ી કરવી.
કર્ઝનું રાઈટ-ઑફ કરવુ પણ ધિરાણકર્તા માટે ખરાબ સંકેત છે.
ડેબિટ કાર્ડ અને એટીએમ કાર્ડમાં છે તફાવત, પરંતુ કોઈ જાણતું નથી
Find out More