Debit Card EMI માટે યોગ્યતા કેવી રીતે જાણવી

Debit Card EMI માટે યોગ્યતા કેવી રીતે જાણવી

તમે ડેબિટ કાર્ડ પર EMI સુવિધા પણ મેળવી શકો છો

યોગ્યતા જાણવા માટે તમારે બેંકમાં નોંધાયેલા મોબાઈલ નંબર પરથી SMS મોકલવો પડશે

SBI ગ્રાહકોએ 567676 પર DCEMI SMS કરો

Axis બેંકના ગ્રાહકોએ 56161600 પર DCEMI SMS કરો

HDFC બેંકના ગ્રાહકો MYHDFC ને 5676712 પર SMS કરો

ICICI બેંકના ગ્રાહકોએ 5676766 પર DCEMI SMS કરો

BoB ગ્રાહકોએ DCEMI ને 8422009988 પર SMS કરો

કોટક મહિન્દ્રા બેંકના ગ્રાહકોએ 5676788 પર DCEMI SMS કરો

ફેડરલ બેંકના ગ્રાહકોએ 5676762 પર DCEMI SMS કરો

SMS મારફતે આસાનીથી ચેક કરી શકો છો PF બેલેન્સ! જાણો પદ્ધતિ
Find out More