પપૈયું અને નારિયેળ બનશે હાનિકારક! જાણો કેમ…

પપૈયું અને નારિયેળ બનશે હાનિકારક! જાણો કેમ…

હાલ મોટા ભાગના લોકોમાં ડેન્ગ્યુનો કહેર જોવા મળી રહ્યો છે.

ડેન્ગ્યુમાં પપૈયાનો જ્યૂસ, નારિયેળ પાણી અને બકરીનું દૂધ ફાયદાકારક છે.

ડેન્ગ્યુમાં પપૈયાનો રસ 5 મિલીલીટર સવાર-સાંજ પીવોઃ ડો.ધર્મેન્દ્ર

પણ પપૈયાના રસનું વારંવાર સેવન કરવાથી ઉલ્ટી, ઝાડા અને લીવર પર વિપરીત અસર થાય છે.

સવાર-સાંજ માત્ર 15 મિલી બકરીનું દૂધ લો.

લોકો નારિયેળના પાણીને પ્રાકૃતિક માને છે અને તેને દિવસભર પીવે છે.

તેનાથી પેટ સંબંધિત અનેક ગંભીર બીમારીઓ થઈ શકે છે.

તે કિડની અને લીવરને પણ અસર કરી શકે છે.

હાલ બજારમાં પપૈયા અને નારિયેળની કિંમત 100-300 રૂપિયા છે.

હવે કેન્સર, હૃદય અને ડાયાબિટીસની બીમારી પર મારો ચોકડી!
Find out More