Navratri 2023: અમદાવાદીઓ બોલાવી ગરબાની રમઝટ, તસવીરો મન મોહી લેશે

Navratri 2023: અમદાવાદીઓ બોલાવી ગરબાની રમઝટ, તસવીરો મન મોહી લેશે

ગુજરાતમાં આખુ વર્ષ નવરાત્રિ પર્વની આતુરતાપૂર્વક રાહ જોવાતી હોય છે

નવરાત્રિ પર્વમાં ગરબા રસિકોમાં ભારે ઉત્સાહ

અવનવી ચણિયાચોળીઓ, ધોતી ઝભ્ભા તેમજ આકર્ષક આભૂષણો

માના ગરબા અને ઢોલના નાદે ગરબા ગ્રાઉન્ડ ગુંજી ઉઠયા

શહેરના પાર્ટી પ્લોટોમાં ઉમટ્યું માનવ મહેરામણ

હેપ્પી નવરાત્રી 2023: પરિવાર અને મિત્રોને શુભેચ્છાઓ મોકલો
Find out More