શિયાળામાં આ જ્યુસ કંટ્રોલ કરશે તમારૂ બ્લડ પ્રેશર
ઠંડા વાતાવરણમાં બ્લડ પ્રેશર વધવાની સમસ્યા વધારે હોય છે
ડૉક્ટરો તેને કંટ્રોલ કરવા માટે પાલકનું જ્યુસ પીવાની સલાહ આપે છે
પાલકનું જ્યુસ પોષક તત્વોથી ભરપૂર હોય છે
તેનું સેવન કરવું ફાયદાકારક માનવામાં આવે છે
વેબએમડીના રિપોર્ટ મુજબ પાલકમાં પુષ્કળ પ્રમાણમાં પાણી હોય છે
તેનાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે
પાલકમાં પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ, મેંગેનીઝ અને વિટામિન K હોય છે
પાલકને હાડકા માટે વરદાન ગણાય છે. તેનાથી હાડકાં મજબૂત થઈ શકે છે,
આ ઘરેલુ પાવડર ગાયબ કરી દેશે તમારું ડાયાબિટીસ
Find out More