આ ખાસ ચાથી ગળાની સમસ્યા દૂર થશે
આ ખાસ ચાથી ગળાની સમસ્યા દૂર થશે
ખાસ તુલસી ચા સ્વાદની સાથે સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખે છે.
તુલસીની ચા પીવાથી ગળામાં ખરાશ, કફ અને ઉધરસ જેવી સમસ્યા થતી નથી.
તે શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારે છે.
તુલસીની ચા તુલસીના પાવડરમાંથી બનાવવામાં આવે છે.
આ માટે તુલસીના પાન તોડીને ચાર-પાંચ દિવસ તડકામાં સૂકવી દો.
તેને મિક્સરમાં પીસીને તેનો પાવડર બનાવી લો.
તમે આ પાવડરને 15 દિવસ સુધી સ્ટોર કરી શકો છો.
પિત્તળના વાસણમાં ચા બનાવવાથી તેનો સ્વાદ બમણો થઈ જાય છે.
તુલસીની ચા સ્વાસ્થ્યવર્ધક હોવાની સાથે પીવામાં પણ એટલી જ સ્વાદિષ્ટ છે.
હવે કેન્સર, હૃદય અને ડાયાબિટીસની બીમારી પર મારો ચોકડી!
Find out More