રોજ નારિયેળ પાણી પીવાના છે અઢળક ફાયદા, અસર જોઈને ચોંકી જશો
રોજ નાળિયેર પાણી પીવાના જાદુઇ ફાયદા, અસર જોઇને ચોંકી જશો
જો તમે દરરોજ નાળિયેર પાણી પીવો છો તે ફાયદાકારક છે.
નાળિયેર પાણીમાં 94 ટકા પાણી અને ખૂબ જ ઓછુ ફેટ હોય છે.
તેમાં મેગ્નેશિયમ, સોડિયમ અને પોટેશિયમ જેવા ઘણા મહત્ત્વપૂર્ણ પોષક તત્વો હોય છે.
એક કપ નાળિયેર પાણી એટલે કે આશરે 240 મિલીલીટરમાં 60 કેલરી હોય છે.
આ ઉપરાંત, નાળિયેર પાણીમાં એન્ટીઓક્સિડેંટ હોય છે.
નાળિયેર પાણી ઓક્સિડેટિવ સ્ટ્રેસને ઓછો કરી શકે છે.
શિયાળામાં આ જ્યુસ કંટ્રોલ કરશે તમારૂ બ્લડ પ્રેશર
Find out More