સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ -
Nomura On Glenmark Pharma -
નોમુરાએ ગ્લેનમાર્ક ફાર્મા પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે શેરનું લક્ષ્ય વધારીને 633 રૂપિયા નક્કી કર્યુ છે. આગળ તેમણે કહ્યુ દરેક સેગમેન્ટમાં અનુમાથી સારો ગ્રોથ રહ્યો છે. આગળ કહ્યુ કેશ ફ્લોની ચિંતા વિસ્તરણથી વેલ્યુએશન મર્યાદિત રહેશે.
Nomura On Balkrishna Ind -
નોમુરાએ બાલક્રિષ્ના ઈન્ડસ્ટ્રીઝ પર નેચરલના રેટિંગ આપ્યા છે. તેમણે શેરનું લક્ષ્ય 2015 રૂપિયા નક્કી કર્યુ છે. આગળ તેમણે કહ્યુ કે બાલક્રિષ્ના ઈન્ડસ્ટ્રીઝના ઘણાં મોરચે પરિણામે નિરાશ કર્યા છે. બાલક્રિષ્ના ઈન્ડસ્ટ્રીઝની વૈશ્વિક એગ્રી માગ સ્થિર રહી છે. બાલક્રિષ્ના ઈન્ડસ્ટ્રીઝના માર્જિનના અનુમાન સુધારતા EPSમાં ફેરફાર થશે.
MS On Balkrishna Ind -
મોર્ગન સ્ટેનલીએ બાલ ક્રિષ્ના ઈન્ડસ્ટ્રીઝ પર અંડરવેઈટના રેટિંગ આપ્યા છે. તેમણે આ શેર પર લક્ષ્ય 1711 રૂપિયાના નક્કી કર્યા છે. આગળ તેમણે કહ્યુ કે કંપની ઘણી મજબૂત છે. તેની વોલ્યુમ રિકવરી સાયકલ ધીમી રહેશે.
Zee Ent અને Nykaa પર શું છે દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝનો રિપોર્ટ
MS On Metropolis -
મોર્ગન સ્ટેનલીએ મેટ્રોપોલિસ પર ઈક્વલવેઈટના રેટિંગ આપ્યા છે. તેમણે આ શેર પર લક્ષ્યાંક ઘટાડીને 1350 રૂપિયા નક્કી કર્યા છે. આગળ કહ્યુ કે કંપનીનું લેબ અને કલેક્શન સેન્ટરનું વિસ્તરણ ચાલી રહ્યું છે. સમયાંતરે મેટ્રોપોલિસની હાજરી આખા દેશમાં હશે. સ્પેશલ ટેસ્ટ પર ફોકસ હશે.
Jefferies On JK Lakshmi -
જેફરીઝે જેકે લક્ષ્મી પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 900 રૂપિયા નક્કી કર્યા છે. આગળ તેમનું કહેવુ છે કે કંપની એક બે વર્ષમાં EBITDA/t ₹1,000 થવાનો મેનેજમેન્ટને વિશ્વાસ છે. તેમણે કહ્યુ કે એનર્જી કોસ્ટ ગાઈડન્સને પગલે FY23 અનુમાન 3% ઘટાડ્યા છે.
Nomura On Gujarat Gas -
નોમુરાએ ગુજરાત ગેસ પર રિડ્યુસના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્ય 410 રૂપિયા નક્કી કર્યા છે. તેમણે આગળ કહ્યુ કે કંપનીના માર્જિન અનુમાનથી સારા રહેતા ગ્રોથ જોવા મળ્યો. પ્રોપેનની કિંમતો વધવાથી વોલ્યુમ વધશે. તેમણે વધુમાં કહ્યુ ઔદ્યોગિક અને ઘરેલું PNGના વોલ્યુમ ઘટ્યા છે. CNGના વોલ્યુમમાં વધારો થયો છે.
Jefferies On Gujarat Gas -
જેફરીઝે ગુજરાત ગેસ પર અંડરપરફૉર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 405 રૂપિયા નક્કી કર્યા છે. આગળ તેમનું કહેવુ છે કે ગુજરાત ગેસના વૉલ્યુમ અનુમાન મુજબ રહ્યા છે. તેમના એબિટડા વધ્યા છે. જ્યારે માર્જિન આઉટલૂક સુધરતા FY23/24ના અનુમાન 3-6% વધ્યા.
ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)