Union Budget 2023: યુનિયન બજેટ 2023 (Budget 2023)માં ટેક્સપેયર્સ ખાસકરીને મિડલ ક્લાસવા લોકોને મોટી રાહ મળવાની આશા છે. જો કે નાણા પ્રધાન નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman)એ કહ્યું હતું કે તેમણે મિડલ ક્લાસના લોકોની સામે આવતી પડકારનું અહસાસ છે. તેનાથી ટેક્સપેયર્સની આશા વધી છે. એક્સપર્ટનું કહેવું છે કે આ બજેટ આવતા વર્ષ લોકસભા ચુંટણીથી પહેલા મોદી સરકારના અંતિંમ પૂર્ણ બજેટ રહેશે. તેના માટે નાણા પ્રધાન મિડલ ક્લાસના લોકોને ટેક્સના કેસમાં રાહત આપવાના ઉપાય કરી શકે છે. નાણા પ્રધાન નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ યુનિયન બજેટ રજૂ કરશે.
લૉન્ગ ટર્મ કેપિટલ ગેન્સની લિમિટમાં વધારો
હવે જો કોઈ રોકાણકારના શેર અથવા ઇક્વિટી મ્યૂચુઅલ ફંડથી એક નાણાકીય વર્ષમાં એખ લાખ રૂપિયાથી ઓછો નફો થયા છે તો તેને કોઈ ટેક્સ નથી ચુકવો પડશે. એક લાખ રૂપિયાથી ઉપરના પ્રોફિટ પર તેણે 10 ટકા ટેક્સ ચુકાવું પડે છે. ટેક્સ એક્સપર્ટનું કહેવું છે કે આ લિમિટ ખૂબ ઓછી છે. ઇનફ્લેશન, વધતી ઇનકમને ધ્યાનમાં રાખીને તેણે વધારી 2.5 લાખ રૂપિયા કરવાની જરૂરત છે. તેના શેર અને અક્વિટી મ્યુચુઅલ ફંડની સ્કીમમાં રોકાણકારોનો રસ પણ વધ્યો છે.
બેસિક મુક્તિ મર્યાદા અને 80સીની લિમિટ વધી જશે
કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર બન્યા બાદ બજેટ 2014માં 60 લાખ સધીની ઉમરે વ્યક્તિ માટે બેસિક મુક્તિ મર્યાદા વધારીને 2.5 લાખ રૂપિયા કરી હતી. તેના બાદ સરકારે તેમાં કોઈ ફેરફાર નથી કર્યા, જ્યારે ઇનફ્લેશને કારણે લોકોની રિયલ ઇનકમ પર ઘણી અસર પડી છે. તેના માટે સરકારે યૂનિયન બજેટ 2023માં તેને વધારવાની જરૂર છે.
ઇનકમ ટેક્સ એસ્ટના શેક્શન 80સીની લિમિટ પણ ત્યારથી 1.5 લાખ રૂપિયા બની ગઈ છે. એક્સપર્ટનું કહેવું છે કે મિડલ ક્લાસ લોકોને રાહત આપવા માટે આ લિમિટને વધારવાની જરૂર છે. તેના સિવાય સારવારના ખર્ચમાં પણ ટેક્સ ડિડક્શનનો લાભ પણ તમામ પ્રકારના ટેક્સપેયર્સને આપવાની જરૂરત છે.
ફરીથી કંપનીઓ તેના એમ્પૉઇઝને નોકેરીથી કાઢી રહી છે. ખાસકરી ટેક્નૉલૉજી સેક્ટરમાં આવું જોવા મળી રહ્યું છે. આવામાં યુવા ટેક્સપેયર્સને સ્ટેન્ડર્ડ ડિડક્શન વધવાની આશા છે. હવે સ્ટેન્ડર્ડ ડિડક્શન એક નાણાકીય વર્ષમાં 50,000 રૂપિયા છે. તેણે વધારવાની જરૂર છે. યુવા ટેક્સપેયર્સ સરકારથી ટેક્સ રેટમાં ઘટાડાની પણ આશા કરી રહ્યા છે.
ડેટમાં રોકાણ પર કેપિટલ ગેન્સથી રાહત
ઇનવેસ્ટર્સનું કહેવું છે કે સરકારને ડેટમાં રોકામથી કેપિટલ ગેન્સ પર ટેક્સના રેટમાં ઘટાડો કરવું જોઈએ. ડેટ ફંડમાં લૉન્ગ ટર્મ કેપિટલ ગેન્સ પર હવે 20 ટકા ટેક્સ લગાવે છે. શૉર્ટ ટર્મ કેપિટલ ગેન્સ પર ટેક્સ ઇનવેસ્ટર્સના ટેક્સ સ્લેબના હિસાબથી લાગે છે. નાણામંત્રી યૂનિયન બજેટ 2023માં ડેટમાં રોકાણના કેપિટલ ગેન્સ ટેક્સના રેટમાં ઘટાડાની જાહેરાત કરી શકે છે.
પેન્શન ઇનકમને ટેક્સ-ફ્રી કરવામાં આવશે
લાંબા સમયથી પેન્શન ઇનકમને ટેક્સ-ફ્રી કરવાની માંગ થઈ રહી છે. લાઇફ ઇન્શ્યારેન્સ કંપનીઓ અને PFRDAનું પણ માનવું છે કે પેન્શન ઇનકમ ટેક્સના દાયરામાં સારૂ કરવાથી મોટી સંખ્યામાં લોકોને ફાયદો થશે. હવે રિટાયર્ડ લોકોની પેન્શન ઇનકમ અને એન્યુટી પર ટેક્સ લગાવે છે. નેશનલ પેન્શન અને લાઇફ ઇન્શ્યોરેન્સ ની પેન્શન પૉલિસીના દ્વારા ખરીદી એન્યુટી ઇનકમ ટેક્સના દાયરામાં આવે છે.