Budget 2024: એગ્રી સેક્ટરની શું છે બજેટથી આશા? | Moneycontrol Gujarati
Get App

Budget 2024: એગ્રી સેક્ટરની શું છે બજેટથી આશા?

Budget 2024: કૉટન અસોસિએશન ઑફ ઇન્ડિયાની ઉપજ વધારવાની માગ છે. ઉપજ વધારવા માટે નવી સીડ ટેક્નોલોજીન વિકાસ કરવામાં આવે છે. અપૂરતા પાણી વાળા વિસ્કારોમાં ટપક સિંચાઈની શરૂઆત થાય છે. ખેડૂતોને એફ-ડ્રિપ-ઈન્ડિમર ફિક્સિંગ માટે 500 કરોડનું ફંડ મળે છે.

અપડેટેડ 01:57:46 PM Jul 19, 2024 પર
Story continues below Advertisement
Budget 2024: આવતા સપ્તાહે મોદી સરકારનું બીજૂ બજેટ જાહેર થશે, આ બજેટમાં સરકારનું ફોકસ એગ્રી સેક્ટર અને ખેડૂતો પર વધારે રહી શકે છે.

Budget 2024: આવતા સપ્તાહે મોદી સરકારનું બીજૂ બજેટ જાહેર થશે, આ બજેટમાં સરકારનું ફોકસ એગ્રી સેક્ટર અને ખેડૂતો પર વધારે રહી શકે છે. ખાસ કરીને નેશનલ મિશન ઑન એડિબલ ઓઈલ વિશે સરકાર નિર્ણય લે છે કે નહીં અને ક્રોપ ડાયવર્સિફિકેશનને બૂસ્ટ મળશે કે નહીં તેના પર ખાસ ફોકસ રહેશે. સરકાર ખેડૂતોની આવક વધારવા કેવા પગલાં ભરે છે, તે તો બજેટ રજૂ થયા બાદ ખબર પડશે, પણ એગ્રી સેક્ટરની બજેટથી શું આશા બની રહી છે.

બજેટમાં ખેડૂતો પર રહેશે ફોકસ?

બજેટમાં કૃષિને વધારો મળી શકે છે. સૂત્રોના મુજબ ડિજિટલ એગ્રીકલ્ચર મિશન શરૂ થઈ શકે છે. કિસાન ક્રેડિટ કાર્ડ પર લોનની સીમા વધી શકે છે. 3 લાખ રૂપિયાથી વધારી 5 લાખ રૂપિયા લોનની સીમા થઈ શકે છે. સિક્યોરિટી વગર 2.6 લાખ રૂપિયાની લોન સંભવ છે. સરકાર નેશનલ ઓઇલ સીડ મિશનને વધારો આપશે. એગ્રી બજારોના મોર્ડેનાઈઝેશન માટે ફંડ આપી શકે છે.


સરકાર પાકોના ડાયવર્સિફિકેશનને વધારો આપી શકે છે. સૂત્રોના મૂજબ PM-AASHA સ્કીમને વધારાનું બજેટ મળશે. તુવેર અને અડદ દાળની સંપૂર્ણ ખરીદદારીની ઘોષણા થઈ શકે છે. બીજની 100 નવી વેરાઈટીના ઉત્પાદન પર જોર આપી શકે છે. આત્મસુરક્ષા માટે આત્મનિર્ભર બનવા પર ફોકસ રહી શકે છે.

CTT ને લઇન વર્ષોથી માંગ

- બિરેન એગ્રીકલ્ચર સેક્ટરને શું મળી શકે

- ખેડૂતો

- એગ્રી મંડીઓનુ મોરર્ડેનાઈઝેશન

- દાળ

- નેશનલ ઓઇલસીડ મીશન

- એગ્રીકલ્ચર રિસ્ર્ચ અને ડેલપમેન્ટ માટે ફાળવળી થવી જોઇએ

- ફાર્મિગ સિસ્ટમ અને પ્રેકટિસિસ

- ડિજીટલ એગ્રીકલ્ચર ટેકનોલોજી

- ફર્ટીલાઇઝર સબસાડી

- બાયો ફર્ટીલાઇઝર

- નેશનલ સેન્ટર ઓફ રિસર્ચ ઓન ફર્ટીલાઇઝર

- એક્સપોર્સટ વધારવા શું થઇ શકે

- એકસપોર્ટ ક્વોલિટી મેન્ટેનન્સ ટેસ્ટિંગ - માસલામાં હાલમાં જ થયુ

- રિઝ્યુમિંગ ફ્યુચર ટ્રેડિંગ ઘઉ, ચોખા, ચણા વેગેરમાં

- પોસ્ટ હાર્વેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર

કૉટન ઇન્ડસ્ટ્રીની બજેટ આશા

કૉટન અસોસિએશન ઑફ ઇન્ડિયાની ઉપજ વધારવાની માગ છે. ઉપજ વધારવા માટે નવી સીડ ટેક્નોલોજીન વિકાસ કરવામાં આવે છે. અપૂરતા પાણી વાળા વિસ્કારોમાં ટપક સિંચાઈની શરૂઆત થાય છે. ખેડૂતોને એફ-ડ્રિપ-ઈન્ડિમર ફિક્સિંગ માટે 500 કરોડનું ફંડ મળે છે. કપાસ અને કૉટનના વેરહાઉસિંગના ક્લસ્ટર ડેવલપમેન્ટ માટે સબ્સિડી મળે છે. વ્યાજ સબવેંશન સ્કીમના લાભો તમામ હિસ્સેદારોને ઉપલબ્ધ થાય છે.

તેલ-તેલિબીયા સેક્ટરની આશા

નેશનલ મિશન ઓન એડિબલ ઓઈલ લોન્ચ કરવું. વાર્ષિક 5000 કરોડ રૂપિયા ઓઈલ સીડ ડેવલપમેન્ટ ફંડમાં આવે. આવનાર 5 વર્ષોમાં 25000 કરોડ રૂપિયાના ફંડને મળે છે. ઇમ્પોર્ટ પર નિર્ભરતાનો અંત લાવવા નેશનલ મિશન ઓન એડિબલ ઓઈલ જરૂરી છે. આવતા 5 વર્ષમાં માગને ઘટાડી 30% પર લાવવું સંભવ છે. ખેડૂતોને ઉપજની સાચી કિંમતો મળવી જરૂરી છે.

ખાદ્ય તેલના ઇમ્પોર્ટ પર સરકાર ડ્યૂટી વધારે છે. CPOની ઇમ્પોર્ટ ડ્યૂટી 5%થી વધારી 22% કરવાની માગ છે. RBDની ડ્યૂટી 13.75%થી વધારી 38.75% કરવાની માગ છે. ડ્યૂટી વધારવાથી દેશના ઇમ્પોર્ટમાં ઘટાડો આવશે. ઇમ્પોર્ટ ડ્યૂટી MSPથી 10-15% વધારે હોવી જોઈએ. SEAએ

સરકારને ડ્યૂટી વધારવાનો પ્રસ્તાવ આપ્યો છે. ડ્યૂટી વધવાથી CPOનો ઇમ્પોર્ટ વધશે. RBDની ઇમ્પોર્ટ ડ્યૂટી વધવાથી ઇન્ડસ્ટ્રીને ફાયદો થશે. તેલિબીયાના ઉત્પાદનને પ્રોત્સાહન સરકાર આપે છે. મગફળી, રાઈ અને કૉટન સીડ ઓઈલને પ્રોત્સાહન મળે. સોયાબીનના ઉત્પાદનને વધારો આપો.

Budget 2024 Expectation: પીએમ કિસાન સમ્માન નિધિની હેઠળ ખેડૂતોને મળવા વાળી વાર્ષિક રકમ વધીને ₹12,000 થવાની શક્યતા

MoneyControl News

MoneyControl News

First Published: Jul 19, 2024 1:57 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.