સરકાર ઈનકમ ટેક્સની નવી સિસ્ટમમાં મોટા ફેરફારોની તૈયારીમાં, જાણો સંપૂર્ણ ડિટેલ્સ - as the government prepares for major changes in the new income tax system know the complete details | Moneycontrol Gujarati
Get App

સરકાર ઈનકમ ટેક્સની નવી સિસ્ટમમાં મોટા ફેરફારોની તૈયારીમાં, જાણો સંપૂર્ણ ડિટેલ્સ

Budget 2023: સૂત્રો પાસેથી પ્રાપ્ત જાણકારીના અનુસાર ટેક્સ સ્લેબ ઘટાડો કરવા અને Exemptionની લિમિટ 5 વર્ષ સુધી વધારવા પર વિચાર ચાલી રહ્યો છે. તેની જાહેરાત બજેટમાં સંભવ છે.

અપડેટેડ 11:07:03 AM Dec 13, 2022 પર
Story continues below Advertisement

Budget 2023: સરકાર ઇનકમ ટેક્સની નવી સિસ્ટમમાં મોટા ફેરફાર કરાવાની તૈયારી કરી રહી છે. સીએનબીસી-બજારના સૂત્રોથી મળી જાણકારીઆના અનુસાર ટેક્સ સ્લેબમાં ઘટાડો કરવા અને exemptionની લિમિટ 5 લાખ સુધી વધવા પર વિચાર ચારી કરી રહ્યા છે. તેની જાહેરાત બજેટમાં સંભવ છે. આ સમાચાર પર વિસ્તારથી જાણકારી આપતા સીએનબીસી-બજારના સંવાદાતા આલોક પ્રિયદર્શીએ કહ્યું કે સરકાર ઇનકમ ટેક્સની નવી સિસ્ટમને આકર્ષક અને ટેક્સપેયર ફ્રેન્ડલી બનાવાની તૈયારી કરી રહી છે. આશા છે કે સરકાર દરોમાં કાપ અને થોડી રીયાયતની સાથે બજેટમાં ટેક્સપેયર્સને નવી સુવિધા આપવા પર રહી શકે છે.

સુત્રોના અનુસાર સરકાર ઈનકમની નવી સિસ્ટમમાં મોટા ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે. આવા કયાસ લગાવામાં આવી રહ્યા છે કે જુની ટેક્સ સિસ્ટમમાં સ્લેબમાં ટેક્સ છૂટને વધારીને 2 લાખ રૂપિયા સુધી કરી શકે છે. જણાવી દઈએ કે હાજર સમયમાં 2.5 લાખ રૂપિયા શુધી કોઇ ટેક્સ નહીં આપવાનું રહેશે.

સૂત્રોના આનુસાર સરકાર હોમ લોન વ્યાજ અને સ્ટેન્ડર્ડ ડિડક્શન (Standard deducation) જેવા છૂટ સામેલ કરવાને લઇને ખર્ચ કરી શકે છે. ટેક્સ પેયર્સની સુવિધા માટે નવા ટેક્સ રિટર્ન ફૉર્મને લાગૂ કરવા માટે રોડમેપની જાહેરાત સંભવ છે. તેની સાથે નવી ઇનકમ ટેક્સ (New Income Tax) રિટર્નના હેઠળ કૉમન ફૉર્મને લાગૂ કરી શકે છે. વર્તમાનમાં ટેક્સ પેયર્સને અલગ-અલગ ફૉર્મ ભરવા પડે છે. તેના માટે અલગ કેટેગરીના taxpayersને ITR-1થી લઇને ITR-6 ભરવા પડી શકે છે.

સૂત્રોના અનુસાર ફૉર્મને લઇને માની રહ્યા છે કે સરકાર ITR-7નો પૉર્મ રજૂ કરી શકે છે. તેવા સિવાય તેના સંબંધિત સ્ટેકહોલ્ડર્સથી સરકારે સલાહ માંગી છે. સ્ટેકહોલ્ડર્સને તેના પર 15 ડિસેમ્બર સુધી તેની સલાહ મોકલવી છે.

MoneyControl News

MoneyControl News

First Published: Dec 12, 2022 3:53 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.