મિહિર વોરાનું કહેવુ છે કે બજારમાં ખરાબ સમાચાર ન આવે તે જ સારી વાત હશે. GSTને કારણે પરોક્ષ ટેક્સનું આકર્ષણ ઘટ્યું છે. બજેટમાં કન્ઝમ્પશન સ્ટિમ્યુલસ આપવાની જરૂર છે. ગ્રામિણ ખપત સુધરી તો શહેરી ખપત ઘટી છે. કન્ઝમ્પશન વધારવા માટે ટેક્સમાં રાહત આપવી જોઈએ.

મિહિર વોરાના મતે ટેક્સમાં રાહત આપશે તો કન્ઝમ્પશન વધશે. સરકારે કેપિટલ એક્સપેન્ડીચર વધાર્યો, પણ એટલો ખર્ચ નથી થયો. 11 લાખ કરોડનો કેપેક્સનો લક્ષ્ય સરકાર ચૂકે તેવી શક્યતા. PLI સ્કીમ અન્ય સેક્ટર તરફ વધારવા પર ફોકસ રાખવું જોઈએ.
મિહિર વોરાનું માનવું છે કે USમાં ચીન પરના ટેરિફની અસર ભારત પર આવશે. ચીન US નિકાસ નહીં કરી શકે તો ભારતમાં ડમ્પિંગ વધશે. આ માટે સરકાર દ્વારા એન્ટી ડમ્પિંગ ડ્યૂટી વધારવી જોઈએ. મ્યુચ્યુઅલ ફંડમાં ફિક્સ ઈન્કમ સ્કીમ પરના ટેક્સમાં રાહતની આશા છે. ડોલર ટ્રેડ હવે ઓછો થઈ રહ્યો છે.
મિહિર વોરાના મુજબ ડોલર ઈન્ડેક્સમાં લાંબાગાળે ઘટાડો આવે તેવી શક્યતા છે. FIIsને LTCG માંથી બાકાદ રાખવામાં આવે તો ફ્લો વધશે. કેપેક્સમાં રેલવે અને ડિફેન્સમાં ફોકસ વધી શકે છે. STT, LTCG અને STCG બધામાં કોઈક ફેરફાર થવો જોઈએ.
મિહિર વોરાએ જણાવ્યું કે લાર્જકેપ અને સ્મોલકેપના વેલ્યુએશન અત્યારે યોગ્ય સ્તરે છે. દરેક ઘટાડે તબક્કાવાર રોકાણ કરવું જોઈએ. પ્રધાનમંત્રી આવાસ યોજનાનો અમલ સારી રીતે થયો છે. આ યોજના ચાલુ રહેવાની આશા છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.