Cummins Q1: વર્ષના આધાર પર ક્યુમિન્સનો નફો 58.6% વધ્યો, આવકમાં પણ વધારો | Moneycontrol Gujarati
Get App

Cummins Q1: વર્ષના આધાર પર ક્યુમિન્સનો નફો 58.6% વધ્યો, આવકમાં પણ વધારો

જુલાઈ ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર 58.6 ટકા વધીને 315.7 કરોડ રૂપિયા પર રહ્યો છે જ્યારે ગત ક્વાર્ટરના આ સમયમાં કંપનીનો નફો 199 કરોડ રૂપિયા પર હતો.

અપડેટેડ 05:28:40 PM Aug 03, 2023 પર
Story continues below Advertisement
31 જુન 2023 ના સમાપ્ત થયેલ આ ક્વાર્ટરમાં કંપનીનો નફો ક્વાર્ટરના આધાર પર વધ્યો છે. પહેલા ક્વાર્ટરમાં કંપનીની આવકમાં પણ વધારો જોવાને મળ્યો છે.
     
     
    live
    Volume
    Todays L/H
    More

    Cummins Q1 Result: ક્યુમિન્સ (Cummins) એ 03 ઓગસ્ટના નાણાકીય વર્ષ 2023-24 ના પહેલા ક્વાર્ટરના પરિણામ રજુ કરી દીધા છે. 31 જુન 2023 ના સમાપ્ત થયેલ આ ક્વાર્ટરમાં કંપનીનો નફો ક્વાર્ટરના આધાર પર વધ્યો છે. પહેલા ક્વાર્ટરમાં કંપનીની આવકમાં પણ વધારો જોવાને મળ્યો છે.

    નફામાં વધારો

    જુલાઈ ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર 58.6 ટકા વધીને 315.7 કરોડ રૂપિયા પર રહ્યો છે જ્યારે ગત ક્વાર્ટરના આ સમયમાં કંપનીનો નફો 199 કરોડ રૂપિયા પર હતો. જ્યારે CNBC-TV 18 ના પોલમાં કંપનીનો નફો 291 કરોડ રૂપિયા પર રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.


    આવકમાં વધારો

    કંપનીની આવકની વાત કરીએ તો પહેલા ક્વાર્ટરમાં કંપનીની આવક વર્ષ-દર-વર્ષના આધાર પર 30.9 ટકા વધીને 2,208.7 કરોડ રૂપિયા પર રહી છે જો કે ગત નાણાકીય વર્ષના આ સમયમાં કંપનીની આવક 1,687 કરોડ રૂપિયા પર રહી હતી. જ્યારે CNBC-TV18 ના પોલમાં તેના 2,080 કરોડ રૂપિયા રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.

    એબિટામાં આવ્યો વધારો

    વર્ષ દર વર્ષના આધાર પર પહેલા ક્વાર્ટરમાં કંપનીના એબિટા 59.2 ટકા વધારાની સાથે 340.6 કરોડ રૂપિયા પર રહ્યા છે જો કે ગત નાણાકીય વર્ષના આ સમયમાં 214 કરોડ રૂપિયા પર હતા. જો કે CNBC-TV18 ના પોલમાં 316 કરોડ રૂપિયા રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.

    પહેલા ક્વાર્ટરમાં કંપનીના એબિટડા માર્જિન ગત ક્વાર્ટરના 12.7 ટકા થી વધીને 15.4 ટકા પર આવી ગયા છે. જ્યારે CNBC-TV18 ના પોલમાં તેના 16.2 ટકા પર રહેવાનું અનુમાન કર્યુ હતુ.

    Dabur Q1: વર્ષના આધાર પર નફો 3.5% વધ્યો, આવક 11% વધી

    MoneyControl News

    MoneyControl News

    First Published: Aug 03, 2023 5:28 PM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.