ટેલીકૉમ સેક્ટર (Telecom Sector) માં નવા રોકાણ અને નવા સર્વિસ પ્રોવાઈડર આવવાનો રસ્તો સ્પષ્ટ થઈ ગયો છે. સૂત્રોના જણાવ્યા મુજબ ડિજિટલ કોમ્યુનિકેશન કમિશને નવા ટેલિકોમ ટેલિકૉમ એક્ટ (New Teclecom Act) ની હેઠળ લાઈસેંસ ઑથરાઈઝશન ફ્રેમવર્કને લીલી ઝંડી આપી દીધી છે.