Reliance Jio Q3: રિલાયન્સ ઈંડસ્ટ્રીઝની સાથે રિલાયન્સ જિયોએ પણ ચાલુ કારોબારી વર્ષના ત્રીજા ક્વાર્ટરના પરિણામ જાહેર કર્યા છે. કંપનીએ એક્સચેંજ ફાઈલિંગમાં જાણકારી આપી છે કે ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં તેની કમાણી અને નફામાં વધારો થયો છે.

વર્ષના આધાર પર રિલાયન્સ જિયોનો નફો 24.3 ટકા વધીને 29,307 કરોડ રૂપિયા પર પહોંચી છે. જ્યારે ગત વર્ષની સરખામણીએ રિલાયન્સ જિયોનો નફો 25,368 કરોડ રૂપિયા હતો.
વર્ષના આધાર પર જિયો ઈન્ફોટેકની આવક 16 ટકા વધીને 29,307 કરોડ રૂપિયા પર પહોંચી છે. જ્યારે ગત વર્ષની સરખામણીએ જિયો ઈન્ફોટેકની આવક 25,368 કરોડ રૂપિયા હતી.
.
નાણાકીય વર્ષ 2025 ના ત્રીજા ક્વાર્ટરમાં જિયો ઈન્ફોટેકના એબિટડા 10% વધીને 15,478 કરોડ રૂપિયા રહ્યા છે. જે ગત વર્ષના પહેલા ક્વાર્ટરમાં જિયોના એબિટડા 14,064 કરોડ રૂપિયા રહ્યા હતા.
નાણાકીય વર્ષના આધાર પર ત્રીજા ક્વાર્ટરના જિયો ઈન્ફોટેકના એબિટડા માર્જિન 52.8 ટકા રહ્યા છે. જ્યારે ગત વર્ષના આધાર પર જિયો ઈન્ફોટેકના એબિટડા માર્જિન 52.3 ટકા રહ્યા હતા.
ડિસ્ક્લેમરઃ મનીકંટ્રોલ ડૉટ કૉમ નેટવર્ક 18 સમૂહનો હિસ્સો છે. મનીકંટ્રોલ ડૉટ કૉમ અને અન્ય ડિઝિટલ, પ્રિન્ટ અને ટીવી ચેનલ નેટવર્ક 18 ના અંતર્ગત આવે છે. નેટવર્ક 18 ના સ્વામિત્વ અને પ્રબંધન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના હાથમાં છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.