IKIO લાઇટિંગના ડાયરેક્ટર, સંજીત સિંહનું કહેવું છે કે અમારુ એક્સપોર્ટમાં પણ બે વસ્ટિકલ લાઈન છે. જે હાલ યૂએસ માર્કેટ માટે બનાવી રહ્યા છે. આમારી કંપનીનું ક્યા પણ ડાયરેક્ટ માર્કેટ અથવા બિઝનેસનું કંપનીમાં કોઈ વર્ટિકલ નથી. આગળ પણ બિઝનેસથી કંપનીમાં જવાની કોઈ પણ તક નથી બનાવી રહ્યા.
સંજીત સિંહના મતે અમે કેપેક્સ પ્લાન કર્યો છે જેમાંથી 230-235 કરોડ કેપેક્સમાં ઉપયોગ કરવાના છે. તેમાંથી પણ 105 કરોડ ઈન્ફ્રોસ્ટ્રક્ચરમાં ઉપયોગ કરવાના છે. અમારી કંપનીમાં 5 એકર લેન્ડ છે. ત્યા અમે 3 ટાવર મેન્યુફેક્ચરિંગ પ્લાન કર્યો છે. દેશભરમાં કંપનીના 4 ઉત્પાદન પ્લાન્ટ છે. એક પ્લાન્ટ હરિદ્વાર અને 3 પ્લાન્ટ ઉત્તરાખંડમાં આવેલા છે.
IKIO લાઇટિંગના સીએમઓ, ઇશ્વિન કૌરનું કહેવું છે કે અમારી કંપની 1999માં લૉન્ચ થઈ હતી. અમારી કંપનીમાં ઈલેક્ટ્રોનિક્સમાં સારો કારોબાર છે. અમારી કંપનીમાં ફિલિપ્સ માટે લાઈટ બનાવાનું કામ કરે છે. અમે યૂએસ માર્કેટમાં લાઈટ સપ્લાઈ પર કરે છે.
ઇશ્વિન કૌરે આગળ કહ્યું છે કે કંપની એન્કર રોકાણકારો પાસેથી 182 કરોડ રૂપિયા ભેગા કર્યા છે. આઈપીઓ બાદ માર્કેટ કેપ 2105- 2203 કરોડ રૂપિયા શક્ય છે. OFSમાં પ્રમોટર હરદીપ સિંહ, સુરમીત કૌર હિસ્સો વેચશે. એઈડી લાઈટિંગ ઉત્પાદન કારોબારમાં છે. અમારી કંપનીમાં એલઈડી, રેફ્રિજરેશન લાઈટ્સ બનાવે છે. કંપનીમાં ABS પાઈપ અને અન્ય પ્રોડક્ટ બનાવે છે.