Covid LIVE Updates: કોરોના સામે લડવા માટે એક્શનમાં હિમાચલ સરકાર, પ્રવાસીઓ પર ડ્રોનથી રાખશે નજર - covid live updates himachal government in action to fight corona will monitor tourists with drones | Moneycontrol Gujarati
Get App

Covid LIVE Updates: કોરોના સામે લડવા માટે એક્શનમાં હિમાચલ સરકાર, પ્રવાસીઓ પર ડ્રોનથી રાખશે નજર

Covid LIVE Updates: દેશમાં કોરોના સંક્રમણનો ખતરો વધી રહ્યો છે. ચીન અને જાપાનમાં કોરોનાની હાલત ખરાબ છે. ભારતમાં પણ ખતરનાક સ્થિતિ સર્જાઈ રહી છે.

અપડેટેડ 09:37:29 AM Dec 27, 2022 પર
Story continues below Advertisement

Covid LIVE Updates: દુનિયાના ઘણા દોશોમાં કોરોના વાયરસ સંક્રમણ ઝડપથી ફેલાય રહ્યો છે. ચીન, જાપાન જેવા કોરોનાની મારથી પસાર થઈ રહી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોના કોરોનાના પ્રતિ સતર્ક રહેવાન માટે કહ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે દેશભરમાં ક્રિસમસ અને નવા વર્ષની રજાના દરમિયાન જ્યા પણ જાઓ કોરોનાના પ્રતિ સતર્ક રહો. માસ્ક લગાવો અને તમામ કોરોના પ્રોટોકૉલનું પાલન કરો. દેસની રાષ્ટીય રાજધાની દિલ્હીના એરપોર્ટ પર ઇન્ટરનેશનલ ફ્લાઈટથી આવ્યા યાત્રિઓની રેન્ડમ કોવિડ તપાસ ચાલું રહી છે. તેમાં અમુક મુસાફરી કોરોના પૉઝિટિવ પણ મળ્યા છે.

ઓમીક્રોન BF.7 વેરિએન્ટને કારણે ચીન (China)માં રોજના મોટી સંખ્યામાં કોરોના સંક્રમિત દર્દી આવી રહ્યા છે. આ ચીનને તેના ડેલી કેશના ડેટા પણ છુપાવી રહ્યા છે. પરંતુ ઘણા મીડિયા રિપોર્ટમાં દાવો કર્યો છે કે ચીનમાં દરોજ કોરોનાના નાવા કેસ મળી રહ્યા છે. તેની સાથે મોટી સંખ્યામાં લોકોની મૃત્યુ પણ થઈ રહી છે.

દિલ્હીમાં વિદેશથી આવી યાત્રાનું rapid Covid Test

વિદેશથી આવ્યા મુસાફરીને દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રેન્ડમ કોવિડ તપાસ થઈ રહી છે. બીજા દિવસે તપાસમાં રવિવારને અમુક મુસાફરીની તપાસ રિપોર્ટ પૉઝિટિવ મળી આવી છે. એક અધિકારીએ કહ્યું કે શનિવાર સવારે 10 વાગ્યાથી રવિવારની સાંજે 7 વાગ્યા સુધી 435 મુસાફરીની તપાસ કરી છે. જેમાં સંક્રમણના દર અડધા ટકા મળી આવ્યા છે. જ્યારે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના 32 નવા કેસ સામે આવ્યા છે. તેના બાદ રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીની સંખ્યા વધીને 81,36511 થઈ ગઈ છે. જ્યારે રાજ્યમાં કુલ એક્ટિવ દર્દીની સંખ્યા 148 છે.

બિહાર સરકાર અલર્ટ


બિહાર સરકારનું કહેવું છે કે અમે રોજના કોવિડ ટેસ્ટ કરી રહ્યા છે અને વેક્સીન પમ લગાવી રહી છે. દરરોજ લગભગ 45,000-50,000 ટેસ્ટ થઈ રહી છે. બિહાર સરકાર અલર્ટ છે. દર્દીને સારવાર આપી રહ્યા છે. બહારથી આવેવા લોકોથી અમે સાવધાની રાખી રહ્યા છે.

તમિલનાડુમાં BF.7 વેરિએન્ટના દર્દી નથી

જ્યારે તમિલનાડુમાં ઓમીક્રોન BF.7 વેરિએન્ટથી સંક્રમિત કોઈ પણ દર્દી નથી. રાજ્યની સ્વાસ્થ્ય લિભાગનું કહેવું છે કે રાજ્યમાં ઓમિક્રોનના XBB વેરિએન્ટના દર્દી છે. અત્યાર સુધી BF.7 વેરિએન્ટથી સંક્રમિત દર્દી સામે નથી આવી. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગના સંયુક્ત નિદેશક પી સંપતએ કહ્યું કે તમિલનાડુમાં XBB વેરિએન્ટના દર્દી વધારે છે. તેમણે આગળ કહ્યું કે BA.2, BA.5 અને અહીં સુધી વેરિએન્ટ (Delta Variant)થી પણ સંક્રમિત દર્દી છે. પરંતુ BF.7 વેરિએન્ટથી સંક્રમિત દર્દી નથી.

MoneyControl News

MoneyControl News

First Published: Dec 26, 2022 11:08 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.