Crypto News: ક્રિપ્ટો માર્કેટનું વાતાવરણ સંપૂર્ણપણે પાછું પાટા પર નથી આવ્યું. ક્રિપ્ટો કંપની જિનેસિસ ગ્લોબલ કેપિટલ (Genesis Global Capital) નાદારી અરજીની તૈયારી કરી રહી છે. તેઓનો પ્રયાસ છે કે આ કામ આ અઠવાડિયે પૂર્ણ થઈ જાય. તેના પહેલા બ્લૂમબર્ગએ જાણકારી આપી હતી કે લિક્વિટીડીની સમસ્યાની વચ્ચે ડિજિટલ કરેન્સી ગ્રુપ (DCG)ના ક્રિપ્ટો લેન્ડિંગ યૂનિટ ઘણી ક્રેડિટર ગ્રુપથી વાતચીત કરી રહી હતી. કંપનીએ આ ચેતનણી પણ આપી હતી કે જો તેનાથી કેશ નહીં મળે ચો આ બેન્કરપ્સી માટે ફાઇલ કરવું પડશે. જેનેસિસ બેન્કરપ્સી માટે અરજી કરવાની તૈયારી કરી રહી છે પરંતુ સૂત્રોનું આ પણ કહેવું છે કે વાતચીત હજી પણ ચાલું છે અને યોજનામાં ફેરફાર થઈ શકે છે.
બેરી સિલબર્ટની ડીસીઝના નાણાકીય સમસ્યા ત્યારે શરૂ થઈ જેઝ ફંડ Three Arrow Capital ઘટી ગઈ છે. જેનેસિસએ ક્રિપ્ટો એક્સચેન્જ FTXને ઘટ્યા બાદ ગત વર્ષ નવેમ્બરમાં વિડડ્રૉલ અટકી ગયો હતો. જેનેસિસએ અમુક ફંડ એફટીએક્સમાં રાખ્યો હતો. આ બધા કારણોથી કેમરૉન અને ટેલર વિંકલવોસના ક્રિપ્ટો એક્સચેન્જ જેમિની ટ્રસ્ટ પર એક પછી એક ઝડકો આપવાનો શરૂ થઈ ગયો હતો. જેનેસિસના દ્વારા જેમિનીના યૂઝર્સ ક્રિપ્ટોકરેન્સીથી નફો કમાવતા હતા અને તેના માટે તે જેમિનિ અર્નની મદદ લેતા હતા. જો કે સ્થિતિ ખરાબ થયા બાદ જેમિનિ અર્નથી રિડેમ્પ્શન અટકાવી દીધો હતો. ક્રેડિટર્સ, જેમેસિસ અને ડીસીઝની વચ્ચે ઘણો પ્રસ્તાવ પર ચર્ચા થઈ પરંતુ કોઈ પણ કરાર પર વાત નથી બની. ક્રેડિટર્સના સલાહકાર Kirkland & Ellis અને Proskauer Rose છે.
કંપની શું કરી રહી છે હાલમાં
કંપની બેન્કરપ્સી માટે અરજી કરવાની તૈયારી કરી રહી છે. જો કે કંપની રીસ્ટ્રક્ચરિંગ પ્લાન પર પણ કામ કરી રહી હતી. તેણે ક્રેડિટર્સના અમુક પ્રસ્તાવ મોકલ્યા હતા જેમાં અમુક ડીસીઝીથી કૈશ અને ઇક્વિટીનું વલણ હતો. ડીસીજીએ શેરહોલ્ડર્સને 17 જાન્યુઆરીએ એખ લેટર મોકલ્યો હતો કે કૈશ બતાવા માટે ક્વાર્ટર ડિવિડેન્ડ નહીં આપવામાં આવતો. જીસીજીના એક ક્રિપ્ટો ન્યૂઝ સાઇટ કૉઈનડેસ્ક (CoinDesk) છે જેમાં બુધવારે જાણકારી આપી હતી કે તેણે નાણાકીય સલાહકાર લાજાર્ડથી વાતચીત ચાલી રહી છે જોથી સંપૂર્ણ અથવા આંશિક હિસ્સાના વેચાણ માટે વિકલ્પોની તપાસ કરી શકે છે.