TVS Supply Chain IPO: ચેન્નાઈની ટીવીએસ સપ્લાય ચેઈન સોલ્યુશન્સ (TVS Supply Chain Solutions)ના આઈપીઓના ઘરેલૂ સ્ટૉક માર્કેટમાં ફીકી એન્ટ્રી થઈ છે. રિટેલ રોકાણકારને તેમાં જોરદાર પૈસા લગાવ્યા હતા અને તેના માટે આરક્ષિત હિસ્સો 7 ગુણાથી વધું સબ્સક્રાઈબ થયા હતો. આઈપીઓની સફળતા બાદ 197 રૂપિયાના બાવ પર શેર રજૂ થયો હતો. આજે બીએસઈ પર તેમાં 206.30 રૂપિયા (TVS Supply Chain Listing) પર એન્ટ્રી તઈ છે એટલે કે આઈપીઓના રોકાણકારોને 4.72 ટકા લિસ્ટિંગ ગેન મળ્યો છે. જો કે લિસ્ટિંગના શેરોમાં વેચાવાલીનું દબાણ જોવા મળ્યો અને ઘટી ગયો છે. હાલમાં બીએસઈ પર તે 201.30 રૂપિયા (TVS Supply chain Share Price) પર છે એટલે કે દરેક શેર પર આઈપીઓ રોકાણ માત્ર 2.18 ટકા નફામાં છે.
TVS Supply Chain IPOના વિષયમાં ડિટેલ્સ
ઈશ્યૂના હેઠળ 600 કરોડ રૂપિયાના નવા શેર રજૂ થશે. તેની સિવાય 1,42,13,198 શેરોની ઑફર ફૉર સેલ (OFS) વિન્ડોના હેઠળ વેચાણ થશે. શેરોની ફેસ વેલ્યૂ 1 રૂપિયા છે. નવા શેરોના દ્વારા એકત્ર કર્યા પૈસાનું ઉપયોગ કંપની અને તેની સબ્સિડિયરી ટીવીએસ એલઆઈ યૂકે અને ટીવીએસ સીએસસી સિંગાપુરનું લોન ચુકવામાં કરવામાં આવશે. માર્ચ 2023 સુધીના આંકડા અનુસાર કંસોલિડેટેડ બેસિસ પર 1989.62 કરોડ રૂપિયાનું લોન છે. તેની સિવાય આ પૈસાનું ઉપયોગ સામાન્ય કૉરપોરેટ ઉદ્દેશ્યોમાં પણ થશે. ઈશ્યૂના હેઠળ ઓમેગા ટીસી હોલ્ડિંગ પીટીઆઈ 1.07 કરોડ, ટાટા કેપિટલ ફાઈનાન્શિયલ સપ્વિસેઝ 9.84 લાખ, સરગુનારાજ રવિચંદ્રન 5.80 લાખ, એન્ડ્યૂ ઝોન 4 લાખ, રામલિંગન શંકર 3.15 લાખ અને ઈથિરાઝન બાલાજી 2.5 લાખ શેરનું વેચાણ કરશે.
TVS Supply Chainની ડિટેલ્સ
ટીવીએસ સપ્લાઈ ચેન ટીવીએસ ગ્રુપની કંપની છે જે હવે ટીવીએસ મોબિલિટી ગ્રુપ છે. 16 વર્ષના વધું સમયથી તે દેશની ઘમી ઈન્ડસ્ટ્રીઝની સાથે-સાથે ગ્લોબલ માર્કેટ ગ્લોબલ માર્કેટમાં પણ સપ્લાઈ ચેન મેનેજ કરી રહી છે. તેના ચાર બિઝનેસ વર્ટિકલ-સપ્લાઈ ચેન સૉલ્યૂશન્સ, મેનુફેક્ચરિંગ, ઑટો ડીલપશિપ અને આફ્ટર માર્કેટ સેલ્સ એન્ડ સર્વિસ છે. કંપનીના નાણાકીય સેહતની વાત કરે તો નાણાકીય વર્ષ 2023માં તેના રેવેન્યૂ વર્ષના આધાર પર 9249.79 કરોડ રૂપિયાતી વધીને 10,235.38 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. છેલ્લા નાણાકીય વર્ષમાં તેના 41.76 કરોડ રૂપિયાનું નેટ પ્રોફિટ થયા હતો જ્યારે તેના એક નાણાકીય વર્ષ પહેલા 2021-22 માં કંપનીના 45.80 કરોડ રૂપિયાની ખોટ થઈ છે.