ભારતે યુનાઇટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલ (UNSC)માં પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય મંચ પર ઝાટકી કાઢ્યું. ભારતે પાકિસ્તાનને કટ્ટરપંથ અને આતંકવાદમાં ડૂબેલો દેશ ગણાવીને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી કે સરહદ પાર આતંકવાદ ફેલાવવાની ભારે કિંમત ચૂકવવી પડશે. આ બોલ્ડ નિવેદનથી અન્ય દેશો પણ આશ્ચર્યમાં પડી ગયા.