India Pakistan Tension : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 12 મેના રોજ રાત્રે 8 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરવાના છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષ અને ત્યારબાદ થયેલા યુદ્ધવિરામ પછી PM મોદી પહેલી વાર નાગરિકો સાથે વાતચીત કરશે. એવું માનવામાં આવે છે કે આ સમય દરમિયાન, PM દેશના નાગરિકોને વર્તમાન પરિસ્થિતિ વિશે કેટલીક અપડેટ્સ આપી શકે છે.