CryptoCurrency Prices Today: 30 જુલાઈના સવારે કારોબારી સત્રમાં બધી મોટી ક્રિપ્ટોકરન્સી લીલા નિશાન પર જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાકમાં ગ્લોબલ ક્રિપ્ટોકરન્સી માર્કેટ કેપ 0.34 ટકાના વધારા સાથે 1.10 લાખ કરોડ પર પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં કુલ ક્રિપ્ટો માર્કેટ વોલ્યુમ 99.57 અબજ ડોલર પર રહ્યું છે. જે છેલ્લા દિવસની સરખામણીમાં 6.47 ટકા વધુ છે.
DeFi નો કુલ વોલ્યુમ વર્તમાનમાં 11.74 અબજ ડોલર છે. જે છેલ્લા 24 કલાકમાં કુલ ક્રિપ્ટો માર્કેટ વોલ્યુમનો 11.79 ટકા છે. બધા સ્ટેબલ કોઈનનો વોલ્યુમ 91.30 અબજ ડોલર છે જે છેલ્લા 24 કલાકમાં કુલ ક્રિપ્ટોમાર્કેટ વોલ્યુમનો 91.70 ટકા છે.
બિટકોઈનની કિંમત 19 લાખ રુપિયાની આસપાસ જોવા મળે છે. બિટકોઈનના માર્કેટ શેર 41.48 ટકાની આસપાસ જોવા મળે છે. તેમાં છેલ્લા 24 કલાકમાં 0.09 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. અહીં આપવામાં આવેલા આંકડા CoinMarketCapના આંકડાઓ પર આધારિત છે.
આવો જોઈએ બીજી ક્રિપ્ટોકરન્સીઓના ભાવ પર એક નજર
સવારે 8.12 વાગ્યાની આસપાસ બિટકોઈને 19,33,623 રુપિયા પર જોવા મળ્યો હતો. છેલ્લા 24 કલાકમાં તેમાં 1.4 ટકાનો વધારો જોવા મળ્યો છે. ત્યારે Ethereum 1,39,222.0 રુપિયાના આસપાસ જોવા મળ્યો હતો. છેલ્લા 24 કલાકમાં તેમાં 1.6 ટકાનો વધારો જોવા મળ્યો છે જ્યારે Tether 81.78 રુપિયાની આસપાસ જોવા મળ્યો હતો અને તેમાં છેલ્લા 24 કલાકમાં 0.01 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
ઈધર Cardano 42.8996 રુપિયા પર જોવા મળ્યું હતું. છેલ્લા 24 કલાકમાં તેમાં 1.7 ટકાનો વધારો જોવા મળ્યો છે. ત્યારે Binance Coin 24,444.98 રુપિયા પર કારોબાર કરતું જોવા મળ્યું હતું. છેલ્લા 24 કલાકમાં તેમાં 8.89 ટકાનો વધારો જોવા મળ્યો છે. ત્યારે XRP 30.2700 રુપિયા પર કારોબાર કરતું જોવા મળ્યું હતું. છેલ્લા 24 કલાકમાં તેમાં 0.9 ટકાનો વધારો જોવા મળ્યો.
જ્યારે Polkadot 656.00 રુપિયા પર જોવા મળ્યો હતો છેલ્લા 24 કલાકમાં તેમાં 6.32 ટકાનો વધારો જોવા મળ્યો છે જ્યારે Dogecoin 5.6884 રુપિયા પર જોવા મળ્યો હતો. છેલ્લા 24 કલાકમાં તેમાં 0.67 ટકાના વધારો જોવા મળ્યો છે.
ડિસ્કલેમરઃ મનીકન્ટ્રોલ.કૉમ પર આપવામાં આવેલા વિચાર એક્સપર્ટના વિચાર હોય છે. વેબસાઇટ અથવા મેનેજમેન્ટ આના માટે જવાબદાર નથી. યુઝર્સને મની કન્ટ્રોલની સલાહ છે કે કોઇ પણ રોકાણ નિર્ણય લેવા પહેલા સર્ટિફાઇડ એક્સપર્ટની સલાહ લેવી.
(ડિસ્ક્લેમર: નેટવર્ક 18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ પર ઇન્ડિપેન્ડેન્ટ મીડિયા ટ્રસ્ટનો માલિકાના હક છે. આની બેનફિશિયરી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ છે.)