Eicher Motors Share News: એક્સપર્ટથી જાણો Eicher Motorsના શેરોમાં રોકાણ માટે કેવી રીતે બનાવવી રણનીતિ - eicher motors share news learn how to strategize for eicher motors shares from experts | Moneycontrol Gujarati
Get App

Eicher Motors Share News: એક્સપર્ટથી જાણો Eicher Motorsના શેરોમાં રોકાણ માટે કેવી રીતે બનાવવી રણનીતિ

વિનોદ અગ્રવાલે વધુમાં કહ્યું છે કે નવા અમિશન નિયામોની કંપની પર કોઈ અસર નથી. જોકે નવા નિયમોના કારણે વાહનોની કિંમતમાં 2 થી 5 ટકાનો વધારો થઈ શકે છે.

અપડેટેડ 06:42:25 PM Mar 12, 2023 પર
Story continues below Advertisement

દેશમાં કમર્શિયલ વ્હીકલની ડિમાન્ડમાં વધારો આપ્યો છે અને તેનો સીધા ફાયદો આઈશર મોટર્સને મળી રહ્યો છે. ફેબ્રુઆરી સતત ત્રીજો મહિનો છે જેમાં કંપનીની કમર્શિયસ વ્હીકલ વેચાણ 7000 થી ઉપર રહી છે. ગત વર્ષના અનુસાર આ વર્ષ ફેબ્રુઆરીમાં આઈઈશર મોટર્સે 24 ટકા વધું વહાનો વેચ્યા છે. ફેબ્રુઆરી મહિનામાં વર્ષના આધાર પર 5856 ના અનુસાર 7289 વહાનો વેચ્યા છે. કંપનીએ આગળ કહ્યું કે આઉટલુક પર વાત કરતા સીએનબીસી-બજારની સહયોગી ચેનલ સીએનબીસ-આવાઝથી વૉલ્વો આઈશર કમર્શિયલ વ્હીકલના MD અને CEOના વિનોદ અગ્રવાલે કહ્યું કે ઘરેલૂ ડિમાન્ડ ઘણી સારી છે. કંપનીના તમામ સેગમેન્ટમાં સારો ગ્રોથ જોવા મળી રહ્યો છે. જો કે એક્સપર્ટના મોર્ચા પર સ્થિતિ સારી નથી.

વિનોદ અગ્રવાલે વધુમાં કહ્યું છે કે નવા અમિશન નિયામોની કંપની પર કોઈ અસર નથી. જોકે નવા નિયમોના કારણે વાહનોની કિંમતમાં 2 થી 5 ટકાનો વધારો થઈ શકે છે. તેમણે વધુમાં કહ્યું કે ઓટો ઈન્ડસ્ટ્રીઝમાં વધારાને કારણે એ છે કે છેલ્લા 2-3 વર્ષથી કોમર્શિયલ વાહન ઈન્ડસ્ટ્રીઝમાં ઘણી સુસ્તી જોવા મળી પરંતુ નાણાકીય વર્ષ 2022-23માં કોમર્શિયલ વ્હિકલ ઈન્ડસ્ટ્રીઝ ગ્રોથમાં આવી છે. જો આગળ પણ ચાલું રહેશે.

વિનોદ અગ્રવાલે આગલ કહ્યું કે કમોડિટી પ્રાઈઝની કિમતોમાં ઘટાડો આવ્યો છે પરંતુ ગત 2-3 વર્ષના આંકડાની સરખામણી કરે તો સ્ટીલની કિંમતો હજી પણ વધું છે. જો કે ખર્ચમાં ઘટાડાથી માર્જિનમાં સુધાર આવ્યો છે.

વિનોદ અગ્રવાલે વધુમાં કહ્યું છે કે ફ્યૂચરમાં જે પણ ટેક્નોલૉજી ભવિષ્યમાં આવી શકે છે. તેમાં કંપની હમેશા તૈયાર છે. કંપની ઇલેક્ટ્રિક બસમાં પણ સારો કામ કરી રહ્યો છે. હાલમાં ચંડીગઢ કંપનીની 40 ઇલેક્ટ્રિક બસ ચાલી રહી છે અને આગળ વધુ પણ ઑર્ડરમાં વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે અમે કંપની ઇલેક્ટ્રિક ટ્રકમાં પમ કંપની તૈયાર છે.

MoneyControl News

MoneyControl News

First Published: Mar 11, 2023 11:32 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.