PRAVESH GOUR-Swastika Investmart
નિફ્ટી એક પોઝિટિવની સાથે મજબૂત થઈ રહ્યો છે, જ્યાં 18,200–18,300 એ ઈમિડિએટ રેઝિસટર્ન ઝોન છે અને તે 18,080–17,950 એક સપોર્ટ ઝોન છે. 18,300 ની ઉપર અથવા 17,950ની નીચેની કોઈપણ નિર્ણાયક ચાલ બજારની વધુ દિશા નક્કી કરશે.
જ્યાં સુધી નિફ્ટી 17,950 ની ઉપર ટ્રેડ કરે ત્યાં સુધી વેપારીઓએ બાય-ઓન-ડિપ્સ સ્ટ્રેટજીનો ઉપયોગ કરવો જોઈએ.
બેન્ક નિફ્ટી પણ કોન્સોલિડેટ થઈ રહી છે, જ્યાં 43,600 ઈમ્પોર્ટન્ટ હર્ડલ છે અને 42,700 અને 42,500 મહત્ત્વના સપોર્ટ લેવલ છે. જ્યાં સુધી તે 42,500ના સ્તરની ઉપર ટ્રેડ ન કરે ત્યાં સુધી બાય-ઓન-ડિપ ટેક્સચર ચાલુ રાખવામાં રહેશે.
Radiant Cash Management IPO listing: Radiant Cash Management પ્રીમિયમ લિસ્ટિંગ, NSE પર 6.60% ની સાથે 100.20 રૂપિયા પર લિસ્ટ
Swastika Investmart ના પ્રવેશ ગૌરની ટૉપ ટ્રેડિંગ પિક્સ જેમાં 2-3 સપ્તાહમાં થઈ શકે છે ડબલ ડિજિટ કમાણી
LIC India: Buy | LTP: Rs 735 | આ સ્ટૉકમાં 670 રૂપિયાના સ્ટૉપલૉસની સાથે 844 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદારી કરો. 2-3 સપ્તાહમાં જ આ સ્ટૉકમાં 15 ટકા રિટર્ન મળી શકે છે.
HG Infra Engineering: Buy | LTP: Rs 640 | આ સ્ટૉકમાં 580 રૂપિયાના સ્ટૉપલૉસની સાથે 764 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદારી કરો. 2-3 સપ્તાહમાં જ આ સ્ટૉકમાં 19 ટકા રિટર્ન મળી શકે છે.
Anup Engineering: Buy | LTP: Rs 950 | આ સ્ટૉકમાં 875 રૂપિયાના સ્ટૉપલૉસની સાથે 1,100 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદારી કરો. 2-3 સપ્તાહમાં જ આ સ્ટૉકમાં 16 ટકા રિટર્ન મળી શકે છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.