ઇન્ટરગ્લોબ એવિએશનનું કાઉન્ટર આજે ફોકસમાં છે. કારણ કે કંપની પર એક અહેવાલ જાહેર થયો છે જે મુજબ ઈન્ડિગો અને ગો ફર્સ્ટના 50 જેટલા વિમાનો ઉડી નહીં શકે.
ઇન્ટરગ્લોબ એવિએશનનું કાઉન્ટર આજે ફોકસમાં છે. કારણ કે કંપની પર એક અહેવાલ જાહેર થયો છે જે મુજબ ઈન્ડિગો અને ગો ફર્સ્ટના 50 જેટલા વિમાનો ઉડી નહીં શકે.
સ્પાઈસ જેટ પર ફોકસ
સ્પાઈસ જેટ પર પણ આજે ફોકસ છે. કંપની આજે બોર્ડ બેઠક કરશે. પ્રેફરેન્શિયલ બેસિસ પર ઇક્વિટી શેર્સના ઇશ્યૂઅન્સ પર ચર્ચા કરશે. નવી કેપિટલ ઉભી કરવા પર પણ બોર્ડ બેઠકમાં ચર્ચા થશે.
અહેવાલ મુજબ 50 જેટલા વિમાનો ઉડી નહીં શકે
અહેવાલ મુજબ જોઈએ તો તેમાં ઈન્ડિગો અને ગો ફર્સ્ટના 50 જેટલા વિમાનો ઉડી નહીં શકે. પ્રેટ એન્ડ વ્હીટની એન્જિનની સમસ્યાઓને કારણે ઉડી નહીં શકે. આ સમસ્યાથી સપ્લાય ચેઈન માટે વધુ પડકારો ઊભા થશે. કંપની વિવિધ વિકલ્પો ચકાસી રહી છે. લીઝ એક્સટેન્શન દ્વારા રી-ડિલિવરી ધીમી કરશે. વિમાનો જલ્દીથી ઉડી શકે તે માટે શક્યતાઓ તપાસી રહી છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.