Multibagger Stock: રિયલ એસ્ટેટ સ્ટોકમાં વધારો, કરોડપતિ બન્યા પછી પણ બમ્પર તેજીનું વલણ - multibagger stock rising real estate stocks bumper bullish trend even after becoming a millionaire | Moneycontrol Gujarati
Get App

Multibagger Stock: રિયલ એસ્ટેટ સ્ટોકમાં વધારો, કરોડપતિ બન્યા પછી પણ બમ્પર તેજીનું વલણ

Multibagger Stock: આજે માર્કેટમાં નબળું વલણ છે જ્યારે રિયલ એસ્ટેટ સેક્ટરની આ દિગ્ગજ કંપનીના શેર ચાર ટકાથી વધુ ચઢ્યા છે. રોકાણકારોને તેણે કરોડપતિ બનાવ્યા છે. જ્યારે તે માત્ર છ મહિનામાં આ 100 ટકા ચઢ્યું છે. માર્કેટ એક્સપર્ટ તેમાં આગળ પણ તેજીનું વલણ જોઈ રહ્યા છે. શું તમારા પોર્ટફોલિયોમાં આ સ્ટૉક છે.

અપડેટેડ 11:43:51 AM Feb 28, 2023 પર
Story continues below Advertisement

Multibagger Stock: મહિન્દ્રા ગ્રુપની રીયલ એસ્ટેટ કંપની મહિન્દ્રા લાઇફસ્પેસ ડેવલપર્સ (Mahindra lifespace Developers) આજે નબળા માર્કેટ સેન્ટિમેન્ટમાં પણ મજબૂત થઈ રહ્યો છે. BSE Sensex આજે અડધા ટકાથી વધું નબળો છે જ્યારે મહિન્દ્રા લાઇફસ્પેસ ડેવલપર્સના શેર ચાર ટકાથી વધું વધ્યો છે. લૉન્ગ ટર્મમાં તો તેમે રોકાણકારોને કરોડપતિ બનાવ્યા છે. હવે એક્સપર્ટ કંપનીના નવા એમડી-સીઈઓના નેતૃત્વમાં આગલ પણ તેના તેજીનું વલણ જોવા મળી રહ્યો છે. મહિન્દ્રા લાઇફસ્પેસ ડેવલપર્સના શેર હવે 4.82 ટકાના વધારા સાથે 382.45 રૂપિયાના ભાવ પર ટ્રેડ થઈ રહ્યો છે.

Mahindra lifespace Developers પર એક્સપર્ટનું દાવ કેમ

ઇન્ડસ્ટ્રિયલ કારોબારના અનુકૂળ થવું, આવાસીય કારોબારમાં તેજી, મજબૂત બેલેન્સ શીટ, વિશ્વાસપાત્ર બ્રાન્ડ ઇમેડ અને બિજનેસ ડેવલપમેન્ટની મજબૂત પાઈપલાઈનને કારણે ઘરેલૂ બ્રોકરેજ ફર્મ એચડીએફસી સિક્યોરિટીઝ આ સ્ટૉકને લઇને પૉઝિટિવ છે. એમડી અને સીઈઓ અમિત કુમાર સિન્હાના રાજીનામા બાદ અરવિંદ સુબ્રમણિયમ તેની જવાબદારી સંભાળશે. મહિન્દ્રા ગ્રુપના સીઈઓ અને એમડી, ડૉ. અનીસ શાહના અનુસાર નવા સીઈઓને બોર્ડથી ઇનપુટના આધાર પર કેપિટલ અલોકેશનની સ્વતંત્રતા રહેશે. નવા સીઈઓના ત્રણ મહત્વ પ્રાથમિક્તાઓ છે. પહેલા નાણાકીય વર્ષ 2025 સુધી રેજિડેન્શિયલ કારોબારમાં 2500 કરોડ રૂપિયાના સેલ્સ અને ઇન્ડસ્ટ્રિયલ કારોબારમાં 500 કરોડ રૂપિયાના સેલ્સ, બીજા નવી લૉન્ચિંગને ચાલું રાખવા અને ત્રણ જમીન ખરીદી ચાલું રાખવા પ્રાતમિકતા છે. આ બધા કારણે બ્રોકરેજએ આ ખરીદારીની રેટિંગને યથાવત રાખી છે અને 521 રૂપિયાના ટારગેટ પ્રાઈઝ ફિક્સ કરી છે.

Trade Spotlight: PB Fintech, Olectra Greentech, Radico Khaitan માં રોકાણકારો માટે શું છે એક્સપર્ટની સલાહ

મલ્ટીબેગર સાબિત થયા છે આ સ્ટૉક


મહિન્દ્રા લાઇફસ્પેસના શેર રોકાણકારો માટે મલ્ટીબેગર સાબિત થયા છે. 30 જૂન 2000એ આ 3.11 રૂપિયાના બાવમાં મલી રહ્યા હતા અને આ 382ય45 રૂપિયાના ભાવ પર છે. તેનું અર્થ છે કે 81300 રૂપિયાના રોકાણ પર રોકાણકારો 23 વર્ષથી પણ ઓછા સમયમાં કરોડપતિ બની ગયો છે. જો કે આવું નથી કે આ સ્ટૉકે લૉન્ગ ટર્મમાં બમ્પર રિટર્ન આપ્યું છે પરંતુ ઓછી ટાઈમ ફ્રેમમાં પણ આ જોરદાર સ્ટૉક સાબિત થયો છે.

Gold Silver Price: સોના અને ચાંદીના ભાવમાં આવ્યો ભારી ઘટાડો, જાણો 24 થી 18 કેરેટ ગોલ્ડના ભાવ

ગત વર્ષ 7 માર્ચ 2022એ તે 276 રૂપિયાના ભાવ પર હતા જે એક વર્ષના રિકૉર્ડ નીચલા સ્તર પર છે. તેના બાદ આવતા છ મહિનામાં આ 100 ટકા વધીને 13 ડિસેમ્બર 2022એ 554.55 રૂપિયાના ભાવ પર પહોંચી ગયો જો એક વર્ષના રિકૉર્ડ ઉચા સ્તર પર છે. જો કે શેરોની આ તેજી અટકી ગઈ છે અને અત્યાર સુધી આ 31 ટકા તૂડી ગયું છે પરંતુ એક્સપર્ટ તેમાં આગળ તેજીનું અસર દેખાય રહ્યું છે.

ડિસ્ક્લેમર: અહીં આપવા વાળા વિચાર અને રોકાણ સલાહ રોકાણ જાણકારોને તેના પ્રાઈવેટ વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકામ લેવાથી પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.

MoneyControl News

MoneyControl News

First Published: Feb 27, 2023 4:36 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.