ગુણવંત શાહને સાહિત્ય રત્ન એવોર્ડ - gunvant shah sahitya ratna award | Moneycontrol Gujarati
Get App

ગુણવંત શાહને સાહિત્ય રત્ન એવોર્ડ

જાણીતા સાહિત્યકાર, વિચારક અને પ્રભાવશાળી વક્તા ગુણવંત શાહને ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી સાહિત્ય રત્ન એવોર્ડ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે આપવામાં આવ્યો હતો.

અપડેટેડ 04:52:19 PM May 17, 2016 પર
Story continues below Advertisement

જાણીતા સાહિત્યકાર, વિચારક અને પ્રભાવશાળી વક્તા ગુણવંત શાહને ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી સાહિત્ય રત્ન એવોર્ડ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે આપવામાં આવ્યો હતો.  આ પ્રસંગે તેમણે કહ્યું કે સુસંસ્કૃત સમાજના નિર્માણમાં વિચારશીલ કલાસર્જકોની ભૂમિકા ઘણી અગત્યની છે. અને તેમનું સન્માન કરવું એ હું મારું સૌભાગ્ય સમજું છું. ગુણવંતભાઈ અવિરત પણે ઉત્તમ સાહિત્યનું સર્જન કરતા રહે તેવી હું હ્રદયપૂર્વક શુભકામનાઓ પાઠવું છું.

MoneyControl News

MoneyControl News

First Published: May 17, 2016 4:52 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.