Aetherના શેરોમાં 7 ટકાના ઉછાળો, આ એગ્રીમેન્ટને કારણે ધડાધડ વધી રહ્યો ભાવ - Aether's shares surged 7 percent, the price soaring due to the agreement | Moneycontrol Gujarati
Get App

Aetherના શેરોમાં 7 ટકાના ઉછાળો, આ એગ્રીમેન્ટને કારણે ધડાધડ વધી રહ્યો ભાવ

સ્પેશિયાલિટી કેમિકલ્સ બનાવા વાળી દિગ્ગજ કંપની એથર ઇન્ડસ્ટ્રીઝ (Aether Industries)ના શેરોએ આજે ​​નબળા માર્કેટ સેન્ટિમેન્ટમાં પણ મજબૂત કામગીરી દર્શાવી હતી. BSE Sensex આજે રેડ ઝોનમાં છે પરંતુ એથરનો શેર શરૂઆતી કારોબારમાં જ 7 ટકા વધીને એક વર્ષના હાઈ પર પહોંચી ગઈ છે. તેના શેરોમાં ખરીદારીનું વલણ એક લાઇસેન્સ એગ્રીમેન્ટના કારણે જોવા મળ્યો છે.

અપડેટેડ 10:14:37 AM Jun 10, 2023 પર
Story continues below Advertisement

સ્પેશિયાલિટી કેમિકલ્સ બનાવા વાળી દિગ્ગજ કંપની એથર ઇન્ડસ્ટ્રીઝ (Aether Industries)ના શેરોએ આજે ​​નબળા માર્કેટ સેન્ટિમેન્ટમાં પણ મજબૂત કામગીરી દર્શાવી હતી. BSE Sensex આજે રેડ ઝોનમાં છે પરંતુ એથરનો શેર શરૂઆતી કારોબારમાં જ 7 ટકા વધીને એક વર્ષના હાઈ 1055.95 રૂપિયા પર પહોંચી ગઈ છે. જો કે પ્રોફિટ બુકિંગને કારણે બાવમાં થોડી સુસ્તી આવી પરંતુ તે હજી પણ મજબૂતત સ્થિતિમાં છે. જો કે શેર આજે બીએસઈ પર 2.76 ટકાની મજબૂતી સાથે 1009.10 રૂપિયા (Aether Industries) પર બંધ થઈ છે. તેની કેમિકલ કંપનીના શેરોમાં ખરીદારીનું વલણ સાઉધી અરામકો ટેક કંપનીની સાથે લાઈસેન્સ એગ્રીમેન્ટને કારણે જોવા મળ્યો. આ એગ્રીમેન્ટને લઇને કંપનીએ એક્સચેન્જ ફાઈલિંગમાં જાણકારી આપી છે.

શું છે આ એગ્રીમેન્ટમાં

અરામકો અને એથરે મળીને અમુક વર્ષોમાં કંવર્જ પૉલઓલ્સ ટેક્નોલૉજી (Converge polyols tech) અને પ્રોડક્ટ સીરીઝને બનાવાની પ્રક્રિયા તૈયારી કરી છે. હવે અરામકો અને એથરની વચ્ચે તેના કૉમર્શિયલ તોરા પર ઉત્પાદન માટે એગ્રીમેન્ટ થઈ છે. કંવર્જ પૉલીઓલ્સનો ઉપયોગ સરેરાસ પર પૉલીયૂરેથીન એઢિસિવ્સ, કોટિંગ્સ, એલાસ્ટોમર્સ અને ફોમ બનાવા માટે છે.


કંપનીના ડા.રેક્ટર અને પ્રમોટર અમન દેસાઈ આ ડીલને લઇને ખુશી વ્યક્ત કરી કંવર્જ પ્લેટફૉર્મ માટે સાથે મળીને કામ કર્યા બાદ હવે તેના કૉમર્શિયલાઈઝેશનને લઈને અરામકો એથરને પસંદ છે. કંપનીએ 7 જૂનએ આ દિશામાં આગળ વધતા અમેરિકીની ત્રણ ટૉપ લીડિંગ ગ્લોબલ ઑઈલ ફીલ્ડ સર્વિસેઝ કંપનીની સાથે લેટર ઑફ ઈન્ટેન્ટ પર સાઈન કરી છે.

એક વર્ષમાં 43 ટકા વધી ગઈ છે Aetherના શેર

એથર ઈન્ડસ્ટ્રીઝના શેર છેલ્લા વર્ષ 20 જૂન 2022એ 736 રૂપિયા પર હતી. આ તેના એક વર્ષની નીચલા સ્તર પર છે. તેના બાદ એક વર્ષમાં તે 43 ટકાથી વધું વધીને આજે 1,055.95 રૂપિયા પર પહોંચી ગઈ છે. આ મહિનામ અત્યાર સુધી તે 13 ટકા વધી ગઈ છે. આ વર્ષ તે 20 ટકા મજબૂત થઈ છે.

MoneyControl News

MoneyControl News

First Published: Jun 10, 2023 10:14 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.