Adani Groupના તમામ દસ સ્ટૉક્સ આજે રેડ, આ બે કારણોથી 4 ટકાથી વધુ તૂટ્યા ભાવ | Moneycontrol Gujarati
Get App

Adani Groupના તમામ દસ સ્ટૉક્સ આજે રેડ, આ બે કારણોથી 4 ટકાથી વધુ તૂટ્યા ભાવ

Adani Group News: અદાણી ગ્રુપના શેરોમાં આજે ભારી વેચવાલીનું દબાણ જોવા મળી રહ્યું છે. એક તરફ, તેની પોર્ટ કંપનીના ઑડિટર ડેલૉઇટના રાજીનામાને કારણે દબાણ દેખાઈ રહ્યું છે તો બીજી તરફ આજે બજાર નિયમનકાર સેબી (SEBI) ગ્રુપની તપાસથી સંબંધિત રિપોર્ટ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવા જઈ રહ્યું છે, તેને પણ દબાણ બનાવ્યુ છે. જાણો શું છે આ બન્ને કિસ્સા.

અપડેટેડ 12:57:49 PM Aug 14, 2023 પર
Story continues below Advertisement

Adani Group News: અદાણી ગ્રુપના શેરોમાં આજે ભારી વેચવાલીનું દબાણ જોવા મળી રહ્યું છે. એક તરફ, તેની પોર્ટ કંપનીના ઑડિટર ડેલૉઇટના રાજીનામાને કારણે દબાણ દેખાઈ રહ્યું છે તો બીજી તરફ આજે બજાર નિયમનકાર સેબી (SEBI) ગ્રુપની તપાસથી સંબંધિત રિપોર્ટ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવા જઈ રહ્યું છે, તેને પણ દબાણ બનાવ્યુ છે. જાણો શું છે આ બન્ને કિસ્સા. અદાણી ગ્રુપના શેરોમાં આજે ભારી વેચવાલીનું દબાણ જોવા મળી રહ્યું છે. એક તરફ, તેની પોર્ટ કંપનીના ઑડિટર ડેલૉઇટના રાજીનામાને કારણે દબાણ દેખાઈ રહ્યું છે તો બીજી તરફ આજે બજાર નિયમનકાર સેબી (SEBI) ગ્રુપની તપાસથી સંબંધિત રિપોર્ટ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવા જઈ રહ્યું છે, તેને પણ દબાણ બનાવ્યુ છે. અદાણી ગ્રુપની દસ કંપનીઓ માર્કેટમાં લિસ્ટેડ છે જેમાંતી એક પમ આજે ગ્રીન ઝોનમાં નથી. ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝ (Adani Enterprises) તે ઈન્ટ્રા ડે માં 4 ટકાથી વધું તૂટ્યો હતો. અહીં નીચે તમામ શેરોના હાજર સ્થિતિની સાથે-સાથે ઑડિટરનો ઉપયોગ અને સેબીના રિપોર્ટતી સંબંધિત ડિટેલ્સ આવી રહી છે.

Adani Groupને કોઈ પણ શેર આજે ગ્રીન નથી

ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝેઝ (Adani Enterprises) 3.67 ટકાના ઘટાડાની સાથે બીએસઈ પર 2446.30 રૂપિયા, અદાણી પાવર (Adani Power) 1.65 ટકાના ઘટાડાની સાથે 283.35 રૂપિયા અને અદાણી ટ્રાન્સમિશન (Adani Transmission) 2.98 ટકા ઘટીને 806.90 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યા છે. તેની સિવાય અદાણી ગ્રીન એનર્જી (Adani Green Energy) પણ 1.89 ટકા ઘટીને 953 રૂપિયા, અદાણી ટોટલ ગેસ (Adani Total Gas) 1.62 ટકા વધીને 638.55 રૂપિયા, અદાણી પોર્ટ એન્ડ સ્પેશલ ઇકોનૉમિક ઝોન (Adani Port and Special Economic Zone) 2.38 ટકાના ઘટાડાની સાથે 782 રૂપિયા અને અદાણી વિલ્મર (Adani Wilmer) 1.85 ઘટીને 376 રૂપિયાના ભાવ પર આવી ગયો છે. જ્યારે એનડીટીવી (NDTV) પણ 1.43 ટકાના ઘટાડાની સાથે 219.90 રૂપિયા, એસીસી (ACC) 1.52 ટકાના ઘટાડાની સાથે 1924 રૂપિયા અને અંબુજા સિમેન્ટ (Ambuja Cement) 3.08 ટરા નબળો થઈને 442.35 રૂપિયાના ભાવ પર ટ્રેડ થઈ રહી છે.


ઑડિટર Deloitteનું શું છે કેસ

ગયા સપ્તહ ન્યૂઝ એજેન્સી રૉયટર્સના એક રિપોર્ટમાં ખુલાસો થયા હતો કે અદાણી પોર્ટની ઑડિટિંગનું કામ ડેલૉયટે તેના માટે નાની હતી કારણ કે તે એકલા ઑડિટિંગ નથી કરવા માંગતી હતી. તેની સિવાય હિંડનબર્ગે તેના રિપોર્ટમાં કંપનીના જે ટ્રાન્જેક્શનને લઈને સવાલ ઉભો થયો હતો. તેને લઈને પણ ડેલૉયટના ફિક્ર- તઈ રહી હતી. ડોલૉયટે હાલમાં સંકેત આપ્યો હતો કે અદાણી ગ્રુપના બીજી લિસ્ટેડ કંપનીઓના ઑડિટિંગ યોગ્ય નથી થઈ રહ્યું. જો કે અદાણી પોર્ટે શનિવારે કહ્યું છે કે ઑડિટરનું કામ છોડ્યો, ત્યા ન તો વાજિબ છે અને ના જો યોગ્ય. અદાણી પોર્ટે શનિાવરે બીડીઓ ઈન્ટરનેશનલની સ્વતંત્ર મેમ્બર ફર્મ MSKA & Associateને નાવ ઑડિટર બનાવી દીધા છે.

SEBIની તપાસ રિપોર્ટમાં શું છે

માર્કેટ રેગ્યુલેટર સેબી (SEBI) આજે સુપ્રીમ કોર્ટમાં અદાણી ગ્રુપ (Adani group)ની કંપનીઓની તપાસ સંબંધિત રિપોર્ટ રજૂ કરી શકે છે. સેબી આ તપાસ ત્રણ વર્ષથી કરી રહી છે પરંતુ જે કેસોની તપાસ સેબી કરી રહી હતી, તે અમેરિકન શૉર્ટ સેલર હિંડનબર્ગના રિપોર્ટમાં પણ સામેલ છે. હિંડનબર્ગ રિપોર્ટ આ વર્ષ જાન્યુઆરીમાં આવી હતી જ્યારે સેબીની તપાસ ઓક્ટોબર 2020થી ચાલી રહી હતી.

MoneyControl News

MoneyControl News

First Published: Aug 14, 2023 12:57 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.