Stocks in News: સમાચારો વાળા શેર, તેનાથી ના ચૂકતા નજર | Moneycontrol Gujarati
Get App

Stocks in News: સમાચારો વાળા શેર, તેનાથી ના ચૂકતા નજર

કંપનીએ પોલિન નામનું નવું પ્રોડક્ટ લોન્ચ કર્યું. પોલિન એ એક ફૂગનાશક પ્રોડક્ટ છે. કંપનીએ જાપાનની નિપ્પોન સોડા કંપની સાથે મળીને સંયુક્ત રીતે આ પ્રોડક્ટ ડેવલપ કરી. આ પ્રોડક્ટ ફૂગનાશક પાકને 'લીફ બ્લાસ્ટ' અને 'નેક બ્લાસ્ટ' સામે રક્ષણ આપે છે.

અપડેટેડ 10:08:25 AM Sep 23, 2026 પર
Story continues below Advertisement
અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

SEBI ORDER ON ADANI GROUP

SEBIએ અદાણી ગ્રુપની 5 કંપનીઓના કેસમાં સેટલમેન્ટ આદેશ જાહેર કર્યો. અદાણી ગ્રુપની કંપનીઓએ કેસના સમાધાન માટે ₹1.51 Cr ચૂકવ્યા. હિન્ડેનબર્ગ રિસર્ચ રિપોર્ટ સંબંધિત પાર્ટી ટ્રાન્ઝેક્શન, કોર્પોરેટ ગવર્નેંસથી જોડાયેલો મામલો છે.


HCL TECHNOLOGIES

M Group પાસેથી કંપનીને મોટો ઓર્ડર મળ્યો. IT ઓપરેશન્સ આધુનિકીકરણ અને અને ટ્રાન્સફોર્મ માટે ઓર્ડર મળ્યો. 200થી વધુ લોકેશન પર AI દ્વારા ઓપરેશન્સ સંભાળશે. UK, આયરલેન્ડની ઇન્ફ્રા સર્વિસ કંપની છે M Group. M ગ્રુપની IT સિસ્ટમોને સુધારશે અને સ્ટ્રક્ચરલ બનાવશે.

PERSISTENT SYSTEMS

Nagarro SEમાં વધારાની 61.15% હિસ્સાનું અધિગ્રહણ કર્યું. Nagarro SEમાં કંપનીનો હિસ્સો વધી 83.25% થયો. Nagarroની ફ્રેન્કફર્ટ સ્ટોક એક્સચેન્જમાંથી ડિલિસ્ટ થવાની યોજના છે.

COFORGE

કંપનીએ પોતાની AgenticOps ક્ષમતાઓના વિસ્તરણની જાહેરાત કરી. ગ્રાહકોને એન્ટરપ્રાઇઝ Autonomy તરફ લઈ જવા માટેની પહેલ છે. એન્ટરપ્રાઇઝ Autonomyમાં AI એજન્ટ્સ સમગ્ર ઓપરેશનલ વર્કફ્લો Autonomous રીતે સંભાળે છે. AgenticOps હાલમાં 37 એન્ટરપ્રાઇઝ ક્લાયન્ટ્સમાં તહેનાત છે. પ્લેટફોર્મ દ્વારા 12 લાખથી વધુ autonomous રિઝોલ્યુશન્સ હેન્ડલ કરવામાં આવ્યા. જેમાં નોંધાયેલ એક્શન એક્યુરસી 98.2%. 160થી વધુ ક્લાયન્ટ્સ Coforgeના AI ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઓટોનોમસ ફ્રેમવર્ક્સને એકીકૃત કરી રહ્યા છે.

360 ONE WAM

આશિષ અગ્રવાલની કંપનીના CEO તરીકે નિયુક્તિ કરી. 15 ફેબ્રુઆરી 2027 થી પદ સંભાળશે. વર્તમાન MD એન્ડ CEO કરણ ભગતને વાઇસ ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવશે. કરણ ભગત ગ્રુપના MD તરીકે પણ પદ સંભાળશે. આશિષ અગ્રવાલ ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ ક્ષેત્રના અનુભવી પ્રોફેશનલ છે. અગાઉ Jefferiesમાં MD એન્ડ Country Head તરીકે કામગીરી કરી હતી. CLSAમાં એક્સએક્યુટિવે ડાયરેક્ટર એન્ડ હેડ ઓફ રિસર્ચ તરીકે કામ કર્યું હતું.

ADITYA INFOTECH

કંપનીએ ₹1500 કરોડનો QIP લોન્ચ કર્યો. QIP માટે ફ્લોર પ્રાઈસ ₹3648.43 પ્રતિશેરને નક્કી કર્યા છે. CMPથી 5% ડિસ્કાઉન્ટ પર ફ્લોર પ્રાઈસ છે. QIPમાં 3.7% ઈક્વિટીનો Dilution થશે. દેવું ચુકવવા, વિસ્તાર માટે ફંડનો કંપની ઉપયોગ કરશે.

SAPPHIRE FOODS INDIA

તમિલનાડુ GST વિભાગ તરફથી કારણ બતાવો નોટિસ મળી. ₹517 કરોડ અને ₹21.4 કરોડની કારણ બતાવ નોટીસ મળી.

IRB INFRASTRUCTURE

બોર્ડે નોન-કોર એસેટ્સના મોનેટાઈઝ કરવા માટે મંજૂરી મળી. પુણેમાં કુલ આશરે 1,100 એકર જમીનમાંથી લગભગ 350 એકર જમીનના તબક્કાવાર ડેવલપની યોજના છે. મુંબઈના ચાંદીવલી વિસ્તારમાં આશરે 3,500 sq. mts જમીનને રિડેવલપમેન્ટ કંપની કરશે.

ALLCARGO TERMINALS

વર્ષ દર વર્ષના આધાર પર કુલ વોલ્યુમ 6% વધી 65,600 TEUs, મહિના દર મહિનાના આધાર પર 5% વધ્યુ.

DHANUKA AGRITECH

કંપનીએ પોલિન નામનું નવું પ્રોડક્ટ લોન્ચ કર્યું. પોલિન એ એક ફૂગનાશક પ્રોડક્ટ છે. કંપનીએ જાપાનની નિપ્પોન સોડા કંપની સાથે મળીને સંયુક્ત રીતે આ પ્રોડક્ટ ડેવલપ કરી. આ પ્રોડક્ટ ફૂગનાશક પાકને 'લીફ બ્લાસ્ટ' અને 'નેક બ્લાસ્ટ' સામે રક્ષણ આપે છે.

LEMON TREE HOTELS

કંપનીએ નાસિકમાં 'કીઝ પ્રાઈમા બાય લેમન ટ્રી હોટેલ્સ' નામથી હોટેલ શરુ કરી. નાસિકમાં ગંગાપુર રોડ પર કંપનીએ નવી હોટેલ શરુ કરી. આ સાથે કંપનીનો નાસિક માર્કેટમાં પ્રથમ વખત પ્રવેશ કરશે. આ નવી હોટેલમાં 48 આલીશાન રૂમ અને સ્યુટ્સ છે.

Orient Green

સબ્સિડરીએ તમિલનાડુમાં 17.6 MWનો સોલર પાવર પ્લાન્ટમાં ક્ષમતા વિસ્તાર કર્યો. આ નવા પ્લાન્ટના કમિશનિંગ સાથે કુલ ઇન્સ્ટોલ્ડ સોલર પાવર ક્ષમતા વધીને 24.6 MW થઈ.

ARVIND SMART SPACES

અરવિંદ સ્માર્ટ સ્પેસિસના Arvind Sylva પ્રોજેક્ટને બેંગલુરુમાં મજબૂત પ્રતિસાદ મળ્યો. બેંગલુરુ પ્રોજેક્ટમાં ₹500 કરોડથી વધુનું બુકિંગ. પ્રોજેક્ટ લોન્ચ થયાના માત્ર 30 દિવસમાં ₹500 કરોડથી વધુનું બુકિંગ નોંધાયું. પ્રોજેક્ટની કુલ ઇન્વેન્ટરીમાંથી વેલ્યુના આધારે 60% ઇન્વેન્ટરીનું વેચાણ થયું.

JSW DULUX

કંપનીએ સ્ટોક સ્પ્લિટની રેકોર્ડ ડેટ નક્કી કરી. 22 ઓક્ટોબર 2026 રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરી.

PINE LABS

માસ્ટરકાર્ડ એશિયાએ 4.97 Cr શેર્સ વેચ્યા. ₹187.75 પ્રતિશેરના ભાવ પર ₹933 કરોડની બ્લૉક ડીલ થઈ હતી.

MoneyControl News

MoneyControl News

First Published: Sep 23, 2026 10:08 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.