બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
Bajaj Finserv/Bajaj Group
બજાજ ગ્રુપએ ઈન્શ્યોરન્સ સબ્સિડરીમાં 23% હિસ્સો ખરીદ્યા. Allianz SE એ `21390 Crમાં હિસ્સો ખરીદ્યા. બન્ને ઈન્શ્યોરન્સ કંપનીઓમાં બજાજ ગ્રુપનો હિસ્સો 75.1% થયો. પ્રમોટર બજાજ હોલ્ડિંગનો બન્ને કંપનીઓમાં 97% હિસ્સો થયો. જુલાઈ 2026 સુધી બાકી 3% હિસ્સો ખરીદશે Allianz SE.
BEL
1 જાન્યુઆરી બાદ કંપનીને `596 કરોડના વધારાના ઓર્ડર મળ્યા.
BHEL
ઓડિશામાં કોલ ગેસિફિકેશન અને રો સિન્ગેસ ક્લિનિંગ પ્લાન્ટ માટે LoA મળ્યો. પ્રોજેક્ટની કુલ વેલ્યુ ₹5,400 કરોડ રહ્યા.
Vedanta
પ્રોડક્શન શેરિંગ કોન્ટ્રાક્ટની મુદત વધારવાની અરજી ફગાવી. સરકારે 19 સપ્ટેમ્બર 2025એ અરજી દાખલ કરી હતી. આ મામલા સાથે સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા ચાલી રહી છે. મુદ્દો ઉકેલવા તમામ કાનૂની વિકલ્પો પર વિચાર કરી રહ્યા છે. સરકારના નિર્ણય સામે દિલ્હી HCમાં અરજી કરાઈ. 6 જાન્યુઆરીએ દિલ્હી HCએ સરકારને નોટિસ આપી. કોર્ટે બન્ને પક્ષોને યથાવત્ સ્થિતિ જાળવવા આદેશ આપ્યો.
SML Isuzu
વર્ષ દર વર્ષના આધાર પર ડિસેમ્બરમાં કુલ કમર્શિયલ વ્હીકલ સેલ્સ 77% વધ્યુ. ગત વર્ષ કુલ સેલ્સ 576 યુનિટથી વધી 1019 યુનિટ રહ્યુ.
IEX
માર્કેટ કપલિંગ મામલે આજે સવારે સાડા 10 વાગે સુનવણી કરી. Electricity Appellate Tribunal સુનવણીમાં થશે.
RVNL
ઈસ્ટ કોસ્ટ રેલવે પાસેથી ₹210 કરોડનો LoA મળ્યો.
Power Grid
ટેરિફ આધારિત સ્પર્ધાત્મક બિડિંગ હેઠળ સફળ બિડર તરીકે જાહેર કરી. ઇન્ટર-સ્ટેટ ટ્રાન્સમિશન સિસ્ટમ ડેવલપ કંપની કરશે.
Highway Infrastructure
NHAI પાસેથી ₹328 કરોડનો ઓર્ડર મળ્યો.
Astra Microwave
ઈન્ડિયન એર ફોર્સ પાસેથી JV કંપનીને ₹275.27 કરોડનો ઓર્ડર મળ્યો. JV એન્ટિટી Astra Rafael Comsys (કોમસીસ)ને ઓર્ડર મળ્યો. વિમાનોમાં સોફ્ટવેર ઇન્ટિગ્રેશન અને ઇન્સ્ટોલેશન માટે ઓર્ડર મળ્યો.
Bharat Forge
જર્મનીની કંપની Agile Robots સાથે MoU કર્યા. AI આધારિત ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન માટે કરાર કર્યો.
Hindustan Unilever
કંપનીને ₹1560 કરોડનો ટેક્સ અસેસમેન્ટ ઓર્ડર મળ્યો. કંપનીને FY22 માટે ટેક્સ ઓર્ડર મળ્યો.
Prestige Group
ચેન્નઈમાં 16.38 એકર જમીનના અધિગ્રહણ માટે કરાર કર્યા.
Sagar Cements
સબ્સિડરી આંધ્ર સિમેન્ટ્સમાં 8.14% હિસ્સો વેચશે. OFS દ્વારા સબ્સિડરીમાં હિસ્સો વેચશે. મિનિમમ પબ્લિક શેરહોલ્ડિંગ નિયમના પાલન માટે હિસ્સો વેચશે. સબ્સિડરી આંધ્ર સિમેન્ટ્સમાં 75 લાખ શેર્સ વેચશે.
Morepen Laboratories
કંપની સામે ₹118 કરોડની ટેક્સ ડિમાન્ડ પર કોર્ટે સ્ટે આપ્યો.
Waaree Renewable
કંપનીને 704 MWAC પ્રોજેક્ટ માટે LoA મળ્યો. કમર્શિયલ વેલ્યુ ₹1252 કરોડથી ઘટી ₹1039 કરોડ થઈ.
Bansal Wire
20% ઇક્વિટીમાં ટ્રેડિંગ આજથી થઇ શકશે. આજે પુરો થઇ રહ્યો છે કંપનીનો લૉક-ઇન સમયગાળો. શેર્સની વેલ્યુ આશરે ₹945 કરોડ છે.
Reliance Industries
કંપની Q3ના પરિણામ 16 જાન્યુઆરીએ જાહેર કરશે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.