બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
Bank of India
Q2FY26 અપડેટ જોઈએ તો ગ્લોબલ બિઝનેસ 11.8% વધી ₹15.61 લાખ કરોડ રહેશે. ગ્લોબલ ડિપોઝિટ 10% વધી ₹8.53 લાખ કરોડ રહેશે. ગ્લોબલ ગ્રોસ એડવાન્સ 14% વધી ₹7.08 લાખ કરોડ રહેશે. સ્થાનિક ડિપોઝિટ 8.5% વધી ₹7.30 લાખ કરોડ રહેશે. સ્થાનિક ગ્રોસ એડવાન્સ 14.6% વધી ₹5.96 લાખ કરોડ રહેશે.
Metropolis Healthcare
વર્ષના આધાર પર કંપનીની આવક 23% વધી. વર્ષના આધાર પર કંપનીની B2C આવક 16% વધી. વર્ષ દર વર્ષના આધાર પર TruHealth વેલનેસ સેગમેન્ટમાં 25%નો ગ્રોથ રહેશે. વર્ષના આધાર પર સ્પેશિયાલિટી ટેસ્ટમાં 36% નો ગ્રોથ છે.
Zydus Lifesciences
દવા માટે મંજૂરી મળી. રેગુલેટર હેલ્થ કેનેડા પાસેથી Liothyronine દવા માટે મંજૂરી મળી. hypothyroidismની સારવાર માટે દવાનો ઉપયોગ કરશે.
TRAI August Data
ભારતમાં ઓગસ્ટમાં કુલ 32.5 Lk ગ્રાહકો જોડાયા. જુલાઈમાં 4.85 Lk ગ્રાહકોની સામે 32.5 Lk ગ્રાહકો જોડાયા.
HCLTech
USની કંપની MIT મીડિયા લેબ સાથે કરાર કર્યા. next-gen AI research માટે કરાર કર્યા.
Oil India
કંપનીએ મહાનગર ગેસ સાથે કરાર કર્યા. LNG વેલ્યુ ચેઈન માટે મહાનગર ગેસ સાથે કરાર કર્યા.
Aditya Birla Lifestyle
Flipkart ઇન્વેસ્ટમેન્ટ્સએ 6% હિસ્સો વેચ્યો. ₹136.45 પ્રતિશેરના ભાવ પર ₹998 કરોડમાં હિસ્સો વેચ્યો.
Dilip Buildcon
મધ્ય પ્રદેશમાં જળ નિગમ માટે 100MWના સોલર PV પ્રોજેક્ટ માટે LoA મળ્યો. કંપની 25 વર્ષ માટે વીજળી પૂરી પાડશે. નોન-DCR પેનલનો ઉપયોગ કરીને યુનિટ દીઠ `2.09ના દરે પાવર સપ્લાય કરવામાં આવશે.
Coal India
કંપનીએ છત્તીસગઢ મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન સાથે કરાર કર્યા. કંપનીએ છત્તીસગઢ મિનરલ ડેવલપમેન્ટ સાથે નોન-બાઈન્ડિંગ કરાર કર્યા. ક્રીટીકલ અને અન્ય ખનિજોના સંશોધનમાં સહયોગ માટે કરાર કર્યા.
Aster DM Healthcare
ક્વોલિટી કેર ઇન્ડિયા સાથે મર્જરને મંજૂરી મળી. BSE અને NSE પાસેથી મર્જર માટે NOC મળી. નવેમ્બર 2024માં ક્વોલિટી કેર ઇન્ડિયા સાથે મર્જરની જાહેરાત કરી હતી. BCP એશિયા II ટોપકો IV અને સેન્ટેલા મોરિશિયસ હોલ્ડિંગ્સ પાસેથી હિસ્સો ખરીદ્યો હતો. ક્વોલિટી કેર ઇન્ડિયામાં શેર સ્વેપ દ્વારા હિસ્સો ખરીદ્યો હતો.
LTIMindtree
ગ્લોબલ મીડિયા અને એન્ટરટેનમેન્ટ કંપનીઓ સાથે મલ્ટી ઈયર ડીલ કર્યા. ડીલથી કંપનીની ગ્લોબલ ક્ષેત્રમાં સ્થિતિને મજબૂત બનાવશે. મોટા પાયે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન પ્રોજેક્ટ્સ ચલાવવામાં ક્ષમતા વધશે.
Brigade Enterprises
ચેન્નઈમાં રેસિડેન્શિયલ પ્રોજેક્ટ માટે JDA કર્યા. JDA એટલે કે joint development agreement. 6.6 એકર જમીનમાં રેસિડેન્શિયલ પ્રોજેક્ટ ડેવલપ કરશે કંપની. કંપનીને પ્રોજેક્ટ માટે GDV આશરે ₹1000 કરોડ કરશે.
Garden Reach Shipbuilders
નિરંજન ભાલેરાવ કંપનીના નવા CFO નિયુક્ત કરશે.
Astral Ltd
કમર્શિયલ ઉત્પાદન શરૂ કર્યું. કાનપુર પ્લાન્ટમાં કમર્શિયલ ઉત્પાદન શરૂ કર્યું. આ વિસ્તરણ કંપનીની મેન્યુફેક્ચરિંગ ફૂટપ્રિન્ટને મજબૂત થશે. અને કંપનીની ઉત્પાદન ક્ષમતા વધશે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.