બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
BEL/BDL
ભારતીય સેના પાસેથી ₹30,000 કરોડનો મોટો ઓર્ડર મળ્યો. એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ 'અનંત શસ્ત્ર' માટે ઓર્ડર છે. 'અનંત શસ્ત્ર' નામની QRSAM ભારતની સ્વદેશી ડિફેન્સ સિસ્ટમ છે. 30 kmની રેન્જમાં 6-10 km ઉંચાઈ પર લક્ષ્યને જોડવા છે.
VIP Industries
પ્રમોટર્સએ 6.2% હિસ્સો ₹343 Crમાં વેચ્યો. પિરામલ વિભૂતિ ઇન્વેસ્ટમેન્ટ્સ અને Kiddy Plastએ શેર વેચ્યા. ₹388.2/Shના ભાવથી 88.4 લાખ શેર્સ વેચ્યા. મલ્ટીપલ PE ફંડ્સએ 60 Lk શેર્સ ₹233 Crમાં ખરીદ્યા. Samvibhag Secએ 22 Lk શેર્સ ₹86 Crમાં ખરીદ્યા.
Hindustan Unilever
22 સપ્ટેમ્બરથી ગ્રાહકોને GST કાપનો ફાયદો આપ્યો. 40% પોર્ટફોલિયો ઘટાડીને 5% કર્યો. Q2માં કંસો બિઝનેસ ગ્રોથ ફ્લેટથી લો સિંગલ ડિજિટ શક્ય છે. નવેમ્બરથી કિંમતોમાં સ્થિરતાથી રિકવરીની આવવાની અપેક્ષા છે. GST રિફોર્મથી સપ્ટેમ્બર વેચાણ પર અસર છે.
Tata Motors
PB બાલાજીએ ગ્રુપ CFO તરીકે રાજીનામું આપ્યું. PB બાલાજી JLR ઓટોમોટિવ UKના CEO તરીકે નિયુક્ત કર્યા. ધીમન ગુપ્તાને CFO તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. શૈલેશ ચંદ્રાની MD અને CEO તરીકે નિમણૂક કરી. ગિરીશ વાઘે એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર પદેથી રાજીનામું આપ્યું. ગિરીશ વાઘેની TML કમર્શિલ વ્હીકલમાં MD & CEO પદ તરીકે નિયુક્તિ કરી.
LUPIN
VISUfarma B.Vમાં પૂરો હિસ્સો ₹1976 કરોડમાં ખરીદ્યો. નેધરલેન્ડની સબ્સિડરી Nanomi દ્વારા હિસ્સો ખરીદ્યો. યૂરોપમાં Ophthalmologyની ફાર્મા કંપની છે VISUfarma.
Ceigall India
હાઇવે પ્રોજેક્ટ માટે NHAI પાસેથી Appointed Date મળી. ₹981 Cr માટે NHAI પાસેથી Appointed Date મળી.
Alkem Laboratories
જેનરિક દવાઓનો બિઝનેસ સબ્સિડરી અલ્કેમ વેલનેસને ટ્રાન્સફર કર્યો.
Power Grid
₹705.5 Crના 2 નવા પ્રોજેક્ટ માટે બોર્ડ પાસેથી મંજૂરી મળી. એક પ્રોજેક્ટમાં ₹209.68 Crમાં ભારતમાં વોઇસ ઓવર IP (VOIP) કોમ્યુનિકેશન સિસ્ટમ લાગુ કરશે. બીજા પ્રોજેક્ટમાં `495.83 Crમાં ઇમરજન્સી રિસ્ટોરેશન સિસ્ટમ્સ (ERS) ખરીદશે.
Oil India
વિજયપુરમ-2 exploratory wellમાં નેચરલ ગેસની શોધ કરી. આંદામાન શેલો ઓફશોર બેસ્ડ exploratory wellમાં શોધક કરી. પ્રારંભિક પરીક્ષણ ઇનફ્લોની પુષ્ટિ, વધુ અભ્યાસ ચાલુ કર્યો.
PG Electroplast
શ્રી સિટી આંઘ્ર પ્રદેશમાં 50 એકર જમીનનું અધિગ્રહણ કર્યું. સબ્સિડરીએ ₹1000 કરોડમાં જમીન ખરીદી કરી. સાઉથ ઈન્ડિયામાં 1.2 mn ક્ષમતા વાળો પહેલો યુનિટ છે.
Godrej Agrovet
MoFPI સાથે ₹960 Crના રોકાણ માટે MoU કર્યા. MoFPI એટલે કે Ministry of Food Processing Industries. ફૂડ પ્રોસેસિંગ, R&D અને ઇનોવેશન ફેસિલિટી માટે MoU કર્યા.
Deepak Nitrite
ગુજરાતમાં સબ્સિડરી દીપક કેમિકલે ₹115 Crના હાઇડ્રોજનેશન પ્લાન્ટમાં કામકાજ શરૂ કર્યું. આ નવા પ્લાન્ટથી કંપનીની ઉત્પાદન ક્ષમતા મજબૂત બનશે. કંપનીને તેના વિકાસના ઉદ્દેશ્યોને ટેકો આપશે તેવી અપેક્ષા છે.
BEML
કંપનીએ ભારત ફોર્જ અને ડેટા પેટર્ન્સ સાથે કરાર ક્યો. AMCA પ્રોગ્રામ માટે કંપનીએ કરાર કર્યો. AMCA એટલે કે Advanced Medium Combat Aircraft છે.
Jindal Steel
ઓડિશામાં અંગુલ પ્લાન્ટમાં 5 MTPA બ્લાસ્ટ ફર્નેસ કાર્યરત કરી. હોટ મેટલ ક્ષમતા 4 MTPAથી બમણી કરીને 9 MTPA કરી.
IRFC
PVUNLને ₹3388.51 Crની લોન આપી. PVUNL એટલે કે પત્રતુ વિદ્યુત ઉત્પદાન નિગમ લિમિટેડ. NTPCની સબ્સિડરી કંપની છે PVUNL. ઝારખંડના લાતેહાર જિલ્લામાં બનહારડીહ કોલ બ્લોકના વિકાસ માટે લોન આપી.
Azad Engineering
મિત્સુબિશી હેવી ઇન્ડસ્ટ્રીઝ સાથે ₹651 Crનો કરાર કર્યો. ટર્બાઇન એરફોઇલ માટે કંપનીએ કરાર કર્યો. મિત્સુબિશી સાથે 5 વર્ષ દરમિયાન કુલ ₹1387 Crના કરાર કર્યા.
Shriram Finance
સબ્સિડરી શ્રીરામ ઓવરસીઝ રાઇટ્સ ઇશ્યૂ દ્વારા ₹300.05 Crનું રોકાણ કર્યું.
Lemon Tree Hotels
પતંજલિ કેસવાણી એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને ચેરમેન નિયુક્ત કર્યા. નીલેન્દ્ર સિંહની નિમણૂક MD નિયુક્ત કર્યા. કપિલ શર્મા એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને CFO તરીકે નિયુક્ત કર્યા.
Tata Power Renewable Energy
કંપનીએ બેન્ક ઓફ બરોડા સાથે પાર્ટનશિપ કરી. MSMEs માટે સોલર ફાઈનાન્સિંગ સોલ્યુશન આપવા પાર્ટનશિપ કરી.
ABB India
મોટર મેન્યુફેક્ચરિંગના વિસ્તારણ માટે ₹140 કરોડનું રોકાણ કર્યું.
GNFC
ગેસ લીકેજ બંધ થયા પછી દહેજ TDI-II પ્લાન્ટમાં કામગીરી ફરી શરૂ કર્યુ.
Interarch
આંધ્ર પ્રદેશમાં સ્ટીલ નિર્માણ ક્ષમતા વિસ્તાર માટે ₹100 Crનું રોકાણ કરશે કંપની.
Brigade Enterprises
તેલંગાણાના કોકાપેટમાં સ્થિત 1.35 acres જમીન સબ્સિડરીને વેચી. સબ્સિડરી કંપની બ્રિગેડ હોટેલ વેન્ચર્સ લિમિટેડને ₹110.14 Crમાં વેચી.
Chambal Fertilisers
GST અને એક્સાઇઝ એક્ટ હેઠળ ₹527 Crનો પેનલ્ટી ઓર્ડર મળ્યો.
Waaree Energies
સબ્સિડરી વારી પાવર પ્રાઇવેટ લિમિટેડએ રેસમોસા એનર્જીમાં હિસ્સો ખરીદવા માટે કરાર કર્યા. WPPL રેસમોસા એનર્જીમાં 76% હિસ્સો ખરીદવા માટે કરાર કર્યા. એક નિશ્ચિત શેર સબ્સ્ક્રિપ્શન અને શેરધારકો સાથે કરાર કર્યા. કંપની હિસ્સો ખરીદવા માટે ₹53 Crનું રોકાણ કરશે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.