Stocks in News: સપ્તાહના અંતિમ કારોબારી દિવસે, ફોક્સમાં રેહશે આ શેર | Moneycontrol Gujarati
Get App

Stocks in News: સપ્તાહના અંતિમ કારોબારી દિવસે, ફોક્સમાં રેહશે આ શેર

નેશનલ હાઈવે ઓથોરિટી ઑફ ઈન્ડિયા (NHAI)એ અશોક બિલ્ડકોનને L1 બિડર એટલે કે સૌથી ઓછી બોલી લગાવનાર કંપની જાહેર કરી છે. આ પ્રોજેક્ટ ગુજરાતમાં વડોદરા-મુંબઈ એક્સપ્રેસવેના કરવડથી જુજવા સેક્શન પર બાકી રહેલા આઠ લેનના એક્સેસ-કન્ટ્રોલ્ડ એક્સપ્રેસવેના નિર્માણ કાર્ય સાથે સંબંધિત છે.

અપડેટેડ 10:09:12 AM Nov 06, 2026 પર
Story continues below Advertisement
અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

Bharti Airtel

સપ્ટેમ્બર 2026ના ત્રિમાસિક ગાળામાં ભારતી એરટેલનો કન્સોલિડેટેડ નફો વાર્ષિક ધોરણે 30.9% વધીને ₹8,887.5 કરોડ થયો છે. જ્યારે કંપનીની આવક 16.7%ના ઉછાળા સાથે વધીને ₹60,877.5 કરોડ પર પહોંચી છે.


Titan

સપ્ટેમ્બર 2026ના ત્રિમાસિક ગાળામાં ટાઇટનનો કન્સોલિડેટેડ નફો વાર્ષિક ધોરણે 113.7%ના જંગી ઉછાળા સાથે વધીને ₹2,393 કરોડ થયો છે. જ્યારે કંપનીની આવક 10% વધીને ₹20,614 કરોડ પર પહોંચી છે.

ONGC

સપ્ટેમ્બર 2026ના ત્રિમાસિક ગાળામાં ઓએનજીસી (ONGC)નો સ્ટેન્ડઅલોન નફો વાર્ષિક ધોરણે 57.3% વધીને ₹15,488.6 કરોડ થયો છે. જ્યારે કંપનીની આવક 32.8%ના ઉછાળા સાથે વધીને ₹43,875.2 કરોડ પર પહોંચી છે.

Glenmark Pharma

સપ્ટેમ્બર 2026ના ત્રિમાસિક ગાળામાં ગ્લેનમાર્ક ફાર્માનો કન્સોલિડેટેડ નફો વાર્ષિક ધોરણે 56.8% ઘટીને ₹263.8 કરોડ રહ્યો છે. જ્યારે કંપનીની આવકમાં 29.8%નો ઘટાડો નોંધાયો છે અને તે ઘટીને ₹4,247.3 કરોડ પર આવી છે.

Britannia

સપ્ટેમ્બર 2026ના ત્રિમાસિક ગાળામાં બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝનો કન્સોલિડેટેડ નફો વાર્ષિક ધોરણે 10.2% વધીને ₹721 કરોડ થયો છે. જ્યારે કંપનીની આવક 15.6%ના ઉછાળા સાથે વધીને ₹5,597.8 કરોડ પર પહોંચી છે.

Fortis Healthcare

સપ્ટેમ્બર 2026ના ત્રિમાસિક ગાળામાં ફોર્ટિસ હેલ્થકેરનો કન્સોલિડેટેડ નફો વાર્ષિક ધોરણે 3.0% ઘટીને ₹312.4 કરોડ રહ્યો છે. જ્યારે કંપનીની આવકમાં 17.3%નો વધારો નોંધાયો છે અને તે વધીને ₹2,735 કરોડ પર આવી છે.

Prestige Estates

સપ્ટેમ્બર 2026ના ત્રિમાસિક ગાળામાં પ્રેસ્ટીજ એસ્ટેટનો કન્સોલિડેટેડ નફો વાર્ષિક ધોરણે 48% ઘટીને ₹224 કરોડ રહ્યો છે. જ્યારે કંપનીની આવકમાં 15.3%નો ઘટાડો નોંધાયો છે અને તે ઘટીને ₹2060 કરોડ પર આવી છે.

Godfrey Philiphs

સપ્ટેમ્બર 2026ના ત્રિમાસિક ગાળામાં ગોડફ્રે ફિલિપ્સનો કન્સોલિડેટેડ નફો વાર્ષિક ધોરણે 37.7% ઘટીને ₹189.9 કરોડ રહ્યો છે. જોકે, કંપનીની આવક 4.1% વધીને ₹1,342.2 કરોડ પર પહોંચી છે.

Bharti Hexacom

સપ્ટેમ્બર 2026ના ત્રિમાસિક ગાળામાં ગ્લેનમાર્ક ફાર્માનો કન્સોલિડેટેડ નફો વાર્ષિક ધોરણે 34.4% વધીને ₹566 કરોડ રહ્યો છે. જ્યારે કંપનીની આવકમાં 11.4%નો વધારો નોંધાયો છે અને તે વધીને ₹2,582 કરોડ પર આવી છે.

Gujarat Energy

સપ્ટેમ્બર 2026ના ત્રિમાસિક ગાળામાં ગુજરાત એનર્જીનો કન્સોલિડેટેડ નફો વાર્ષિક ધોરણે 36% ઘટીને ₹639.3 કરોડ રહ્યો છે. જ્યારે કંપનીની આવકમાં 1.5%નો વધારો નોંધાયો છે અને તે વધીને ₹9,590 કરોડ પર આવી છે.

Sonata Soft

સપ્ટેમ્બર 2026ના ત્રિમાસિક ગાળામાં સોનાટા સોફ્ટવેરનો કન્સોલિડેટેડ નફો વાર્ષિક ધોરણે 7.4% વધીને ₹116 કરોડ રહ્યો છે. જ્યારે કંપનીની આવકમાં 25.4%નો ઘટાડો નોંધાયો છે અને તે ઘટીને ₹2,445 કરોડ પર આવી છે.

Ashoka Buildcon

નેશનલ હાઈવે ઓથોરિટી ઑફ ઈન્ડિયા (NHAI)એ અશોક બિલ્ડકોનને L1 બિડર એટલે કે સૌથી ઓછી બોલી લગાવનાર કંપની જાહેર કરી છે. આ પ્રોજેક્ટ ગુજરાતમાં વડોદરા-મુંબઈ એક્સપ્રેસવેના કરવડથી જુજવા સેક્શન પર બાકી રહેલા આઠ લેનના એક્સેસ-કન્ટ્રોલ્ડ એક્સપ્રેસવેના નિર્માણ કાર્ય સાથે સંબંધિત છે.

આ પ્રોજેક્ટ EPC (એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ એન્ડ કન્સ્ટ્રક્શન) મોડ હેઠળ પૂર્ણ કરવામાં આવશે. કંપનીએ આ પ્રોજેક્ટ માટે ₹865.90 કરોડની બોલી લગાવી હતી.

KNR Constructions

હૈદરાબાદ મેટ્રોપોલિટન ડેવલપમેન્ટ ઓથોરિટી પાસેથી `1396.54 Crના ઓર્ડર માટે LoA મળ્યો. એલિવેટેડ કોરિડોરના કન્સ્ટ્રક્શન માટે LoA મળ્યો.

Vedant Fashion

સપ્ટેમ્બર 2026ના ત્રિમાસિક ગાળામાં વેંદાતા ફેશનનો કન્સોલિડેટેડ નફો વાર્ષિક ધોરણે 0.36% વધીને ₹56.2 કરોડ રહ્યો છે. જ્યારે કંપનીની આવકમાં 2.4%નો વધારો નોંધાયો છે અને તે વધીને ₹269.3 કરોડ પર આવી છે.

MoneyControl News

MoneyControl News

First Published: Nov 06, 2026 10:09 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.