બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
Cartrade
Cartradeમાં મોટી ફંડ એક્શન થઈ. મેકરિચી ઇન્વેસ્ટમેન્ટ્સ 18.2 લાખ શેર્સે વેચ્યા. 3.74% હિસ્સો ₹470.11 કરોડ માટે વેચ્યો. Smallcap World એ 14.30 Lk શેર્સ ₹369.25 Cr માટે ખરીદ્યા છે. નોર્જેસ બેન્કએ 2.94 Lk શેર્સ ₹75.85 Cr માટે ખરીદ્યા. BSE પર શેર સરેરાશ ₹2,583 પ્રતિશેરના ભાવે વેચ્યા.
Groww
Growwમાં મોટી ફંડ એક્શન થઈ. YC હોલ્ડિંગ્સએ 5.5 Cr શેર્સ ખરીદ્યા. ₹1,161 Cr માટે 0.9% હિસ્સો વેચ્યો. BSE પર સરેરાશ ₹211.09 પ્રતિશેરના ભાવ રહ્યા. ખરીદદારોની માટે માહિતી નથી. સપ્ટેમ્બર 2026 સુધી YC હોલ્ડિંગ્સનો હિસ્સો 7.4% હતો.
Lenskart
Lenskart માં મોટી ફંડ એક્શન થઈ છે. SVF II લાઈટબલ્બ એ 2.72 કરોડ શેર્સ વેચ્યા. ₹1,896.25 કરોડ માટે 1.6% હિસ્સો વેચ્યો. BSE પર સરેરાશ ₹697.15 પ્રતિશેર પર ભાવ પર શેર્સ વેચ્યા. સોસાયટી જનરલએ 89.44 Lk શેર્સ ₹623.53 Cr માટે ખરીદ્યા. GSએ 47.44 Lk શેર્સ ₹330.73 Cr માટે ખરીદ્યા. કોટક મહિન્દ્રા MFએ 47.43 Lk શેર્સ ₹330.66 Cr માટે ખરીદ્યા.
Zydus Lifesciences
MASH ટ્રાયલમાં સરોગ્લિટઝારના પરિણામ પોઝિટીવ છે. 4 mg પર 39.1% દર્દીઓમાં રોગનો ઉકેલ મળ્યો. જ્યારે પ્લેસબો દવા લેતા દર્દીઓમાં 13.7% ઉકેલ મળે છે.
Aarti Drugs
સબ્સિડરી કંપની પિનેકલ લાઈફ સાયન્સની બદ્દી સ્થિત યુનિટને અવલોકન મળ્યા. US FDA પાસેથી 3 અવલોકન મળ્યા, સાથે ફોર્મ 483 પણ ઈશ્યુ કરાયું. 2 થી 6 નવેમ્બર વચ્ચે તપાસ હાથ ધરવામાં આવી હતી.
BHEL
પાવર ગ્રિડ પાસેથી ₹600-900 કરોડનો ઓર્ડ મળ્યો. બારમેર-II HVDC ટર્મિનલ સ્ટેશન માટે ઓર્ડ મળ્યો.
BEL
21 ઓક્ટોબર 2026 સુધી કંપનીને ₹909 કરોડનો ઓર્ડર મળ્યો.
Waaree Renewable
285 MWp સોલર પાવર પ્રોજેક્ટનો ઓર્ડર મળ્યો. આ ઓર્ડર હેઠળ કંપની એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ અને કન્સ્ટ્રક્શન (EPC) સર્વિસ પૂરી પાડશે.
Meesho
કિરાણા ક્લબ એન્ડ રિટેલ પલ્સ લેબ્સમાં 92.74% હિસ્સાનું અધિગ્રહણ કર્યું. ₹186.71 કરોડમાં 92.74% હિસ્સાનું અધિગ્રહણ કર્યું.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.