બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
Groww
Growwમાં ₹1914 Crની મોટી બ્લૉક ડીલ શક્ય છે. Ribbit Capital બ્લૉક ડીલ દ્વારા 1.6% હિસ્સો વેચી શકે છે. બ્લૉક ડીલ માટે ફ્લોર પ્રાઈસ ₹195 પ્રતિશેરના નક્કી કર્યા છે. CMPથી 4% ડિસ્કાઉન્ટ પર ફ્લોર પ્રાઈસ છે. જૂન સુધી Ribbit Capital કંપનીમાં 5.64% હિસ્સો ધરાવતી હતી. બ્લૉક ડીલ બાદ 30 દિવસનો લોન-ઈન રહેશે.
Welspun corp
વેલસ્પન કોર્પમાં ₹1418 Crની મોટી બ્લૉક ડીલ શક્ય છે. પ્રમોટર ગ્રુપ, MD & CEO વિપુલ માથુર વેચી શકે હિસ્સો. બ્લૉક ડીલ દ્વારા 2.4% હિસ્સો વેચી શકે છે. બ્લૉક ડીલ માટે ફ્લોર પ્રાઈસ ₹2250 પ્રતિશેર છે. CMPથી 4% ડિસ્કાઉન્ટ પર ફ્લોર પ્રાઈસ છે. બ્લૉક ડીલ બાદ 90 દિવસનો લોન-ઈન શક્ય છે.
Hindustan copper
આજે રિટેલ રોકાણકારો માટે OFS ખુલશે. ગઈકાલે નોન-રિટેલ હિસ્સો 3.41 ગણો ભરાયો. સરકાર 3% ગ્રીનશૂ ઓપ્શનનો ઉપયોગ કરશે. OFS દ્વારા આશરે ₹3000 Cr એકત્ર કરવાની યોજના છે. ફ્લોર પ્રાઈસ ₹514/Sh, સરકાર 6% હિસ્સો વેચશે. OFSથી સરકારનો હિસ્સો 66%થી ઘટી 60% થશે.
cipla
US FDA પાસેથી પીથમપુર મેન્યુફેક્ચરિંગ યુનિટને 7 અવલોકન મળ્યા. અવલોકનો સાથે ફોર્મ 483 પણ ઈશ્યુ કરાયુ. 17 થી 25 ઓગસ્ટ વચ્ચે તપાસ હાથ ધરવામાં આવી હતી.
varun beverages
રેડી-ટુ-ડ્રિંક, Alcoholic બેવરેજીસ બિઝનેસમાં એન્ટ્રી કરશે. નવી સબ્સિડરી દ્વારા Alcoholic બેવરેજીસ બિઝનેસમાં એન્ટ્રી કરશે. નવી કંપનીનું નામ KIVA Spirits & Company રહેશે. નવી કંપનીના CEO એન્ડ MD પ્રથમેશ મિશ્રા રહેશે. બેવરેજીસ ઉત્પાદન અને ઉત્પાદન અને વિતરણ માટે ટ્યુનિશિયામાં JV કર્યા. JVમાં વરૂણ બેવરેજીસનો 75% હિસ્સો રહેશે. ટ્યુનિશિયાની કંપની Bevandaનો 25% હિસ્સો રહેશે.
united breweries
પ્રીમિયમ બ્રાન્ડ Heineken હાઈનેકેન Silverનું વિસ્તરણ કર્યું. કેરલ, ઓડિશા અને મધ્ય પ્રદેશમાં વિસ્તરણ કર્યું.
tata motors pv
કંપનીએ ટાટા કોમ્યુનિકેશન્સ સાથે કરાર કર્યા. Sierra સિયેરા EVમાં સોફ્ટવેર લગાડવા માટે કરાર કર્યા. Sierra EV માં 5G સેલ્યુલર કનેક્ટિવિટી ઇન્સ્ટોલ કરવામાં આવશે.
NBCC
રાજસ્થાન કાઉન્સિલ ઓફ સ્કૂલ એજ્યુકેશન પાસેથી ₹121.74 કરોડનો ઓર્ડર મળ્યો. 170 નવી સ્કૂલ બિલ્ડીંગના કન્સ્ટ્રક્શન માટે ઓર્ડર મળ્યો.
Advait Energy
મધ્ય પ્રદેશ પાવર ટ્રાન્સમિશન કંપની પાસેથી ₹134.63 Crનો ઓર્ડર મળ્યો. કંપનીને ડિઝાઈન, મેન્યુફેક્ચરિંગ અને સપ્લાય માટે ઓર્ડર મળ્યો. 400kV, 220kV, અને 132kV EHV ટ્રાન્સમિશન લાઇન માટે ઇમરજન્સી રિસ્ટોરેશન સિસ્ટમ સપ્લાય કરવાનો ઓર્ડર મળ્યો.
Ather Energy
કંપનીને ₹1230 પ્રતિશેરના ભાવ પર 16 Lk શેર્સ અને ₹1260 પ્રતિ વોરંટ ફાળવવા મંજૂરી મળી.
Honasa
ફ્લુએન્સ ફાર્મામાં 58% હિસ્સો ખરીદવાની યોજના રદ્દ કરી. શેર પચેસ એગ્રીમેન્ટ હેઠળ નક્કી કરાયેલી પ્રી-ક્લોઝિંગ શરતો પૂરી ન થવાના કારણે ડીલ રદ્દ કરી. જૂન 2026 માં હોનાસા કન્ઝ્યુમરે ફ્લુઅન્સ ફાર્મામાં 58% હિસ્સો ખરીદવાની જાહેરાત કરી હતી. ડીલથી કુલ વેલ્યુ ₹135 Crની હતી. કંપનીએ સ્પષ્ટ કર્યું નવા હોનાસા હેલ્થ ડિવિઝન મારફતે ન્યુટ્રાબ્યુટી અને સપ્લિમેન્ટ્સ સેક્ટરમાં ઓર્ગેનિક કે ઇન-ઓર્ગેનિક રીતે આગળ વધશે.
Metals and Ferro Alloys
ટેપિંગ સફળતાપૂર્વક પૂરું કર્યું. ઓડિશાના કલિંગાનગર સ્થિત નવા ગ્રીનફિલ્ડ ફેરો-ક્રોમ યુનિટમાં હૉટ મેટલનું પ્રથમ ટેપિંગ સફળતાપૂર્વક પૂરું કર્યું. હૉટ મેટલનું પહેલું કમર્શિયલ ઉત્પાદન/ટેપિંગ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું. આ નવા ફેરો-ક્રોમ પ્લાન્ટની કુલ ઉત્પાદન ક્ષમતા 1 લાખ ટન પ્રતિ વર્ષ છે. કંપનીએ કહ્યું પ્લાન્ટનું ઉત્પાદન તબક્કાવાર વધારવામાં આવશે. ઓપરેશનલ કાર્યક્ષમતા અને ટેકનિકલ સ્ટેબિલિટી જળવાઈ રહી છે.
Apollo Pipes
31 ઓગસ્ટે બોર્ડ બેઠકમાં QIP, રાઈટ્સ ઈશ્યુ દ્વારા ફંડ એકત્ર કરવા પર વિચાર કરશે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.