બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
IDBI Bank
IDBI બેન્કના સ્ટ્રેટેજિક રિસ્ટ્રક્ચરિંગનો નિર્ણય. IDBI બેન્ક ડીલને કેબિનેટ માટે મંજૂરી મળી. સરકાર અને LICનો હિસ્સો ખરીદશે Fairfax. Fairfax ₹52,878 Crમાં IDBI બેન્કનો હિસ્સો ખરીદશે. સરકાર 30.48%, LIC 30.24% હિસ્સો વેચશે. IDBI બેન્કમાં કુલ 60.72% હિસ્સો વેચવાનો નિર્ણય છે. Fairfax ₹81 પ્રતિશેર પર 60.72% હિસ્સો ખરીદશે. Fairfaxને 3 વર્ષ સુધી IDBI બેન્કની બ્રાન્ડિંગ જાળવી રાખવાની રહેશે. સરકાર, LIC મળીને રિસ્ટ્રક્ચર્ડ એન્ટીટીમાં 34% હિસ્સો રાખશે. સરકાર પાસે 15%, LIC પાસે 19% હિસ્સો રહેશે. Fairfax ને 2 વર્ષનો સમય મળશે. CSBનો હિસ્સો વેચવાનો રહેશે અથવા IDBI માં મર્જ કરવાનો રહેશે.
Tata Tech
સપ્ટેમ્બર 2026ના ત્રિમાસિક ગાળામાં વાર્ષિક ધોરણે ટાટા ટેક્નોલોજીસનો કન્સોલિડેટેડ નફો 3.6% વધીને ₹171.44 કરોડ થયો છે. જ્યારે કંપનીની આવક 28.4% ઉછળીને ₹1,698.8 કરોડ પર પહોંચી છે.
ICICI Lombard
સપ્ટેમ્બર 2026ના ત્રિમાસિક ગાળામાં વાર્ષિક ધોરણે ICICI જનરલ ઇન્શ્યોરન્સ કંપનીનો નફો 15.47% વધીને ₹946.4 કરોડ થયો છે. પ્રીમિયમમાંથી ચોખ્ખી કમાણી 17.7% વધીને ₹6,651.87 કરોડ અને કુલ આવક 19.2% વધીને ₹7,843.7 કરોડ પર પહોંચી છે. જોકે, આ દરમિયાન વીમા કંપનીની અંડરરાઇટિંગ ખોટ ₹178.36 કરોડથી વધીને ₹318.38 કરોડ થઈ છે. આ ઉપરાંત, કંપનીના બોર્ડે પ્રતિ શેર ₹7ના વચગાળાના ડિવિડન્ડને પણ મંજૂરી આપી છે.
CEAT
સપ્ટેમ્બર 2026ના ત્રિમાસિક ગાળામાં વાર્ષિક ધોરણે સીએટ (CEAT)નો કન્સોલિડેટેડ નફો 39.8% ઘટીને ₹112 કરોડ થયો છે, જ્યારે કંપનીની આવક 26.2% ઉછળીને ₹4,762 કરોડ પર પહોંચી છે. આ દરમિયાન કંપનીને અગાઉ શૂન્યની સરખામણીએ ₹13 કરોડનો એક્સેપ્શનલ લોસ થયો છે, જે સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના (Voluntary Retirement Scheme – VRS) સાથે સંબંધિત છે.
Bajaj Consumer
સપ્ટેમ્બર 2026ના ત્રિમાસિક ગાળામાં વાર્ષિક ધોરણે બજાજ કન્ઝ્યુમર કેરનો કન્સોલિડેટેડ નફો 65.9% વધીને ₹70.2 કરોડ થયો છે. જ્યારે કંપનીની આવક 25.5% ઉછળીને ₹332.8 કરોડ પર પહોંચી છે.
Hyundai Motor
પૂણે પ્લાન્ટમાં ₹11000 કરોડનું રોકાણ કરશે. આધુનિક ઇલેક્ટ્રિક અને Internal Combustion Engine વ્હીકલના ઉત્પાદન પર કંપની ફોકસ કરશે.
Dr Reddy's Labs
US FDA પાસેથી વિઝાગ યુનિટને 3 અવલોકન મળ્યા. US FDA દ્વારા પ્રી-અપ્રૂવલ ઇન્સ્પેક્શન થયું હતું. અવલોકન સાથે ફોર્મ 483 પણ ઈશ્યુ કરાયું. 8 થી 9 ઓક્ટોબર વચ્ચે તપાસ હાથ ધરવામાં આવી હતી.
Capri Global
Debt Instruments દ્વારા ₹4000 Crથી વધુ ઈક્વિટી ફંડ એકત્ર કરવા બોર્ડ પાસેથી મંજૂરી મળી.
Cemindia Projects
Cemindia Projects એ QIP લોન્ચ કર્યો. QIP માટે ફ્લોર પ્રાઈસ ₹1158.58 પ્રતિશેરના નક્કી કર્યા છે.
Enviro Infra
Arie એનર્જી પાસેથી ₹228 કરોડ માટે LoI મળ્યો. મહારાષ્ટ્રમાં 100 MW અજની વિંડ પાવર પ્રોજેક્ટ ડેવલપ કરવા માટે LoI મળ્યો.
Laurus Labs
KRKA ફાર્મામાં રાઈટ્સ ઈશ્યુ દ્વારા ₹107.8 કરોડનું રોકાણ કર્યું. લૉરસ લેબનો KRKA ફાર્મામાં 49% હિસ્સો છે.
Morepen Labs
હિમાચલ પ્રદેશ HC પાસેથી ₹117.94 કરોડની GST કારણ બતાવ નોટીસ મળી.
City Union Bank
મદ્રાસ કોર્ટના આદેશ બાદ GST માંગ ઘટી. FY2021-22 માટે GST માંગ ₹337.79 Crથી ઘટી ₹208.91 Cr થઈ.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.