બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
IGI
IGI માં આજે ₹280 કરોડની બ્લોક ડીલ શક્ય છે. પ્રમોટર BCP એશિયા II ટોપકો 1.55% હિસ્સો વેચી શકે છે. એક કરતાં વધુ હપ્તામાં હિસ્સો વેચવાની શક્યતા છે. ડીલ પછી, પ્રમોટરનો હિસ્સો 76.55%થી ઘટીને 75% થશે.
Schaeffler India
ગઈકાલે કંપનીમાં Schaeffler Schweinfurt Beteiligungsએ હિસ્સો વેચ્યો. પ્રમોટરે 6.5% હિસ્સો ₹3,548.8 Crમાં હિસ્સો વેચ્યો. ₹3,493/Shના ભાવે ડીલ થઈ.
EXIDE IND
એક્સાઇડ એનર્જી સોલ્યુશન્સમાં ₹250 કરોડનું રોકાણ કર્યું. એક્સાઇડ એનર્જી સોલ્યુશન્સએ એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝની સબસિડિયરી છે. કંપનીનું EESL માં રોકાણ ₹5,602 કરોડ સુધી પહોંચ્યું.
Zydus life
Saroglitaza દવાની અરજી માટે CRL મળ્યું. Zydus Therapeuticsને CRL - Complete Response Letter પણ મળ્યું. કંપનીના મોરૈયા યુનિટ ખાતે તપાસ અવલોકનો અંગે CRL. USFDA તપાસ અવલોકનો માટે રિઝોલ્યુશન પ્લાનની માંગ છે.
Urban Company
રેસિડેન્શિયલ AC કેટેગરીમાં પ્રવેશ કર્યો. Native Ultra અને Native Ultra Air પ્રોડક્ટ લોન્ચ કર્યા.
Waaree Renewable
વારી રિન્યુએબલએ સપ્લાય ઓર્ડર જીત્યો. 120 MWp ટર્નકી સોલર EPC અને મોડ્યુલ સપ્લાય ઓર્ડર છે.
The Leela
The Leelaએ બે નવા કરારો કર્યાં. આંદામાન અને નિકોબાર ટાપુઓમાં બે નવા કરારો છે. કરાર સાથે જ પોતાના લિઝિયર પોર્ટફોલિયોને વધાર્યો.
Lemon Tree Hotels
મહારાષ્ટ્રના પાલીમાં નવી હોટલની શરૂઆત કરી. મહારાષ્ટ્રમાં કંપનીએ હોટલની સંખ્યામાં વધારો કર્યો.
NSE
NSEને કોર્પોરેટ બોન્ડ ઇન્ડેક્સ ફ્યુચર્સ રજૂ કરવા માટે RBI પાસેથી NOC મળી.
BSE
BSE ઇન્ડેક્સ સર્વિસીસને SEBI તરફથી પ્રમાણપત્ર મળ્યું. BSE, ઇન્ડેક્સ પ્રોવાઇડર તરીકે નોંધણીનું પ્રમાણપત્ર મળ્યું.
Tata Motors CV
ટાટા મોટર્સ CVએ ઓટોમોબાઈલ કોર્પ ઓફ ગોવામાં રોકાણ વધાર્યું. રોકાણ વધારતા હવા કુલ હિસ્સો 50.17% થયો. ઓટોમોબાઈલ કોર્પ ઓફ ગોવા ટાટા મોટર્સ CVની સબ્સિડરી બની.
Ashiana Housing
આશિયાના હાઉસિંગએ જમીન હસ્તગત કરી. JVથી ચેન્નાઈમાં 9.57 એકર જમીન પાર્સલ હસ્તગત કરી. કુલ વેચાણની સંભાવના ₹1,100 કરોડ છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.