બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
Infosys
20 નવેમ્બરે ઈન્ફોસિસનો ₹18000 Crનો બાયબેક ખુલશે. ટેન્ડર ઓફર 26 નવેમ્બર સુધી ચાલશે. ₹1800 પ્રતિશેર પર 10 કરોડ શેર બાયબેક કરશે. શેર બાયબેકમાં પ્રમોટર હિસ્સો નહીં લે.
TCS
NHS સપ્લાઈ ચેન સાથે 5 વર્ષ માટે કરાર કર્યા. હેલ્થકેરમાં AI અને ક્લાઉડ સર્વિસ માટે કરાર કર્યા.
Mahanagar Gas
ગેલની મુખ્ય ગેસ પાઇપલાઇનનું સમારકામ થયું. GAILએ MGLના CGS વડાલાને ગેસ સપ્લાય ફરી શરૂ કરી. મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં CNG સપ્લાય શરૂ કરી. ઈન્ડસ્ટ્રીયલ, કમર્શિયલ ગ્રાહકોને સપ્લાઈ ફરી શરૂ કરી. અજય સિંહાને હોલટાઈમ ડાયરેક્ટર અને ડેપ્યુટી MD નિયુક્ત કર્યા. પંકજ કુચ્છલની ઈન્ડિપેન્ડેન્ટ ડાયરેક્ટર તરીકે નિયુક્તિ કર્યા.
HUL
આઈસ્ક્રીમ ઓપરેશનના ડીમર્જર 1 ડિસેમ્બરથી અમલમાં મુકાશે. આઈસ્ક્રીમ બિઝનેસની રિકોર્ડ ડેટ 5 ડિસેમ્બર નક્કી કરશે. રોકાણકારોને 1 પર 1 શેર મળશે.
Vedanta
ગુજરાતના ગિફ્ટ સિટીમાં નવી સબ્સિડરી શરૂ કરી. વેદાંત ફાઇનાન્સ IFSC લિમિટેડ નામની નવી સબ્સિડરી શરૂ કરી. સબ્સિડરીનું ટ્રેઝરી અને કેપિટલ માર્કેટ ઓપરેશન્સ પર ફોકસ રહેશે. ફાઈનાન્શિયલ ફેમવર્ક મજબૂત બનાવવું અને વૈશ્વિક સ્પર્ધાત્મકતા વધારવા પર ફોકસ રહેશે.
Escorts Kubota
ભારતમાં થર્ડ જનરેશન Ride-On Rice ટ્રાન્સપ્લાન્ટર્સ લોન્ચ કર્યું. કુબોટા KA6 અને KA8 - લોન્ચ કર્યા. ચોખાના રોપણીની ઝડપ વધારવા, વાવેતરની ચોકસાઈ સુધારવા માટે મદદરૂપ બનશે.
Adani Energy Solutions
PFC કન્સલ્ટિંગ પાસેથી LOI મળ્યો. ગુજરાતમાં ટ્રાન્સમિશન સિસ્ટમ માટે LOI મળ્યો. રિન્યુએબલ એનર્જી ઝોનથી વીજળી નીકાળવા માટે ટ્રાન્સમિશન સિસ્ટમ બનાવશે કંપની.
Choice International
સબ્સિડરીએ Ayoleeza (આયોલીઝા)Consultantsમાં 100%નું અધિગ્રહણ કર્યું. Ayoleeza Consultants બે દાયકા જૂની પ્રતિષ્ઠિત કન્સલ્ટન્સી ફર્મ છે. રેલવે, મેટ્રો, રોડ અને હાઇવે, પુલ, ટનલ જેવા ક્ષેત્રોમાં કન્સલ્ટન્સી સર્વિસ પૂરી પાડે છે. ચોઈસ ઈન્ટરનેશનલના ઓર્ડર્સમાં ₹200 Crથી વધુનો ઉમેરો થયો.
GR Infra
વેસ્ટન રેલવે પાસેથી ₹262 કરોડનો ઓર્ડર મળ્યો. વડોદરા ડિવિઝનમાં Gauge-Conversionના પ્રોજેક્ટ માટે ઓર્ડર મળ્યો.
Goel Construction
આદિત્ય બિરલા ગ્રુપ પાસેથી ₹173 કરોડનો ઓર્ડર મળ્યો. પાલી સિમેન્ટ વર્ક્સમાં સિવિલ વર્ક્સ માટે ઓર્ડર મળ્યો.
Nucleus Software
બોર્ડે પરાગ ભીસેને વધુ 2 વર્ષ માટે CEO અને હોલ ટાઈમ ડાયરેક્ટર તરીકે ફરીથી નિયુક્ત કર્યા. 1 એપ્રિલ 2026થી અમલમાં લેશે.
Zodiac Energy
ગુજરાતમાં 3 સોલર પાવર પ્લાન્ટ શરૂ કર્યો. મહેસાણા જિલ્લાના સુદાસણા ગામમાં 3 સોલર પાવર પ્લાન્ટ શરૂ કર્યા. આ પ્લાન્ટ્સની ક્ષમતા અનુક્રમે 3.51 MWp, 2.28 MWP અને 5.38 MWp.
Shree Digvijay Cement
CCI પાસેથી અધિગ્રહણ માટે મંજૂરી મળી. Hi-Bond સિમેન્ટમાં અધિગ્રહણ કરવા મંજૂરી મળી. ઈન્ડિયા રિસર્જન્સ ફંડ દ્વારા અધિગ્રહણ કરશે.
Azad Engineering
પ્રેટ અને વ્હીટની કેનેડા કોર્પ સાથે કરાર કર્યા. વિમાન એન્જિનના કમ્પોનેન્ટ્સના ડેવલપ અને નિર્માણ માટે કરાર કર્યા.
KEC INTERNATIONAL
PGCILએ 9 મહિના માટે ટેન્ડર પર પ્રતિબંધ લગાડ્યો. PGCIL એટલે કે પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ. કંપનીએ કહ્યું પ્રતિબંધથી સંચાલન અથવા નાણાકીય બાબતો પર કોઈ ખાસ અસર નહીં પડે. કારણકે કંપની પાસે મજબૂત ઓર્ડર બુક અને ટેન્ડર પાઇપલાઇન છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.