Stocks in News: સપ્તાહની છે શરૂઆત, ક્યા શેરોમાં રહેશે હલચલ | Moneycontrol Gujarati
Get App

Stocks in News: સપ્તાહની છે શરૂઆત, ક્યા શેરોમાં રહેશે હલચલ

ફોર્ટિસ હેલ્થ, ફોર્ટિસ મલાર માટે ઓપન ઓફરને મંજૂરી. 7 વર્ષ બાદ IHH હેલ્થકેરને SEBI પાસેથી મંજૂરી મળી. બન્ને કંપનીઓમાં 26.1% હિસ્સા માટે ઓપન ઓફર આવશે. IHH હેલ્થકેરએ 2018માં હિસ્સો ખરીદ્યો હતો. મલેશિયન કંપનીએ `4000 કરોડમાં 31.1% હિસ્સો ખરીદ્યો.

અપડેટેડ 10:57:22 AM Oct 06, 2025 પર
Story continues below Advertisement
stock in news: અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

FORTIS HEALTHCARE

ફોર્ટિસ હેલ્થ, ફોર્ટિસ મલાર માટે ઓપન ઓફરને મંજૂરી. 7 વર્ષ બાદ IHH હેલ્થકેરને SEBI પાસેથી મંજૂરી મળી. બન્ને કંપનીઓમાં 26.1% હિસ્સા માટે ઓપન ઓફર આવશે. IHH હેલ્થકેરએ 2018માં હિસ્સો ખરીદ્યો હતો. મલેશિયન કંપનીએ `4000 કરોડમાં 31.1% હિસ્સો ખરીદ્યો.


AB Lifestyle

AB લાઈફસ્ટાઈલમાં ₹950 Crની બ્લૉક ડીલ શક્ય છે. Flipkart ઇન્વેસ્ટમેન્ટ્સ 6% હિસ્સો વેચી શકે છે. બ્લૉક ડીલ માટે ફ્લોર પ્રાઈસ ₹130-136.45 પ્રતિશેર શક્ય છે. CMPથી 5% ડિસ્કાઉન્ટ પર ફ્લોર પ્રાઈસ છે. Flipkartએ 2020માં AB ફેશનમાં રોકાણ કર્યું હતું.

HDFC Bank

ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર ગ્રોસ એડવાન્સ 4.4% વધી ₹27.69 લાખ કરોડ, વર્ષ દર વર્ષના આધાર પર 9.9% વધી. ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર એવરેજ ડિપોઝિટ 2% વધી ₹27.10 લાખ કરોડ, વર્ષ દર વર્ષના આધાર પર 15.1% વધી. ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર એવરેજ CASA ડિપોઝિટ 1.9% વધી ₹8.7 લાખ કરોડ, વર્ષ દર વર્ષના આધાર પર 8.5% વધી. ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર CASA period-end deposits 1.3% વધી ₹9.49 લાખ કરોડ, વર્ષ દર વર્ષના આધાર પર 7.4% વધી. ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર એવરેજ AUM 1.9% વધી ₹27.97 લાખ કરોડ, વર્ષ દર વર્ષના આધાર પર 9% વધી.

Kotak Mahindra Bank

વર્ષ દર વર્ષના આધાર પર નેટ એડવાન્સ 15.8% વધી ₹4.62 લાખ કરોડ, ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર 4% વધી. વર્ષ દર વર્ષના આધાર પર એવરેજ નેટ એડવાન્સ 14.6% વધી ₹4.47 લાખ કરોડ, ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર 4% વધી. વર્ષ દર વર્ષના આધાર પર કુલ ડિપોઝિટ 14.6% વધી ₹5.28 લાખ કરોડ, ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર 3.1% વધી. વર્ષ દર વર્ષના આધાર પર CASA ડિપોઝિટ 11.2% વધી ₹2.23 લાખ કરોડ, ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર 6.7% વધી.

IndusInd Bank

વર્ષ દર વર્ષના આધાર પર નેટ એડવાન્સ 8% ઘટી ₹3.27 લાખ કરોડ, ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર 2% ઘટી. વર્ષ દર વર્ષના આધાર પર ડિપોઝિટ 5% ઘટી ₹3.89 લાખ કરોડ, ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર 2% ઘટી. ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર CASA રેશિયો 31.5%થી ઘટી 30.8%.

Bajaj Finance

વર્ષના આધાર પર ગ્રાહક ફ્રેન્ચાઇઝ 92.09 mnથી વધી 110.64 mn. વર્ષના આધાર પર નેટ લોન 26% વધી 12.17 મિલિયન. વર્ષના આધાર પર AUM 24% વધી ₹4.62 લાખ કરોડ. વર્ષના આધાર પર ડિપોઝિટ 5.47% વધી ₹69750 કરોડ.

Bajaj Housing Finance

વર્ષ દર વર્ષના આધાર પર કુલ ડિસબર્સમેન્ટ 32% વધીને ₹15,900 કરોડ. વર્ષ દર વર્ષના આધાર પર AUM 24% વધી ₹1.26 લાખ કરોડ.

L&T Finance

વર્ષ દર વર્ષના આધાર પર Retailisation 96%થી વધી 98% વધ્યા. વર્ષ દર વર્ષના આધાર પર રિટેલ ડિસ્બર્સમેન્ટ્સ 25% વધી ₹18850 કરોડ. વર્ષ દર વર્ષના આધાર પર રિટેલ લોન 14.9% વધી ₹1.04 લાખ કરોડ.

AU Small Finance Bank

વર્ષ દર વર્ષના આધાર પર ડિપોઝિટ 20.8% વધી ₹1.32 લાખ કરોડ. વર્ષ દર વર્ષના આધાર પર એડવાન્સ 22.4% વધી ₹1.17 લાખ કરોડ. વર્ષ દર વર્ષના આધાર પર CASA રેશિયો 32.4%થી ઘટી 29.4%.

Punjab National Bank

ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર ગ્લોબલ બિઝનેસ 2.5%, વર્ષ દર વર્ષના આધાર પર વધીને 10.6% ₹25.20 લાખ કરોડ થયો. ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર ગ્લોબલ ડિપોઝીટ્સ 1.7%, વર્ષ દર વર્ષના આધાર પર વધીને 10.9% ₹14.58 લાખ કરોડ થઈ. ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર ગ્લોબલ એડવાન્સેસ 3.6%, વર્ષ દર વર્ષના આધાર પર વધીને 10.3% ₹10.61 લાખ કરોડ થયા.

Vedanta

વર્ષ દર વર્ષના આધાર પર એલ્યુમિનિયમ ઉત્પાદન 1% વધી 617 kt, ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર 2% વધ્યુ. વર્ષ દર વર્ષના આધાર પર ર્ઝિંક saleable મેટલ 6% ઘટી 246 kt, ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર 1% ઘટ્યુ. વર્ષ દર વર્ષના આધાર પર ઝિંક ઈન્ટરનેશનલ ઉત્પાદન 38% વધી 60 kt. વર્ષ દર વર્ષના આધાર પર ચાંદી ઉત્પાદન 22% ઘટી 144 kt (YoY), ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર 4% ઘટ્યુ.

Hindustan Zinc

વર્ષ દર વર્ષના આધાર પર Mined મેટલ ઉત્પાદન 1% વધી 258 Kt, ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર 3% ઘટ્યુ. વર્ષ દર વર્ષના આધાર પર રિફાઈન્ડ ઝિંક ઉત્પાદન 2% વધી 202 Kt. વર્ષ દર વર્ષના આધાર પર રિફાઈન્ડ લેડ ઉત્પાદન 29% ઘટી 45 Kt, ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર 7% ઘટ્યુ.

MOIL

સપ્ટેમ્બર અપડેટના વર્ષના આધાર પર મેંગેનીઝ ઓરનું અત્યાર સુધીનું ઉત્પાદન 3.8% વધી 1.52 લાખ ટન. સપ્ટેમ્બરમાં મેંગેનીઝ ઓરનું રેકોર્ડ ઉત્પાદન છે.

Marico

Q2માં સેક્ટરની ડિમાન્ડ સ્થિર રહી, તહેવાર સિઝન અને આગામી મહિનામાં સેન્ટીમેન્ટમાં સુધારાની અપેક્ષા છે. GST ઘટાડાથી ભારતના 30% કારોબારને ફાયદો થયો. ફૂડ અને પ્રિમિયમ પર્સનલ કેરમાં ગ્રોથ યથાવત રહ્યો. ઈન્ટરનેશનલ કારોબારમાં CC ગ્રોથ 20% નજીક રહેવાની અપેક્ષા છે.

Adani Wilmar

વર્ષ દર વર્ષના આધાર પર એગ્રી બિઝનેસ વોલ્યુમ 5% વધ્યુ, વર્ષ દર વર્ષના આધાર પર આવક 24% વધી. ખાદ્ય તેલ અને ઈન્ડસ્ટ્રી આવશ્યક સેગમેન્ટ્સમાં મજબૂત ગ્રોથ છે.

Avenue Supermarts

વર્ષ દર વર્ષના આધાર પર સ્ટેન્ડઅલોન આવક ₹14050 કરોડથી વધી ₹16219 કરોડ છે. 30 સપ્ટેમ્બર સુધી કુલ સ્ટોર સંખ્યા 432 છે.

Bank of Baroda

સપ્ટેમ્બર અપડેટમાં વર્ષ દર વર્ષના આધાર પર ગ્લોબલ બિઝનેસ 10.47% વધી ₹27.79 લાખ કરોડ રહ્યા. વર્ષ દર વર્ષના આધાર પર ગ્લોબલ એડવાન્સ 11.9% વધી ₹12.79 લાખ કરોડ રહ્યા. વર્ષ દર વર્ષના આધાર પર ગ્લોબલ ડિપોઝિટ 9.28% વધી ₹15 લાખ કરોડ રહ્યા.

Bandhan Bank

વર્ષ દર વર્ષના આધાર પર લોન એન્ડ એડવાન્સ 7.2% વધી ₹1.40 લાખ કરોડ, ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર 4.8% વધી. વર્ષના આધાર પર કુલ ડિપોઝિટ 10.9% ₹1.57 લાખ કરોડ, ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર 2.1% વધી. ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર CASA રેશિયો 27.1%થી વધી 28% રહ્યા.

UCO Bank

વર્ષ દર વર્ષના આધાર પર કુલ ડિપોઝિટ 13.3% વધી ₹5.37 લાખ કરોડ રહ્યા. વર્ષ દર વર્ષના આધાર પર એડવાન્સ 16.7% વધી ₹2.31 લાખ કરોડ રહ્યા. વર્ષ દર વર્ષના આધાર પર ડિપોઝિટ 10.9% વધી ₹3.06 લાખ કરોડ રહ્યા. ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર CASA રેશિયો 36.9%થી વધી 38.1% રહ્યા.

Punjab & Sind Bank

વર્ષ દર વર્ષના આધાર પર કુલ ડિપોઝિટ 12.27% વધી ₹2.41 લાખ કરોડ રહ્યા. વર્ષ દર વર્ષના આધાર પર ડિપોઝિટ 9.42% વધી ₹1.35 લાખ કરોડ રહ્યા. વર્ષ દર વર્ષના આધાર પર એડવાન્સ 16.16% વધી ₹1.05 લાખ કરોડ રહ્યા.

Equitas Small Finance Bank

વર્ષ દર વર્ષના આધાર પર એડવાન્સ 8.58% વધી ₹39145 કરોડ રહ્યા. વર્ષ દર વર્ષના આધાર પર ડિપોઝિટ 11% વધી ₹44094 કરોડ રહ્યા. ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર CASA રેશિયો 29%થી વધી 31%. ARCને ₹216 કરોડની NPA અસેટ વેચી દીધી.

Yes Bank

વર્ષ દર વર્ષના આધાર પર લોન અને એડવાન્સ 6.5% વધી ₹2.50 લાખ કરોડ છે. વર્ષ દર વર્ષના આધાર પર ડિપોઝિટ 7.1% વધી ₹2.97 લાખ કરોડ. ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર CASA રેશિયો 32.8%થી વધી 33.8% રહ્યા.

IDBI Bank

વર્ષ દર વર્ષના આધાર પર કુલ ડિપોઝિટ 19% વધી ₹5.33 લાખ કરોડ રહ્યા. વર્ષ દર વર્ષના આધાર પર એડવાન્સ 15% વધી ₹2.30 લાખ કરોડ રહ્યા. વર્ષ દર વર્ષના આધાર પર ડિપોઝિટ 9% વધી ₹3.03 લાખ કરોડ રહ્યા.

ANGEL ONE

એન્જલ વન -સપ્ટેમ્બર અપડેટ જોઈએ તો મહિના દર મહિનાના આધારે સપ્ટેમ્બરમાં ક્લાઈન્ટ બેઝ 1.5% વધી 3.4 કરોડ રહ્યા, વર્ષના આધાર પર 24% વધ્યો. મહિના દર મહિનાના આધારે ગ્રોસ ક્લાયન્ટ એક્વિઝિશન 0.6% વધી 5.5 લાખ છે, વર્ષના આધાર પર 42.3% ઘટ્યુ. મહિના દર મહિનાના આધારે ઓર્ડર સંખ્યા 16.1% વધી 12.7 કરોડ રહ્યા, વર્ષના આધાર પર 18.6% ઘટી. મહિના દર મહિનાના આધારે એવરેજ ડેલી ઓર્ડર 0.3% વધી 58 લાખ છે.

Tata Steel

ડિમાન્ડ નોટીસ મળી. ઓડિશા ઓથોરિટીઝ પાસેથી ₹2411 કરોડની ડિમાન્ડ નોટીસ મળી. સુકિંદા માઈનમાં અછતને કારણે ડિમાન્ડ નોટીસ મળી. કંપનીએ કહ્યું કાનૂની અને તથ્યપૂર્ણ ગુણવત્તા બન્ને પર લડવા માટે મજબૂત આધારો છે.

Infosys

ટેલિનોર શેર્ડ સર્વિસીસ સાથે કરાર કર્યા. ઓરેકલ ક્લાઉડ HCM સોલ્યુશન સાથે HRને આધુનિક બનાવવા માટે કરાર કર્યા.

JSW Energy

સપ્ટેમ્બરમાં કમિશન 114 MW RE ક્ષમતા છે. કુલ installed ક્ષમતા હાલ સુધીમાં 13.2 GW છે.

Lupin

US FDA પાસેથી પીથમપુર યુનિટ-2ને OAI મળ્યું. OAI સાથે ફોર્મ 483 પણ ઈશ્યુ કરાયું. 8 થી 17 જુલાઈ વચ્ચે તપાસ હાથ ધરવામાં આવી હતી. કંપનીએ કહ્યું ઇન્જેક્શન લોન્ચ કર્યું. USમાં લીરાગ્લુટાઇડ ઇન્જેક્શન લોન્ચ કર્યું. ગ્લાયકેમિક નિયંત્રણ માટે ઇન્જેક્શનનો ઉપયોગ કર્યો.

Bajaj Healthcare

Suvorexant (સુવોરેક્સન્ટ)દવા માટે તબક્કા III ટ્રાયલ કરવા માટે SEC-CDSCO ની મંજૂરી મળી. અનિદ્રા માટે દવાનો ઉપયોગ કરશે. SEC-CDSCO એટલે સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશનના Subject Expert Committee.

Pace Digitek IPO ની 3% મામૂલી લિસ્ટિંગ, રૉકેટની સ્પીડથી વધ્યો કારોબાર

MoneyControl News

MoneyControl News

First Published: Oct 06, 2025 10:57 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.