બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
Oil India + Gail
સરકારે નેચરલ ગેસની કિંમત $6.96/MMBTU નક્કી કરી. ઓક્ટોબર 2025 માટે કિંમત $6.96/MMBTU કરી. નેચરલ ગેસ સેક્ટરમાં કો-ઓપરેશનને પ્રોત્સાહન આપવા માટે GAIL સાથે કરાર કર્યા.
LPG+JET FUEL PRICE HIKE
કમર્શિયલ સિલિન્ડરના ભાવ ₹15.50 વધાર્યા. કમર્શિયલ સિલિન્ડરના ભાવ ₹15.50 વધારીને ₹1,595.5 રહ્યા. Jet Fuel (ATF)ના પ્રાઈસ ₹3052.50/klનો ઉછાળો થયો. ATF મોંઘા, પ્રાઈસ ₹3052.50થી વધારી ₹93,766/kl.
Jindal Poly + Polyplex
સરકારએ PET ફિલ્મના ઇંપોર્ટની એન્ટી ડમ્પિંગ તપાસ શરૂ કરી. ચીન, USA, બાંગ્લાદેશ, થાઈલેન્ડથી ઈંપોર્ટ વાળા PET ફિલ્મની તપાસ શરૂ કરી.
BOROSIL LTD
ચીનથી ઇંપોર્ટ થતા ગ્લાસવેરની એન્ટી ડમ્પિંગ તપાસ કરી.
GSFC
નાયલોન-6 ઇંપોર્ટ પર એન્ટિ-ડમ્પિંગ તપાસ શરૂ કરી. ચીન, રશિયા, તાઇવાન અને થાઇલેન્ડથી થતા નાયલોન-6 ઇંપોર્ટની તપાસ શરૂ કરી.
Sri Lotus developers
કંપનીએ આર્કેડિયન અને અમાલ્ફી લોન્ચ કર્યુ. બન્ને પ્રોજેક્ટમાં હાલ સુધી ₹130 Crની બુકિંગ થઈ. Q3FY26માં પ્રોજેક્ટ વરુણ લોન્ચ કરવાની યોજના છે. આર્કેડિયનથી ₹700 Cr અને અમાલ્ફીથી ₹300Crનો GDV શક્ય છે.
Vedanta
વેદાંતાએ સ્કીમ ઓફ એરેન્જમેન્ટમાં શરતો માટે સમયમર્યાદા લંબાવી. સમયમર્યાદા 30 સપ્ટેમ્બરથી લંબાવી 31 માર્ચ 2026 સુધી લંબાવી. પણ NCLT અને અન્ય સરકારી સંસ્થાઓ તરફથી મંજૂરીઓ હજુ બાકી છે. આ યોજના હેઠળ કંપની પોતાની સબ્સિડરી કંપનીનું પુનર્ગઠન કરશે. વેદાંતા એલ્યુમિનિયમ મેટલ, તલવંડી સાબો પાવર, માલ્કો એનર્જી અને વેદાંત આયર્ન એન્ડ સ્ટીલનું પુનર્ગઠન કરશે.
Nestle India
કંપનીએ ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ મંત્રાલય સાથે કરાર કર્યા. વર્લ્ડ ફૂડ ઇન્ડિયા સમિટમાં કંપનીએ કરાર કર્યા.
Allied Blenders
તેલંગાણામાં ₹115 કરોડની PET બોટલિંગ યુનિટ શરૂ કરી. કંપનીને FY8 સુધી ગ્રોસ માર્જિનમાં 300 બેસિસ પોઈન્ટનો વધારો થવાની અપેક્ષા છે.
SWAN DEFENCE
SDHI અને સેમસંગ હેવી ઇન્ડસ્ટ્રીઝે જહાજ નિર્માણ માટે સ્ટ્રેટેજીક MoU કર્યા. SDHI એટલે કે સ્વાન ડિફેન્સ એન્ડ હેવી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ. દરિયાઈ પ્રોજેક્ટ્સને આગળ વધારવા માટે સ્ટ્રેટેજીક MoU કર્યા. આ પ્રોજેક્ટ્સમાં ટેન્કર, ગેસ કેરિયર્સ, કન્ટેનર જહાજોનો સમાવેશ થયો. સાથે વિશિષ્ટ જહાજો સહિત વિવિધ પ્રકારના કમર્શિયલ જહાજોનો સમાવેશ થશે.
PRICOL
BOE વેરિટ્રોનિક્સ લિમિટેડ સાથે MOU કર્યા. ભારતમાં 2-વ્હીલર,3-વ્હીલર,કમર્શિયલ અને ઓફ-રોડ કાર માટે LCD/TFT ડિસ્પ્લેના ઓપ્ટિકલ બોન્ડિંગના સ્થાનિકીકરણ માટે MOU કર્યા.
Kaynes Tech
કેઈન્સ સેમીકોન અને UST ગુજરાતમાં OSAT યુનિટ શરૂ કરશે. કેઈન્સની સબ્સિડરી કંપની છે કેઈન્સ સેમીકોન. કંપની ₹3330 Crના ખર્ચ સાથે યુનિટ શરૂ કરશે.
Ceigall India
HPSIDC પાસેથી બલ્ક ડ્રગ પાર્કના ડેવલપમેન્ટ માટે ઓર્ડર મળ્યો. HPSIDC એટલે કે હિમાચલ પ્રદેશ સ્ટેટ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન. પ્રોજેક્ટ પહેલા ફેઝનો ખર્ચ ₹225 કરોડ રહ્યો.
Newgen Software
કંપનીને કતાર ઈન્વેસ્ટમેન્ટ અને ટ્રેડ કોર્ટથી ઝટકો રહ્યો. કતાર કસ્ટમરને $1.37 Mn ચુકવવાનો આદેશ આપ્યો. પ્રોજેક્ટમાં વિલંબ અને ખામીઓને કારણે ચુકવણી માટે ઓર્ડર આપ્યો.
Rites
કંપનીએ UAEમાં એતિહાદ રેલ સાથે કરાર કર્યા. જોઈન્ટ બિઝનેસ પ્રયાસ માટે કંપનીએ કરાર કર્યા. UAE અને આંતરરાષ્ટ્રીય સ્તરે મોબીલીટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ માટે કરાર કર્યા.
HUDCO
H1FY26માં ₹92710 Crની લોન માટે મંજૂરી મળી. વર્ષ દર વર્ષના આધારે Q2માં લોન ડિસ્બર્સમેન્ટ 43.6% વધી ₹13026 કરોડ રહ્યા.
SJVN LTD
સબ્સિડરી SJVN ગ્રીન એનર્જીએ કમર્શિયલ ઓપરેશન મેળવ્યું. 1,000 MW બિકાનેર સોલર પાવર પ્રોજેક્ટ માટે 128.88 MW ક્ષમતાનું કમર્શિયલ ઓપરેશન મેળવ્યું. કંપનીએ હાલમાં 629.90 MW ક્ષમતા કાર્યરત રહી. બાકીની ક્ષમતા ટૂંક સમયમાં કાર્યરત થવાની અપેક્ષા છે.
NHPC
ઓક્ટોબરના અંત સુધીમાં બિકાનેર પ્રોજેક્ટમાં 85.72 MW સોલર ક્ષમતા શરૂ કરશે. બિકાનેરમાં 300 MWના સોલર PV પ્રોજેક્ટના કમિશનિંગ અંગેની અપડેટ આપી. કંપની 85.72 MW સોલર 31 ઓક્ટોબર 2025 સુધીમાં પૂરૂ કરશે.
Waaree Energies
મેન્યુફેક્ચરિંગ ઉત્પાદન શરૂ કર્યું. નવસારીના ચિખલી તાલુકામાં આવેલા દેગામ ખાતે 950 MW સોલર મોડ્યુલ લાઇન ઉત્પાદન શરૂ કર્યું.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.