બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
Pine labs
Pine labsમાં ₹893 Crની મોટી બ્લૉક ડીલ શક્ય છે. Mastercard Asia બ્લૉક ડીલ દ્વારા 4.3% હિસ્સો વેચી શકે છે. બ્લૉક ડીલમાં 4.97 કરોડ શેર્સ વેચી શકે છે. બ્લૉક ડીલ માટે ફ્લોર પ્રાઈસ ₹179.5 પ્રતિશેરના નક્કી કર્યા છે. CMPથી 7.3% ડિસ્કાઉન્ટ પર ફ્લોર પ્રાઈસ છે.
ONGC
ઓડિશાના દરિયા કિનારા પાસે ગેસનો ભંડાર મળ્યો. મહાનદી ઓફશોર બેઝિનમાં પાણીના ઉંડાણમાંથી ગેસનો ભંડાર મળ્યો. સમુદ્રમંથ યોજના અંતર્ગત આ ભંડાર મળ્યો. 1441થી 1452 મીટરના ઉંડાણમાં ગેસ મળ્યો. કંપનીએ ગેસના ફ્લો અને પ્રેશર પણ ઉત્સાહજનક ગણાવ્યો. કમર્શિયલ વેલ્યુએશન અને એપ્રેઝલ કેવા રહે છે તેના પર શોધ આગળ વધશે. હાલનું ઈન્ફ્રા અને કિનારાથી નજીકના અંતરને કારણે ઝડપી મોનેટાઈઝ થશે.
MandM
M&Mની ૩-ડોર THAR ફેસલિફ્ટનું સત્તાવાર અનાવરણ છે. બહારની સ્ટાઇલિંગમાં ફેરફાર અને કેબિનમાં સંભવિત અપગ્રેડ કરવામાં આવ્યા. આગળના ભાગમાં નવી ફ્રન્ટ ગ્રિલ & લેડ લાઇટિંગ આપવામાં આવી.
Pace Digitek
સબ્સિડરી Lineage Power ને ₹488.46 Crનો ઓર્ડર મળ્યો. NTPC GE પાવર સર્વિસિસ પાસેથી ઓર્ડર મળ્યો. 5.02 MWh BESS કન્ટેનર્સ માટે ઓર્ડર મળ્યો.
GRSE
બોર્ડ પાસેથી ₹2896 Cr રોકાણને મંજૂરી મળી. પશ્ચિમ બંગાળમાં ગ્રીનફિલ્ડ શિપયાર્ડ બનાવવા માટે રોકાણ કંપની કરશે.
Waaree Energies
2 GW સોલર મોડ્યુલ્સ સપ્લાય માટે ઓર્ડર મળ્યો. સોલર ડેવલપર પાસેથી સપ્લાય માટે ઓર્ડર મળ્યો.
Kirloskar Ferrous
અજય પાટીલની કંપનીના જોઈન્ટ MD તરીકે 3 વર્ષ માટે નિયુક્તિ કરી. 21 સપ્ટેમ્બરથી પદ સંભાળ્યું. અજય પાટીલ કિર્લોસ્કર ફેરસમાં ED અને ગ્રુપની અન્ય વ્યૂહાત્મક ભૂમિકાઓમાં લાંબો અનુભવ ધરાવે છે.
GK Energy
મહારાષ્ટ્રમાં એનર્જી સ્ટોરેજ સિસ્ટમ્સ માટેLoA મળ્યો. 150 MW/300 MWh બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ્સ માટે LoA મળ્યો.
EMBASSY DEVELOPMENTS
મુંબઈના જુહુમાં રેસિડેન્શિયલ ટાવર ₹710 Crમાં વેચશે. એન્જલ વનના CMDને ટાવર ₹710 Crમાં વેચશે.
Lloyds Metals
ગુગુસ અને કોન્સારી પ્લાન્ટ્સની ક્ષમતા વધારીને કુલ DRI પ્લાન્ટ ક્ષમતા 9,00,000 MTPA થી વધુ કરવાની મંજૂરી કરી. ₹600 કરોડ અને ₹950 કરોડના બે અલગ-અલગ NCDs ઈશ્યૂ કરવાની મંજૂરી કરી.
Purple Style Labs
USની સબ્સિડરી Purple Styleને $7 Mn રોકાણ કરવા મંજૂરી મળી. આ રોકાણ મુખ્યત્વે IPOમાંથી મળેલા ફંડ દ્વારા કરવામાં આવશે.
Share India
કન્વર્ટિબલ વોરન્ટ્સના પ્રિફરન્શિયલ ઇશ્યૂ દ્વારા ₹200 Cr એકત્ર કરવા માટે મંજૂરી મળી. બોર્ડે પ્રસ્તાવિત સબ્સિડરીમાં ₹120 કરોડ સુધીના રોકાણને મંજૂરી આપી.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.