Stock in News: આજના ચર્ચિત ટૉપ સ્ટૉક્સ જે લાવશે હલચલ | Moneycontrol Gujarati
Get App

Stock in News: આજના ચર્ચિત ટૉપ સ્ટૉક્સ જે લાવશે હલચલ

US FDA પાસેથી Olopatadine (ઓલો-પેટાડીન)Hydrochloride સોલ્યુશન માટે મંજૂરી મળી. allergic conjunctivitisની સારવાર માટે દવાનો ઉપયોગ કરશે.

અપડેટેડ 09:51:00 AM Jan 08, 2026 પર
Story continues below Advertisement
stock in news: અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

Tata Steel

ઈન્ડિયા પ્રોડક્શન 5.69mt થી 11.4% વધીને 6.34mt. ઈન્ડિયા ડિલિવરી 5.29 mt થી 14% વધીને 6.04 mt થઈ.


Infosys

Cognition સાથે સૈદ્ધાંતિક કરાર કર્યા. Cognitionના AI સોફ્ટવેરના સ્કેલને વધારવા માટે કરાર કર્યા. કરારનો ઉદ્દેશ્ય Devinના વ્યાપક ઉપયોગનો છે. AI સોફ્ટવેર એજન્ટ Devinનું મોટા પાયે રોલઆઉટ કરશે કંપની. આંતરિક એન્જિનિયરિંગ સિસ્ટમ્સમાં Devinનો ઉપયોગ કંપની કરશે. ક્લાયન્ટ ડિલિવરી મોડલમાં AI ઇન્ટિગ્રેશનનો ઉપયોગ કંપની કરશે. કરાર AI ક્ષમતાઓને ઇન્ફોસિસ Topaz Fabric સાથે જોડે છે. સોફ્ટવેર ડેવલપમેન્ટ સાયકલ ઝડપી બનશે.

NCL

સિમેન્ટ પ્રોડક્શન 5% વધીને 6.94 Lk ટન પર પહોચ્યુ. સિમેન્ટ ડિસ્પેચ 5% વધીને 6.93 Lk ટન થયું. સિમેન્ટ બોર્ડ પ્રોડક્શન 41% ઘટીને 11,907 ટન થયું. સિમેન્ટ બોર્ડ ડિસ્પેચ 25% ધટીને 14,096 ટન રહ્યું.

IRB Infra

ડિસેમ્બર ગ્રોસ ટોલ કલેક્શન ₹674.7 કરોડ થી 12% વધીને ₹753.8 કરોડ પર રહ્યું.

ANGEL ONE

મહિના દર મહિનાના આધારે ડિસેમ્બરમાં ગ્રોસ ક્લાયન્ટ એક્વિઝિશન 35.3% વધી. મહિના દર મહિનાના આધારે ગ્રોસ ક્લાયન્ટ એક્વિઝિશન 35.3% વધી 6.8 લાખ છે.

GPIL

SEAC સમક્ષ પ્રેઝન્ટેશન સફળતાપૂર્વક પૂર્ણ કર્યું. SEAC એટલે કે State Environmental Assessment Committee. એન્વાયરમેન્ટલ ક્લિયરેન્સ માટેની પ્રક્રિયા આગળ વધી. અરી ડોંગરી આયર્ન ઓર માઈનિંગના વિસ્તરણની યોજના કરી. માઇનિંગ ક્ષમતા 2.35 MTPAથી વધારી 6 MTPA કરવાની યોજના કરી.

Panacea Biotec

ફેઝ-III ક્લિનિકલ ટ્રાયલમાં 10,335 ભાગીદારોનું એનરોલમેન્ટ પૂર્ણ કર્યું. આ ટ્રાયલ દેશી સિંગલ-શોટ ડેન્ગ્યુ વેક્સિન – DengiAll માટે છે. વેક્સિનેશન બાદ 2 વર્ષ સુધી મોનિટરિંગ થશે. વેક્સિનનો હેતુ અસરકારકતા અને રોગપ્રતિકારક શક્તિનું મૂલ્યાંકન કરવાનો છે. DengiAll ભારતની પ્રથમ દેશી સિંગલ-શોટ ડેન્ગ્યુ વેક્સિન બનવાની શક્યતા. 2027 સુધી કોમર્શિયલ લોન્ચની અપેક્ષા છે.

Gland Pharma

US FDA પાસેથી Olopatadine (ઓલો-પેટાડીન)Hydrochloride સોલ્યુશન માટે મંજૂરી મળી. allergic conjunctivitisની સારવાર માટે દવાનો ઉપયોગ કરશે.

Adani Green

અસાહી ઇન્ડિયા ગ્લાસ સાથે સબ્સિડરીએ રોકાણ કરાર કર્યા. 20.8 MW સોલર વિંડ હાઇબ્રિડ પાવર સપ્લાય માટે કરાર કર્યા.

HUDCO

કંપનીએ છત્તીસગઢ સરકાર સાથે કરાર કર્યા. કંપની ₹1 લાખ કરોડની ફાઈનાન્શિયલ સહાય પૂરી પાડશે. ફંડનો ઉપયોગ હાઉસિંગ અને ઈન્ફ્રાસ્ટક્ચર પ્રોજેક્ટ્સ માટે કરવામાં આવશે.

MOIL

વિશ્વનાથ સુરેશની ચેરમેન અને MD તરીકે નિયુક્તિ કરી.

Midwest

કંપનીને 30 વર્ષ માટે લીઝ વર્ક ઓર્ડર મળ્યો. આંધ્રપ્રદેશ સરકારના માઈનિંગ અને Geology વિભાગ પાસેથી લીઝ વર્ક ઓર્ડર મળ્યો.

MoneyControl News

MoneyControl News

First Published: Jan 08, 2026 9:51 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.