બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
Auto Sector
ઑટો કંપનીઓએ GST રિફોર્મ્સ બાદ ભાવમાં ઘટાડો કર્યો. M&M એટલે કે 6 સપ્ટેમ્બર 2025થી ભાવમાં ઘટાડો લાગૂ થયો. હ્યુન્ડાઇ મોટર ₹2.4 લાખ સુધી કિંમતો ઘટાડી. ટાટા મોટર્સે CVની કિંમત ₹30,000 થી ₹4.65 લાખ સુધી ઘટાડી. ગ્રાહકોને GSTનો સંપૂર્ણ ફાયદો મળે તેના માટે કંપનીઓએ લીધો નિર્ણય.
Vedanta
જયપ્રકાશ અસોશિએટ્સને ખરીદવા માટે સૌથી મોટી બોલી લગાવી. ઓપન ચેલેન્જ રાઉન્ડમાં બોલી જીતી. અદાણી ગ્રુપને આશરે ₹17,000Crની બોલી સાથે પાછળ છોડ્યું. દાલ્મિયા ભારત, JSPL, PNC ઇન્ફ્રાએ ફાઇનલ બોલી ન લાગવી. ઓપન ચેલેન્જ રાઉન્ડ માટે રિઝર્વ પ્રાઇસ ₹12,000 કરોડ છે.
Aurobindo Pharma
US FDA તરફથી અવલોકનો મળ્યા. કંપનીના બચુપલ્લી, તેલંગાણાના યુનિટને તપાસમાં 8 અવલોકનો મળ્યા. 25 ઓગસ્ટથી 5 સપ્ટેમ્બર વચ્ચે તપાસ થઇ હતી.
Zydus Lifesciences
US FDA તરફથી અવલોકનો મળ્યા. વડોદરના યુનિટને US FDA તરફથી 4 અવલોકનો મળ્યા. 25 ઓગસ્ટથી 5 સપ્ટેમ્બર વચ્ચે તપાસ થઇ હતી.
Dr Reddy
US FDA તરફથી અવલોકનો મળ્યા. UKના વેસ્ટ યોર્કશાયરના પ્લાન્ટ માટે 7 અવલોકનો મળ્યા. ફોર્મ 483 પણ ઇશ્યૂ કરવામાં આવ્યુ. 1 થી 5 સપ્ટેમ્બર પ્લાન્ટ પર તપાસ થઇ હતી.
JSW Cement
શેરહોલ્ડર લૉક-ઇન 11 સપ્ટેમ્બરે પુરો થશે. 3% શેર એટલે 3.67 કરોડ શેર્સ ટ્રેડ માટે ફ્રી થશે. લૉક-ઇન પુરો થવાથી આશરે ₹553 કરોડ શેર્સ બજારમાં આવશે.
Adani Group
FY32 સુધીમાં પાવર સેક્ટરમાં $60 બિલિયનનું રોકાણ કરશે. રિન્યૂએબલ્સ, જનરેશન, ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યૂશન પર ફોકસ રહેશે. અદાણી પાવરે ભુતાનની Druk Green Power સાથે કરાર કર્યો. 570 MW હાઇડ્રો પ્રોજેક્ટ માટે કરાર કર્યો.
NTPC Green
VOC પોર્ટ ઑથોરિટી સાથે MoU કર્યા. ગ્રીન હાઇડ્રોજન ફ્યુલિંગ સ્ટેશન અને હાઇડ્રોડન મોબિલિટી સોલ્યુશન માટે કરાર કર્યા. તુતીકોરિન પોર્ટ પર MoU અંતર્ગત કરશે કામ.
BHEL
કંપનીએ સિંગાપુરની Horizon Fuel Cell Tech સાથે કરાર કર્યા. Horizon Fuel Cell Tech સાથે 10 વર્ષ માટે કરારા કર્યા. હાઇડ્રોજન ફ્યુઅલ સેલ આધારિત રોલિંગ સ્ટોક માટે કરાર કર્યા.
UNO Minda
કંપની તમિલનાડુમાં ₹4.75 કરોડ સુધીનું રોકાણ કરશે. SPV સોલર પાવર સોર્સ માટે કંપની રોકાણ કરશે.
PNB Housing Finance
કંપનીના બોર્ડે ફંડ એકત્ર કરવાની મંજૂરી આપી. પ્રાઈવેટ પ્લેસમેન્ટ આધારે NCDs દ્વારા ₹5,000 કરોડ સુધી એકત્ર કરવાની મંજૂરી.
Swiggy
કંપનીએ 19–28 સપ્ટેમ્બર દરમિયાન ફેસ્ટિવ સેલની જાહેરાત કરી. "ક્વિક ઇન્ડિયા મૂવમેન્ટ" હેઠળ ફેસ્ટિવ સેલની જાહેરાત કરી.
Aegis Logistics
કંપની મુંબઈના પીરપાઉ પોર્ટમાં ₹99Crનું રોકાણ કરશે. પોર્ટની 61 મિલિયન લિટર ક્ષમતા વધારવા રોકાણ કરાશે.
Amber Enterprises
કંપની ક્રિસકેપિટલ અને ઇનક્રેડ ગ્રોથ પાર્ટનર્સ ફંડ I પાસેથી ફંડ એકત્ર કરશે. ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગની ગ્રોથ માટે કંપની ₹1,200 કરોડ સુધી ફંડ એકત્ર કરશે.
Ceigall INDIA
મુખ્યમંત્રી સૌર કૃષિ વહિની યોજના 1 અને 2.0 અંતર્ગત LoI મળ્યો. મહારાષ્ટ્રમાં MSE-DCL તરફથી 337 MWના સોલાર પ્રોજેક્ટ્સ માટે મળ્યો LoI.
SpiceJet Q1 Results
નફામાંથી ખોટમાં આવી કંપની. ₹158Cr નફાની સામે ₹234Cr ની ખોટ. વર્ષ દર વર્ષના આધારે આવક ₹1,708 કરોડથી ઘટીને ₹1,120 કરોડ થયા.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.