Stock in News: આજના ચર્ચિત ટૉપ સ્ટૉક્સ જે લાવશે હલચલ | Moneycontrol Gujarati
Get App

Stock in News: આજના ચર્ચિત ટૉપ સ્ટૉક્સ જે લાવશે હલચલ

કંપનીને ₹4.21 બિલિયનની ટેક્સ ડિમાન્ડની નોટિસ મળી હતી. કંપનીએ ₹4.2 બિલિયન પહેલેથી જ અલગ રાખ્યા હતા. હાલ કંપનીને માત્ર ₹6.5 મિલિયનની ટેક્સ ડિમાન્ડની નોટિસ મળી છે. કંપની માટે મોટી નાણાકીય રાહત મળી.

અપડેટેડ 09:19:33 AM Jan 01, 2026 પર
Story continues below Advertisement
stock in news: અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

Vodafone Idea

વોડાફોન ગ્રુપ પ્રમોટર્સ સાથે અમેડમેન્ટ કરાર કર્યા. આઉટસ્ટેન્ડિંગ રિસીવેબલ્સ પર અમેડમેન્ટ કરાર કર્યા. પ્રમોટર્સ આગામી 12 મહિનામાં ₹2,307Cr રિલીઝ કરશે. કંપનીને વોડાફોન PLCથી ₹5,836 કરોડ મળશે. પ્રમોટર્સ ગ્રુપે બાકી ક્લેમને 5 વર્ષ માટે સુરક્ષિત કર્યા. 328 Cr શેર્સ શેર દ્વારા સુરક્ષિત કર્યા.


NCC

ડિસેમ્બર 2025માં કુલ ₹1237 કરોડના નવા ઓર્ડર મળ્યા.

NBCC

₹220.31 કરોડના નવા ત્રણ ઓર્ડર મળ્યા. કેનેરા બેન્ક, નવોદય વિદ્યાલય સમિતિ પાસેથી ઓર્ડર મળ્યા.

Dr Reddy

સ્વીસ સબ્સિડરીને USFDA પાસેથી CRL પાસેથી મળ્યો. AVT03 બાયોસિમિલર માટે મંજૂરી મળી. Alvotech’s Reykjavikના પ્લાન્ટ માટે તપાસ થઈ હતી.

Canara Bank

હરદીપ સિંહ આહલુવાલિયાને MD અને CEOનો વધારોનો ચાર્જ આપ્યો. 1 જાન્યુઆરી 2026થી વધારાનો ચાર્જ આપ્યો.

Hyundai India

તરુણ ગર્ગ આજથી MD અને CEOનું પદ સંભાળશે. ઉનસૂ કીમનો ગઈકાલે છેલ્લો દિવસ હતો. તરુણ ગર્ગની નિમણૂક માટે શેરહોલ્ડરની મંજૂરી મળી.

IRFC

મહાગેનકોને ₹5000 કરોડની લોનની મંજૂરી આપી. ₹3000 કરોડ તેમાંથી ડિસ્બર્સ થયા.

RBL Bank

વિદેશી શેરહોલ્ડિંગ 24% પર મર્યાદિત રાખવા અરજી કરી. RBI અને સરકારને અરજી કરી. હાલમાં વિદેશી રોકાણકારો 51% હોલ્ડિંગ રાખી શકે છે.

Blue Dart

બ્લુ ડાર્ટ એવિએશનને ₹421 કરોડની GSTની નોટિસ મળી.

Redington

ગુરુગ્રામ ટેક્સ ઓથોરિટી પાસેથી ₹148 કરોડની ટેક્સ ડિમાન્ડ નોટિસ મળી.

Voltas

ટેક્સ ડિમાન્ડ નોટિસ ₹265 કરોડથી ઘટાડી 10.77 કરોડ થઈ.

Everest Industries

કંપની સામે અગાઉ ₹560.6 મિલિયન ટેક્સ ડિમાન્ડ હતી. હાલ ટેક્સ ડિમાન્ડ ઘટાડીને માત્ર ₹3.9 મિલિયન કરી.

ACC

ટેક્સ વિભાગ પાસેથી ₹2.04 બિલિયનની ટેક્સ ડિમાન્ડ નોટિસ મળી.

Berger Paints

કંપનીના પ્રમોટર UK Paints એ 14.48% હિસ્સો ખરીદ્યો. કંપનીમાં કુલ પ્રમોટર શેરહોલ્ડિંગ 64.57% સુધી વધ્યું.

Landmark Cars

કંપની તેની સબ્સિડરીસમાં 80 કરોડનું રોકાણ કરશે. કંપની ACPL, LPCPL અને LMPLમાં રોકાણ કરશે.

Bajaj Healthcare

કંપનીને CDSCO પાસેથી મંજૂરી મળી. સુવોરેક્સન્ટ ટેબ્લેટના ક્લિનિકલ ટ્રાયલ માટે CDSCO ની મંજૂરી મળી. સુવોરેક્સન્ટ ટેબ્લેટના બાયોઇક્વિવેલન્સ સ્ટડી માટે મંજૂરી મળી.

Blue Dart Express

કંપનીને ₹4.21 બિલિયનની ટેક્સ ડિમાન્ડની નોટિસ મળી હતી. કંપનીએ ₹4.2 બિલિયન પહેલેથી જ અલગ રાખ્યા હતા. હાલ કંપનીને માત્ર ₹6.5 મિલિયનની ટેક્સ ડિમાન્ડની નોટિસ મળી છે. કંપની માટે મોટી નાણાકીય રાહત મળી.

MoneyControl News

MoneyControl News

First Published: Jan 01, 2026 9:19 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.