Closing Bell – બજારમાં ફરી આવ્યો ઘટાડો; નિફ્ટી 25,100 ની નીચે, સેન્સેક્સ 770 પોઈન્ટ ઘટ્યો | Moneycontrol Gujarati
Get App

Closing Bell – બજારમાં ફરી આવ્યો ઘટાડો; નિફ્ટી 25,100 ની નીચે, સેન્સેક્સ 770 પોઈન્ટ ઘટ્યો

ઑટો, એફએમસીજી, ફાઈનાન્શિયલ સર્વિસ, આઈટી, મીડિયા, મેટલ, ફાર્મા, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, હેલ્થકેર, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ 0.17-3.34 ટકા સુધી વેચવાલીનું દબાણ જોવામાં આવ્યુ. બેન્ક નિફ્ટી 1.23 ટકાના ઘટાડાની સાથે 58,473.10 ના સ્તર પર બંધ થયા છે.

અપડેટેડ 03:58:36 PM Jan 23, 2026 પર
Story continues below Advertisement
ભારતીય રૂપિયો 34 પૈસા તૂટીને 91.96 ના સ્તર પર બંધ થયો. જ્યારે ગુરૂવારે ભારતીય રૂપિયો 91.62 ના સ્તર પર બંધ થયો હતો.

આજના કારોબારી દિવસે ભારતીય બજાર આજે ઘટાડાની સાથે બંધ થયા છે. અંતમાં નિફ્ટી 25100 ની નીચે બંધ થયા છે અને સેન્સેક્સ 81537 પર બંધ થયા છે. દિવસના ઊપરી સ્તરોથી સેન્સેક્સે 769 અંકો સુધીના ગોથા લગાવ્યા છે, તો નિફ્ટીએ 241 અંક સુધી ગોથા લગાવ્યા છે.

ભારતીય રૂપિયો રેકોર્ડ નીચલા સ્તરે બંધ થયો. ભારતીય રૂપિયો 34 પૈસા તૂટીને 91.96 ના સ્તર પર બંધ થયો. જ્યારે ગુરૂવારે ભારતીય રૂપિયો 91.62 ના સ્તર પર બંધ થયો હતો.

જો કે મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં તૂટીને જોવા મળ્યા છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 1.56 ટકા ઘટીને બંધ થયા છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 1.80 ટકાનો ઘટાડો દર્જ કરવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 2.19 ટકા નબળાઈની સાથે બંધ થયા છે.


અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 337.66 અંક એટલે કે 0.58 ટકાના ઘટાડાની સાથે 57900.19 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 111.00 અંક એટલે કે 0.65 ટકા તૂટીને 17043.30 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

ઑટો, એફએમસીજી, ફાઈનાન્શિયલ સર્વિસ, આઈટી, મીડિયા, મેટલ, ફાર્મા, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, હેલ્થકેર, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ 0.17-3.34 ટકા સુધી વેચવાલીનું દબાણ જોવામાં આવ્યુ. બેન્ક નિફ્ટી 1.23 ટકાના ઘટાડાની સાથે 58,473.10 ના સ્તર પર બંધ થયા છે.

દિગ્ગજ શેરોમાં અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી પોર્ટ્સ, ઈટરનલ, ઈન્ડિગો, જિયો ફાઈનાન્સ, સિપ્લા, એક્સિસ બેંક અને પાવર ગ્રિડ 2.04-10.76 ટકા સુધી તૂટીને બંધ થયા છે. જ્યારે દિગ્ગજ શેરોમાં ડૉ.રેડ્ડીઝ, ઓએનજીસી, ટેક મહિન્દ્રા, હિંડાલ્કો, એચયુએલ, બજાજ ઑટો, ઈન્ફોસિસ, એપીએલ અપોલો હોસ્પિટલ અને ટીસીએસ 0.21-1.72 ટકા સુધી વધીને બંધ થયા છે.

મિડકેપ શેરોમાં પેટીએમ, પ્રિમિયર એનર્જી, હુડકો, એમક્યોર ફાર્મા, ગોદરેજ પ્રોપર્ટી, ગુજરાત ફ્લુરો અને કેયન્સ ટેક 4.3-8.64 સુધી લપસ્યા છે. જો કે મિડકેપ શેરોમાં બંધન બેંક, લોરસ લેબ્સ, જીઈ વર્નોવા ટીડી, ગો ડિજિટ, નાલ્કો, સન ટીવી નેટવર્ક અને વોલ્ટાસ 1.79-4.03 ટકા સુધી ઉછળો છે.

સ્મૉલોકપ શેરોમાં લે ટ્રાવેન્યૂસ, ક્વોલિટી પાવર, શાલિમાર પેંટ્સ, બિગબ્લોક કંસ્ટ્રક્શન અને ઈન્ફોબિન્સ ટેક 9.71-13.52 ટકા સુધી લપસ્યા છે. જો કે સ્મોલકેપ શેરોમાં લોટસ ચોકલેટ, ડીબીઓએલ, એનટેલોપસ, મર્ક્યુરી ઈવી-ટેક, એવરેસ્ટ કેન્ટો અને એન્ટોની વેસ્ટ 10.88-19.99 ટકા સુધી ઉછળા છે.

MoneyControl News

MoneyControl News

First Published: Jan 23, 2026 3:52 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.