Closing Bell - વૈશ્વિક સ્તરે નબળા સંકેતોની અવગણના; નિફ્ટી 25,800 પર, સેન્સેક્સમાં 898 પોઈન્ટનો ઉછાળો | Moneycontrol Gujarati
Get App

Closing Bell - વૈશ્વિક સ્તરે નબળા સંકેતોની અવગણના; નિફ્ટી 25,800 પર, સેન્સેક્સમાં 898 પોઈન્ટનો ઉછાળો

આજે બેન્કિંગ, ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, આઈટી, ફાર્મા, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, હેલ્થકેર અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં 0.05-3.01 ટકાનો વધારો જોવા મળી છે. બેન્ક નિફ્ટી 2.49 ટકા વધીને 64,635.20 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે એફએમસીજી, મીડિયા, મેટલ અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં ઘટાડો દેખાયો.

અપડેટેડ 03:54:04 PM Nov 20, 2026 પર
Story continues below Advertisement
ભારતીય રૂપિયો 62 પૈસા ઉછળીને 92.67 ના સ્તર પર બંધ થયો. જ્યારે ગુરૂવારે ભારતીય રૂપિયો 93.29 ના સ્તર પર બંધ થયો હતો.

આજના કારોબારી દિવસે ભારતીય બજાર આજે વધારાની સાથે બંધ થયા છે. આજે નિફ્ટી 25800 પર બંધ થયા જ્યારે સેન્સેક્સે 83,919 પર બંધ થયા. આજના કારોબારમાં નિફ્ટીએ 25,808.80 સુધી ઉછળી તો સેન્સેક્સ 84,037.96 સુધી પહોંચ્યો હતો.

ભારતીય રૂપિયો 62 પૈસા ઉછળીને 92.67 ના સ્તર પર બંધ થયો. જ્યારે ગુરૂવારે ભારતીય રૂપિયો 93.29 ના સ્તર પર બંધ થયો હતો.

સ્મૉલકેપ શેરોમાં નબળાઈ અને મિડકેપ શેરોમાં મજબૂતી જોવા મળી. એનએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.66 ટકા વધીને 62,031.00 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે એનએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.13 ટકા ઘટાડાની સાથે 19,443.60 પર બંધ થયા છે.


અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 897.96 અંક એટલે કે 1.08% ની મજબૂતીની સાથે 83,919.71 ના સ્તર પર બંધ થયા છે. તો એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 286.30 અંક એટલે કે 1.12% ની વધારાની સાથે 25,800.60 ના સ્તર પર બંધ થયા છે.

આજે બેન્કિંગ, ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, આઈટી, ફાર્મા, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, હેલ્થકેર અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં 0.05-3.01 ટકાનો વધારો જોવા મળી છે. બેન્ક નિફ્ટી 2.49 ટકા વધીને 64,635.20 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે એફએમસીજી, મીડિયા, મેટલ અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં ઘટાડો દેખાયો.

આજના કારોબારના આ સમય દરમ્યાન દિગ્ગજ શેરોમાં અપોલો હોસ્પિટલ, એક્સિસ બેન્ક, મેક્સ હેલ્થકેર, મારૂતી સુઝુકી, અલ્ટ્રાટેક સિમેન્ટ, એચડીએફસી બેન્ક અને બજાજ ફાઈનાન્સ 2.67-5.29 ટકા સુધી વધીને બંધ થયો છે. જ્યારે દિગ્ગજ શેરોમાં ટાઈટન, ટાટા સ્ટીલ, એનટીપીસી, એચયુએલ, જિયો ફાઈનાન્સ, સન ફાર્મા અને ઈટરનલ 0.78-1.70 ટકા સુધી ઘટીને બંધ થયો છે.

મિડકેપ શેરોમાં પરસિસ્ટન્ટ, નારાયણા હર્દાલ્યા, એબીબોટ ઈન્ડિયા, એઆઈએ એન્જીનિયરિંગ, ટાટા એલેક્સિ, ટાટા ટેક અને મેક્સ ફાઈનાન્શિયલ 3.15-3.96 ટકા સુધી વધીને બંધ થયા છે. જો કે મિડકેપ શેરોમાં કલ્યાણ જ્વેલર્સ, એમસીએક્સ ઈન્ડિયા, બ્રેનબિસ સોલ્યુશંસ, લિંડે ઈન્ડિયા, યુનાઈટેડ બ્રુઅરીઝ અને સ્ટાર હેલ્થ 2.3-3.39 ટકા સુધી ઘટીને બંધ થયા છે.

સ્મૉલકેપ શેરોમાં ઓરિએન્ટલ એરોમેટ, એચએમએ એગ્રો, જ્યુપિટર લાઈફ, સિગાચી ઈન્ડસ્ટ્રીઝ, અજમેરા રિયલ્ટી અને ઉગ્રો કેપિટલ 10.19-19.99 ટકા સુધી ઉછળીને બંધ થયા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં એય ફાઈનાન્સ, એરોફ્લેક્સ એન્ટરપ્રાઈઝ, વિષ્ણુ કેમિકલ, બીએફ ઈન્વેસ્ટમેન્ટ, ક્વાડરન્ટ, આઈઆઈએફએલ કેપિટલ અને સિપ્લા 6.76-8.41 ટકા નબળાઈની સાથે બંધ થયા છે.

MoneyControl News

MoneyControl News

First Published: Nov 20, 2026 3:54 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.