Closing Bell – નિફ્ટી 24300 ઊપર, સેન્સેક્સ 287 પોઇન્ટ વધ્યો | Moneycontrol Gujarati
Get App

Closing Bell – નિફ્ટી 24300 ઊપર, સેન્સેક્સ 287 પોઇન્ટ વધ્યો

આજે બેન્કિંગ, ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, આઈટી, ફાર્મા, પીએસયુ બેન્ક, હેલ્થકેર, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં 0.08-1.09 ટકાનો વધારો જોવા મળી છે. બેન્ક નિફ્ટી 0.02 ટકા ઘટીને 57,514.20 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે મેટલ, પ્રાઈવેટ બેન્ક અને રિયલ્ટી શેરોમાં ઘટાડો દેખાયો.

અપડેટેડ 04:10:16 PM Aug 25, 2026 પર
Story continues below Advertisement
ભારતીય રૂપિયો 34 પૈસા ઉછળીને 95.41 ના સ્તર પર બંધ થયો. જ્યારે સોમવારે ભારતીય રૂપિયો 95.75 ના સ્તર પર બંધ થયો હતો.

આજના કારોબારી દિવસે ભારતીય બજાર વધારાની સાથે બંધ થયા છે. આજે નિફ્ટી 24300 ની ઊપર બંધ થયા જ્યારે સેન્સેક્સે 77,656 પર બંધ થયા. આજના કારોબારમાં નિફ્ટીએ 24,334.55 સુધી ઉછળી તો સેન્સેક્સ 77,666.39 સુધી પહોંચ્યો હતો.

ભારતીય રૂપિયો 34 પૈસા ઉછળીને 95.41 ના સ્તર પર બંધ થયો. જ્યારે સોમવારે ભારતીય રૂપિયો 95.75 ના સ્તર પર બંધ થયો હતો.

સ્મૉલકેપ શેરોમાં નબળાઈ અને મિડકેપ શેરોમાં મજબૂતી જોવા મળી. એનએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.54 ટકા વધીને 64,162.90 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે એનએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.10 ટકા ઘટાડાની સાથે 19,906.60 પર બંધ થયા છે.


અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 286.98 અંક એટલે કે 0.37% ની મજબૂતીની સાથે 77656.09 ના સ્તર પર બંધ થયા છે. તો એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 115.50 અંક એટલે કે 0.48% ની વધારાની સાથે 24,334.55 ના સ્તર પર બંધ થયા છે.

આજે બેન્કિંગ, ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, આઈટી, ફાર્મા, પીએસયુ બેન્ક, હેલ્થકેર, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં 0.08-1.09 ટકાનો વધારો જોવા મળી છે. બેન્ક નિફ્ટી 0.02 ટકા ઘટીને 57,514.20 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે મેટલ, પ્રાઈવેટ બેન્ક અને રિયલ્ટી શેરોમાં ઘટાડો દેખાયો.

આજના કારોબારના આ સમય દરમ્યાન દિગ્ગજ શેરોમાં અપોલો હોસ્પિટલ, બજાજ ઑટો, અદાણી એન્ટરપ્રાઈઝ, ઈન્ડિગો, મારૂતી સુઝુકી, ટાઈટન અને અલ્ટ્રાટેક સિમેન્ટ 0.31-2.15 ટકા સુધી વધીને બંધ થયો છે. જ્યારે દિગ્ગજ શેરોમાં સિપ્લા, હિંડાલ્કો, એસબીઆઈ લાઈફ, જેએસડબ્લ્યૂ સ્ટીલ, એચડીએફસી લાઈફ અને એચસીએલ ટેક 0.47-1.11 ટકા સુધી ઘટીને બંધ થયો છે.

મિડકેપ શેરોમાં પેટીએમ, ઈન્ડિયન રિન્યૂ, લોરસ લેબ્સ, એડબ્લ્યૂએલ એગ્રી, એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ અને ડિક્સન ટેક્નોલોજી 3.09-5.61 ટકા સુધી વધીને બંધ થયા છે. જો કે મિડકેપ શેરોમાં ફેડરલ બેન્ક, ઓલ ઈલેક્ટ્રીક, ડાલમિયા ભારત, રિલેક્સો ફૂટવેર અને નાલ્કો 1.69-2.96 ટકા સુધી ઘટીને બંધ થયા છે.

સ્મૉલકેપ શેરોમાં ગનેસિસ, ઓરિએન્ટલ આરઆઈ, સિગાચી ઈન્ડસ્ટ્રીઝ, ફેડરલ-મોગુલ અને અપોલો પાઈપ્સ 8.96-19.99 ટકા સુધી ઉછળીને બંધ થયા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં રાશી પેરિફેરા, ક્વાડર્ન્ટ ફ્યુચર, હિંદ કૉપર, ટીડી પાવર સિસ્ટમ્સ અને બજાજ હિંદુસ્તાન 6.23-9.3 ટકા નબળાઈની સાથે બંધ થયા છે.

MoneyControl News

MoneyControl News

First Published: Aug 25, 2026 4:01 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.